ફરાળી પેટીસ

ફરાળી પેટીશ પણ ગજરાતી લોકોની ફેમસ છે તે ઉપવાસ માં તો બને જ છે પણ જ્યારે મન થાય ત્યારે બનાવી ને કે બજારમાં જે ફરસણવાળા બનાવે છે તે પણ લઈને ખાય શકાય પણ હું ઘરે જ બનાવાનો આગ્રહ રાખું છું તે એટલામાટે કે દરેક સામગ્રી ચોખ્ખી હોય ને તેલ પણ આપણે જે વાપરતા હોય તે પણ ચોખ્ખુ હોય જેથી ઉપવાસ મા ફરળમાં લઈ શકાય તો આજે જે બટાટા વડા જેવી પેટીસ બનેછે તે નથી બનાવી પણ મેં કંઈક અલગ બનાવવા ની કોશિશ કરીછે આમ તો ઘણા લોકો એ આ પેટીશ ખાધી પણ હશે ને બનાવી પણ હસેતો તેની રીત પણ જાણી લો
ફરાળી પેટીસ
ફરાળી પેટીશ પણ ગજરાતી લોકોની ફેમસ છે તે ઉપવાસ માં તો બને જ છે પણ જ્યારે મન થાય ત્યારે બનાવી ને કે બજારમાં જે ફરસણવાળા બનાવે છે તે પણ લઈને ખાય શકાય પણ હું ઘરે જ બનાવાનો આગ્રહ રાખું છું તે એટલામાટે કે દરેક સામગ્રી ચોખ્ખી હોય ને તેલ પણ આપણે જે વાપરતા હોય તે પણ ચોખ્ખુ હોય જેથી ઉપવાસ મા ફરળમાં લઈ શકાય તો આજે જે બટાટા વડા જેવી પેટીસ બનેછે તે નથી બનાવી પણ મેં કંઈક અલગ બનાવવા ની કોશિશ કરીછે આમ તો ઘણા લોકો એ આ પેટીશ ખાધી પણ હશે ને બનાવી પણ હસેતો તેની રીત પણ જાણી લો
રાંધવાની સૂચનાઓ
- 1
પહેલા બટેટા ને ધોઈને કૂકરમાં જરૂર મુજબ પાણી લઈને તેમાં તેને ગેસ ઉપર મૂકી ત્રણ થી ચાર વહીશલ કરવી તે ઠરે ત્યાં શુધિમાં જીરું શેકી ને તેનો પાઉડર બાનાવો આદુ મરચાંની પેસ્ટ તૈયાર કરવી દહીં ને વલોવીને તૈયાર કરવું જો દાડમ ઘરમાં હોય તો તેને ફોલિને તેના દાણા કાઢીને તૈયાર રાખવા આ બધી તૈયારી કરી લેવી કુકર નું પ્રેસર ઓછું થાય ત્યારે તેને ખોલીને બટેટા ને બહાર કાઢીને તેની છાલ કાઢીને તેને મેશર વડે મેશ કરવા
- 2
ત્યાર બાદ તેમાં તપકીર કે જેને આરાલોટ પણ કહેછે તે જરૂર પ્રમાણે નાખીને તેમાં આદુમરચાની પેસ્ટ નાખીને તેમાં સ્વાદ મુજબ નમક નાખવું ને તેનો લોટ તૈયાર કરવો
- 3
ત્યારબાદ તેને હાથી કાગળ ઉપર કે પાટલી ઓપર તેનો રોટલો બનાવી ને કોઈ પણ શેઈપ મા કટલેટ જેવી તૈયાર કરવી અથવા તેને જો મોલ્ડ હોય તો તેનાથી શેઈપ આપવો આરીતે બધી જ પેટીશ તૈયાર કરીને તેને ગેસ ઉપર ફ્રાય પેન મૂકી તેમાં એક ચમચી તેલ લઈને તેને ગરમ થાય ત્યારે તેમાં બનાવેલી પેટીશ મૂકીને શેકવી તે લોઢીમાં પણ શેકાય છે
- 4
આ રીતે બધી પેટીશ શેકવી
- 5
ત્યારબાદ જીરું ને શેકીને તનો પાવડર મિક્ષી જારમાં બનાવો
- 6
- 7
હવે પેટીશ ને એક સર્વિંગ ડીશમાં લઈને તેમાં પહેલા વલોવેલું દહીં નાખવું ઉપર મરી પાવડર નાખવો પછી જીરું પાવડર નાખીને તેની ઉપર કોથમીર મરચાંની ચટણી ના ડ્રોપસ નાખીને ઉપર દાડમના દાણા નાખીને સર્વ કરવા તેમાં ઉપર અમરેલી કોથમીર પણ નાખી શકાય છે ને ખજુર આમલીની ચટણી પણ નાખી શકાય છે તો રેડીછે ફરાળી પેટીશ
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
#આલુ... આલુ પેટીસ
બટેટા તો દરેકના ઘરમાં હોયજ છે તો આજે મેં ફરાળી પેટીસ બનાવી છે જે કોઈ પણ વ્રતમા લઈ શકાયછે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
રાજગરાના પરાઠા
આ રેશીપી આમ તો ફરાળમાં લેવાયછે પણ કોઈ ઉપવાસ કે અગિયારસ કઈ પણ વ્રત હોય તો પણ બનાવીને ખાઈ શકાયછે ને જે લોકો ના કરતા હોય તે પણ બનાવીને ખાઈ શકેછે તે પણ હેલ્દી કહેવાય છે રાજગરા ના પણ અનેક ગુણ છે તો રાજગરો પણ આપણા ખોરાક માં ઉપયોગ કરવો જોઈએ Usha Bhatt -
ફરાળી પેટીસ
વ્રત અને ઉપવાસ માં ફરાળી વાનગીઓ બનતી હોય છે તેમાં સૌથી વધારે ફરાળી પેટીસ બધાને ભાવતી હોય છે.#SJR Rajni Sanghavi -
બીટ રાયતું
દહીં એ એવી વસ્તુ છે કે તેમાંથી ઘણી વસ્તુ બનેછે છાસ ઘી જે દૂધ ને ગરમ કરી મેરવણ નાખી ને મેરવી દઈએ એટલે દહીં બનેછે તેમાંથી મઠો શ્રીખન્ડ રાયતા પણ ઘણી જાતના બનેછે ને તે બધ્ધા ને ભાવતા જ હોયછે તો વળી છાસ પણ એટલી જ ભાવતી હોય તેના વગર તો જાણે જમવાનું જ અઘરું કહેવાય એટલે છાસ તો રોજ જોઈએ જ ને ગરમી ચાલુ થાય એટલે ઘણા ના ઘરમાં રાયતા પણ બનેછે તે પણ અલગ અલગ જાતના તે પણ એટલાજ બધાને ભાવતા જ હોયછે તો આજે મેં બીટ નું રાયતું બનાવ્યુછે તો ચાલો જોઈ લઇએ તે પણ#goldenapron3#મિલ્કી Usha Bhatt -
#સાંભાર મશાલા ભાખરી
આ ભાખરી ને મેં સાંભાર ના મશાલા વળી બનાવી છે તે કઈક અલગ ટેસ્ટની જ બનેછે ને ટેસ્ટી પણ એટલી જ છે તે ભાખરી આપણે જી લાંબી મુસાફરી કરતા હોયે તો આ ભાખરી બનાવી ને લઈ જવાય ઘણી જગ્યાએ એ આપણું ગુજરાતી મેનુ ના મળે ને શરૂઆતમાં ત્યાનું આપણને સારું લાગે પણ જો વધારે દિવસો થાય ત્યારે આપણને આપણી ગુજરાતી થાળી કાઠયાવડી થાળી ને મિશ કરતા હોઈએ છીએ તયારે આપણે થોડા સૂકા નાસ્તા થેપલા ભાખરી સુખડી સકરપારા આવું ઘણું હોયછે જે સાથે રાખવું જોઈએ સાઉથમાં જઈએ તો ત્યાનું જ બધી રેસીપી મળે મહારાષ્ટ્ર મા જઈએ તો ત્યાં જે મળતું હોય તે ચલાવું પડે તો આપણી ગુજરાતી નાસ્તા પણ સાથે રાખવા જઈએ તો આ ભાખરી ઘરે પણ મન થાય તયારે બનાવી ને ખાય શકાય ને જર્ની મા પણ ચાલે તે 15 કે 20 દિવસ સુધી બગડતી નથી તે ને એલ્યુમિનયમ ફોલ્ડરફોઈલમાં બબે પેક કરીયે તો લાંબો ટાઈમ ચાલેછે આરીતે જર્ની મા લઈ જઈ શકાયછે. Usha Bhatt -
#સમર રેશીપી આમપન્ના
આમપન્ના પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતી જ હોય છે પણ બધાની રીત અલગ અલગ હોય છે આમપન્ના ગરમીમાં ખૂબ જ રાહત આપેછે તે પીવાથી ગરમી ની લુ નથી લાગતી ને વટામીન સી ભરપૂર હોવાથી ઇમ્યુનિટી પણ વધે છે તો તે અત્યારે કોરોના વાઈરસ ને હિસાબે મારા પોતાના વિચાર મુજબ કેરીની સીઝનમાં જ્યા સુધી કાચી કેરી મળે ત્યાં સુધી રોજ બનાવી ને આ ડ્રિન્ક લેવું જોઈએ આમ તો ઘણું ફ્રુટ એવું છે જેમાં વટામીન સી મળી રહેછે પણ કેરી એવુ ફ્રુટ છે જે સીઝનમાં એક જ વાર ને થોડા દિવસો મળે છે તો હું એવું માનું છું કે જે ને આમપન્ના ભાવે તે ને જેને આં ખાટી વસ્તુ મા વાંધો ના હોય તે ને રોજ બનાવી ને પીવું જોઈએ આજે મેં કાચી કેરી નું આમપન્ના બનાવ્યું છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
ફરાળી પેટીશ(farali paetis recipe in Gujarati)
#ઉપવાસશ્રાવણ માસ ચાલુ થઈ ગયો છે. ત્યારે ફરાળ માં શું બનાવી શકાય એ એક સામાન્ય પ્રશ્ન છે. એમાં પણ જો વરસાદ ચાલુ હોય તો પેટીશ ખાવાની મજા જ અલગ આવે.વરસાદ ચાલુ હોય ને ગરમ ગરમ પેટીશ ખાવાની બધા ને મજા પડે.મારા ઘરમાં મારા મમ્મી વર્ષો થી પેટીશ બનાવે. મેં મમ્મી પાસેથી જ શીખેલી છે.નાના થી લઈને બધા ને મજા પડે.તો બનાવો ટેસ્ટી પેટીશ ઘરે એક્દમ સરળ રીતે! Avnee Sanchania -
સ્ટફ આલુ પરાઠા
પરાઠા ઘણી જાતના બનેછે તેમાં પણ સ્ટફ પરાઠા તે પણ ઘણી જાતના સ્ટફિંગ વાળા બનેછે તે પણ લગભગ ના ઘરમાં બધાને ભાવતા જ હોયછે ને આલુ પરાઠા પણ ઘણા લોકો બનાવતા જ હશે પણ દરેક ઘરની રીત અલગ અલગ હોય છે તો આજે મેં બનાવ્યા છે આલુ પરાઠા તે પણ જોલ લઈએ#goldenapron3 Usha Bhatt -
પોટેટો ચિપ્સ
પોટેટો ચિપ્સ જે બધાના ઘરમાં બનતી જ હોય છે ને લગભગ બધ્ધા ને ભાવતી હોયછે તે પછી ઘરની હોય કે રેડીમેડ હોય કે રેસ્ટોરન્ટીની હોય પણ બધ્ધા ને ભાવે એમાં પણ નાના છોકરાઓ ની તો આ જ ડિમાન્ડ હોયછે તો આજે હું ચિપ્સ બનાવું છું જે ફરળમાં લઈ શકાય ફ્રેચફરાઈડ્સ નથી બનાવતી તેમાં કોર્નફ્લોર માં કોટિંગ કરેલી હોયછે ને ફરાળી લોટમાં પણ કોટિંગ નથી કર્યું સાદી જ બનાવી છે#goldenapron3 Usha Bhatt -
કર્ડ રાઈસ
#goldenapron3#week 12કર્ડ રાઈસ તે અત્યારે ગરમી મા બનાવી ને જમવામાં હોય તો મજા પડે જો કોઈને તેનો ટેસ્ટ ગમે તો ઘણા ને ના પણ ગમે પણ મને આ ટેસ્ટ ખૂબ જ ગમેછે આમ પણ આપણે દહીં ને ભાત તો ખાઈએ જ છીયે તો આ રીતે પણ કયારેક બનાવી ને ખાવા જોઈએ તો ચાલી આ કર્ડ રાઈસ ની રીત પણ જાણી લો Usha Bhatt -
દાલ રાઈસ પોટેટો ઘારવડા(dal rice potato dharvada recipe in gujarati)
#દાલ રાઈસ #સુપર શેફ... દાલ રાઈસ ઘારવડા મેં અડદની દાળને ચોખા માંથી જ બનાવ્યા છે. તે સ્વાદમાં ખુબજ સરસ ને ક્રિપી પણ થાયછે. ચોમાસામાં વરસાદી વાતાવરણ હોય ને કંઈક તીખું ને ચટપટું ખાવાનું મન થાય તો આપણે તો પહેલાં ભજીયા જ યાદ આવી જાય તે લગભગ બધાજ ગુજરાતી ઘરોમાં થતા જ હોય છે તેપણ કેટલી અલગ અલગ જાતના થતા હોય બટેટા વડા દાલવડા ડુંગળીના બજિયા મેથીના ગોટા મરચાં ના ભજયા કે કઈ પણ અલગ અલગ જાતના બનતા હોયછે ક્યારેક આ ઘારવડા પણ બનાવા જોઈએ તે પણ વરસાદી માહોલમાં એટલાજ ટેસ્ટી લાગેછે. આમ તો ઘણા લોકો આ ઘારવડા દિવાળીમાં જ કાળીચૌદસના દિવસે બનાવે છે પણ હું તો શિયાળામાં કે ચોમાસામાં પણ બનાવુછું તે પણ થોડા અલગ રીતે બનાવ્યાછે. તો તેની રીત પણ જોઈ લો. Usha Bhatt -
ઢોસા વિથ સાંભર ને ચટણી (Dosa Sambhar & chutney Recipe In Gujarati)
ચોખા ભાત ની રેસીપી છે એટલે ચોખા તો હોય જ ને સાઉથઈંડિયન તો લગભગ બધાને ભાવતી જ હોય તો તે ને મેં મારી રીતે ને મારા ઘરના ટેસ્ટ ની બનાવી છે તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
#આચાર... કાચી કેરી નો મુરબો... Golden apron 3.0 week 18
મુરબો પણ એક અથાણામાં ની જ અલગ સ્વીટ ને થોડી ખાટું મીઠું ને ચટપટું અથાણું જ કહેવાય. તે પણ ઘણા ગુજરાતી ઘરોમાં થતો જ હોય છે તે રાજપુરી કેરીનો આખું વર્ષ ચાલે તેવો બનેછે. પણ મેં અહીં તાજો ખાય શકાય ને તે પણ 15 દિવસ કે મહિનો ચાલે તેટલો જ બનાવ્યો છે. તો તેની રીત પણ જાણી લો. બીજું કે રાજપુરી કેરી ની ઘણા લોકો કટકી કેરી મુરબો છુંન્દો પણ બનાવે છે વગેરે બનેછે. Usha Bhatt -
#આલુ # બટેટા... બટેટા ચોરીનું શાક
#બટેટા એ એક એવું શાક છે જે બધ્ધા જ શાકમાં ભળી જાયછે જેમકે રીંગડબટેટા ગવારબટેટા ભીંડીબટેટા વતાણાબટેટા ચોરી હોય કે ચોરા હોય કે પછી ચણા હોય તે ઘણા શાકમાં મિક્ષ શાક બનાવી શકાયછે બટેટાને ભજીયા વેફર આવું ઘણું બનેછે તો આજે મેં સફેદ ચોરીબટેટા નું શાક બનાવ્યું છે. તેની રીત પણ જાણી લો. આમ તો ઘણા લોકો આ શાક બનાવતા જ હશે મેં પણ આ જે બનાવ્યું છે. Usha Bhatt -
ફરાળી દહીંવડા(dahivada recipe in Gujarati)
#ઉપવાસફરાળી ચેલેન્જ દહીંવડા એક એવી રેસિપી છે જે બધા ને ભાવતા હોય છે અને બધા ના ઘર માં બનતા પણ હોય છે તો આજે મેં ફરાળી દહીંવડા બનાવીયા છે આ દહીંવડા હું મારી મમી પાસે થી શીખી છું જયારે ઓછા ટાઈમ માં કંઈક બનાવવા નું હોય તો દહીંવડા બેસ્ટ ઓપ્શન છે એ ટેસ્ટી પણ હોય છે અને જલ્દી બની પણ જાય છે અને આને તમે ગમે તિયારે બનાવી ને રાખી શકો છોJagruti Vishal
-
ફરાળી રાજગરાનાં પરોઠા
#પરાઠાથેપલાઆજે અગિયારસ નિમિત્તે ફરાળી પરોઠાની રેસીપી પોસ્ટ કરું છું. ઉપવાસ/વ્રત હોય ત્યારે સૂકી ભાજી, મોરૈયો અને સાબુદાણાની ખીચડી ખાઈને કંટાળ્યા હોઈએ ત્યારે આ પ્રકારના ફરાળી પરોઠા બનાવીને દહીં સાથે ખાઈએ તો ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Nigam Thakkar Recipes -
-
ફરાળી પેટીસ (Farali Pattice Recipe In Gujarati)
આ પેટીસ ઘરે પણ બહાર જેવી જ સ્વાદિષ્ટ અને ખૂબ જ સરસ બને છે. ફરાળ માં બનાવી શકાય છે. Nita Dave -
ફરાળી પેટીસ (farali petish recipe in gujarati)
#ઉપવાસ શ્રાવણ માસ નિમિત્તે આજે મેં ફરાળી પેટીસ બનાવી છે. ફરાળી પેટીસ બનાવી ખૂબ જ સરળ છે. અને ખાવામાં ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે. Monika Dholakia -
કાકડીનું રાયતું
#goldenapron3#week 12રાયતું પણ ઘણી જતના થાય છે તે પણ ગુજરાતી લોકોની ફેવરિટ ડીશ છે તે પણ ફ્રૂટના શાકના કે પછી અમુક ફરસણના પણ થાયછે તે ગરમી મા બપોરે જમવાનું ના ગમે પણ જો કોઈ પણ જાતના રાયતા હોય તો જમવાની મજા આવે ઉનાળામાં શાક પણ લિમિટેડ જ મળે તે પણ ઘણા શાક ટી ભાવતા જ ના હોય તો રાયતા તેની ખોટ પુરે છે તો જો રાયતા ક્યારેક બનાવીએ તો ઘરમાં બધાને મજા આવે તો આજે મેં કાકડી નું રાયતું બનાવ્યું છે તેની રીત જોઈ લો Usha Bhatt -
રાઇસ રોલ્સ (rice rolls in Gujarti)
#તીખી#વીકમીલ1આ તીખી રેસીપી મા મેં સેઝવાન શોષ નો ઉપયોગ કરીને બનાવ્યો છે તે પણ રાંધેલા ભાત માંથી તે અલગ જ સ્વાદ ને અલગ રીતના બનાવની કોશીષ કરી છે. તો તેની રીત પણ જાણી લો Usha Bhatt -
-
રવાનાસેન્ડવીચ પેનકેક golden apron 3.0 week 19
પેનકેક તો ઘણી જાતના બનેછે ને ઘણા લોકો બનાવતા પણ હશે તો આજે મેં સેન્ડવીચ પેનકેક બનાવ્યા છે તે જલ્દી બની જાય છે Usha Bhatt -
નમકીન
આજે મેં નમકીન ફુદીના ફ્લેવર ની ફ્રાય સ્ટીક બનાવીછે તે ચા સાથે કે કોઈ પણ ડીપ સાથે લઈ શકાય છે. અથવા કોઈ મહેમાન આવે તો પણ જો ઘરમાં બનાવી ને રાખી હોય તો પણ કામ આવેછે તો આ ફ્રાય સ્ટીક ની રીત પણ જાણી લો#goldenapron3 Usha Bhatt -
ફરાળી પેટીસ (Farali Alu Patties Recipe In Gujarati)
#આલુબટેટા એક એવી વસ્તુ છે જે બધા જ ઉપવાસ અને વ્રત માં ઉપયોગ આવે છે. ઉપવાસમાં આપને પેટીસ તો બનાવતા જ હોઈએ છીએ. આજે મે અલગ રીતે સ્ટફ પેટીસ બનાવવાની ટ્રાય કરી છે. જે ખૂબ જ ટેસ્ટી બની છે.અને ફટાફટ બની જાય છે. જે ઉપવાસમાં કે વ્રતમાં બનાવી શકાય છે. એક વાર તમે પણ જરૂર થી ટ્રાય કરજો. Sudha B Savani -
તવા રવા પોટેટો
#તીખીહેલો ,ફ્રેન્ડ આ રેસીપી એકદમ સ્પાઇસી અને ઇઝી છે. જે કિટી પાર્ટીમાં પણ બનાવી શકાય છે અને સ્ટાર્ટર માં પણ બનાવી શકાય છે. તો હું આ રેસિપી તમારી સાથે શેર કરું છું. Falguni Nagadiya -
#રોટી.... મશાલા લચ્છા પરાઠા
આ પરાઠા મેં કંઈક અલગ બનાવા ની કોશીષ કરીછે ઘણા લોકો બનાવતા પણ હશે જ તો અહીં હું તેની રીત પન જણાવી દઉં છું. Usha Bhatt -
ચીઝ પનીર મેકક્ષીકન ગ્રીલ્ડ સેન્ડવીચ
#goldenapron3#week 9ચીઝ પનીર મેક્સિકન ગ્રીલ્ડ સેન્ડવીચ નામ તો સાંભળ્યું હશે ને ઘણા લોકોએ આનો ટેસ્ટ પણ કર્યો હશે તે ઘણી રેસ્ટોરન્ટ મા બનતી હોયછે ને હવે તો તેના શોખીનો ઘણી જગ્યાએ તેનો સ્વાદ પણ માણ્યો હશે તે સ્વાદમાં પણ લાજવાબ છે ને જેને સ્વીટકોર્ન ભાવતી હશે તે તો જરૂરથી આ રેશીપી નો સ્વાદ માણતા પણ હશે મેં તો કોશિશ કરીછે તે ઘરની બનાવની ખૂબ જ સરસ થાયછે બીજું રેસ્ટોરન્ટ કરતા ઘરનું ચોખ્ખુ પણ ખરું તે પણ આપણા ટેસ્ટનું બનાવી શકાય તો આજે મેં આ સેન્ડવીચ બનાવી છે તેની રીત જાણી લો Usha Bhatt -
ક્રિષ્પી કરેલા બટેટાનું શાક
કારેલા નામ સાંભળતા જ ઘરના બાળકો નું મોઢું બગડી જાય તે સાંભળી ને કહી જ દે મારે નથી જમવું પણ એવું નથી ઘણા તો મોટા લોકો પણ કરેલા નું સાક નથી ખાતા તો ઘરના લોકો તેમના માટે કઈ બીજું શાક તેમને ભાવતું શાક બનાવે છે પણ ઘરની ગૃહિણીઓ તે પણ કઈ હાર તો ના જ માને ગમે તેમ ગમે તે રીતે ઘરના લોકોને ખવડાવે ખરી ને આમ પણ કરેલાં ભલે કડવા હોય પણ તેના ગુણ ઘણા સારા છે તો ગરમી ની ઋતુમાં કે ચોમાસામાં કરેલાં ખાવા જોઈએ તો આજે હું ક્રિષ્પી કરેલા ને બટેટા નું શાક બનાવ્યું છે Usha Bhatt -
ફરાળી મેંદુ વડા (farali menduwada recipe in Gujarati)
#ઉપવાસ# મિત્રો સૌને સર્વપ્રથમ શ્રાવણ માસની ખુબ ખુબ શુભેચ્છાઓ ફ્રેન્ડ્સ આપણે ફરાળી આઇટમ તો ઘણી બનાવતા હોય. તે પણ આજે હું કંઈક અલગ જ રેસીપી જે આપણે સાઉથ ઇન્ડિયન મેંદુ વડા ચોખા માંથી બનેલા ખાઈએ છે. તેને તે જ વાનગી હું આજે ઉપવાસ મા ખવાય એવી રેસિપી કહું છું પ્લીઝ ટ્રાય કરજો અને કે જો Rina Joshi
More Recipes
ટિપ્પણીઓ