ઢોકળી નું શાક

#કાંદાલસણ
જનરલી જે કાંદા લસણ ખાતા હોય એને એવું જ હોય કે કાંદા લસણ વગર તો ખાવાનું ટેસ્ટી લાગે જ નહીં. પણ એ ખોટી માન્યતા છે. આપણા શાસ્ત્ર માં પણ સાત્વિક ખાવાના બહુ ફાયદા કીધાં છે.તો આજે મેં બનાવ્યું ઢોકળી નું શાક.આ એકદમ થોડી સામગ્રી માંથી બને છે.અને ઘર માંથી જ મળી રહે.ખરેખર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.તમે જરૂર થી ટ્રી કરજો.
ઢોકળી નું શાક
#કાંદાલસણ
જનરલી જે કાંદા લસણ ખાતા હોય એને એવું જ હોય કે કાંદા લસણ વગર તો ખાવાનું ટેસ્ટી લાગે જ નહીં. પણ એ ખોટી માન્યતા છે. આપણા શાસ્ત્ર માં પણ સાત્વિક ખાવાના બહુ ફાયદા કીધાં છે.તો આજે મેં બનાવ્યું ઢોકળી નું શાક.આ એકદમ થોડી સામગ્રી માંથી બને છે.અને ઘર માંથી જ મળી રહે.ખરેખર બહુ જ સ્વાદિષ્ટ લાગે છે.તમે જરૂર થી ટ્રી કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
ઢોકળી માટે.સૌ પ્રથમ ચણા લોટ ને ગુલાબી રંગ થાય ત્યાં સુધી શેકી લો.
- 2
હવે ચણા નો લોટ ઠંડો પડે પછી ઉપર ના મસાલા કરવા તેમાં છાસ અને પાણી ઉમેરી હલાવી લો.ગઠ્ઠા ના પડેતેનું ઘાયન રાખવું
- 3
હવે એક કઢાઈ માં તેલ લાય તેમાં ઉપરનું મિશ્રણ લઈ સતત હલાવો.મિશ્રણ માંથી બધું પાણી ઉડી જાય પછી ગેસ બંધ કરી લો. હોવી એક થાળી માં તેલ લગાવી તેને પાથરી લો.ઠંડુ પડે પછી તેને ડાયમોન્ડ શેપ આપી ઉખાડી લો.
- 4
હવે એક બીજી કઢાઈ માં તેલ લો.તેલ ગરમ થાય પછી તેમાં લીમડો,રાય,જીરું ઉમેરો.પછી તેમાં આદુ મરચા ની પેસ્ટ ઉમેરી હલાવો.
- 5
હવે તેમાં પણ ચોપ ટામેટા ઉમેરો. પછી તેમાં લાલ મરચું,હરદલ, ગરમ મસાલો,ધાણા જીરું, મીઠું ઉમેરીને હલાવો.હવે તેમાં દહીં ઉમેરો.
- 6
હોવી તેમાં ૨ ગ્લાસ પાણી ઉમેરી ઉકાળો.હવે તેમાં કસૂરી મેથી ઉમેરો.૫ મિનિટ સુધી ઉકાળો. હવે ગેસ બંધ કરી લો.હવે ગ્રેવી રેડી છે.
- 7
હવે એક બાઉલમાં ઢોકળી મુકો. તેના પર ગ્રેવી ઉમેરી સર્વ કરો.તો ઢોકળી નું શાક રેડી છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ગુવાર ઢોકળી
#કાંદાલસણઆજ હું લસણ કાંદા વગર ની રેસીપી લઈ ને આવી છું જે બહુ જ જલ્દી થઈ પણ જાય છે અને સ્વાદ માં પણ ખૂબ જ સરસ લાગે છે ઢોકળી તો ઘણી જાત ની થાય જેમકે દાળ ઢોકળી ચોળા ઢોકળી ની જેમ હું ગુવાર ઢોકળી બનાવી ને લાવી છું આશા રાખું કે બધા મિત્રો ને મારી ડિશ પસંદ આવશે...🙏😊😊😊 Jyoti Ramparia -
ગવાર ઢોકળી નું શાક
ગવાર અને ચણા નાં લોટ ની ઢોકળી નું શાક ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે. ઘણા ઢોકળી વઘારી ને ગવાર સાથે બાફ છે અહીંયા મે ગવાર અલગ વઘાર્યો છે અને ઢોકળી અલગ થી બાફી છે. આ રીતે કરવાથી શાક જલ્દી બની જાય છે. Disha Prashant Chavda -
સ્પાઈસી ઢોકળી નું શાક
#ઇબુક#Day-૭ફ્રેન્ડસ, કાઠીયાવાડ માં ઘરે-ઘરે બનતું એવું ઢોકળી નું શાક હવે દરેક પ્રદેશ ની રેસ્ટોરન્ટ ના કાઠીયાવાડી મેનુ માં અચુક સ્થાન ધરાવે છે. તેમજ બઘાં ખુબ જ હોશ અને ગર્વ સાથે "ઢોકળી શાક " નો ઓર્ડર આપે છે. સૌરાષ્ટ્ર અને કાઠીયાવાડ ની આ સ્પેશિયલ શાક ની રેસીપી ખુબ જ સિમ્પલ હોવા છતાં ટેસ્ટી અને હેલ્ધી પણ છે જે નીચે મુજબ છે. asharamparia -
ઢોકળી નું શાક(dhokali nu saak recipe in Gujarati)
#સુપેરશેફ૧#શાકએન્ડકરીસ#પોસ્ટ૩#જુલાઈઢોકળી નું શાક સૌરાષ્ટ્ર માં પ્રખ્યાત છે. બનાવામાં પણ સહેલું છે.અને ખાવા માં પણ ખૂબ ટેસ્ટી લાગે છે. તો ચાલો ઢોકળી નું શાક બનાવવા ની રેસીપી તમારી સાથે શેયર કરું. Nayna J. Prajapati -
દાળ ઢોકળી
#ઇબુક૧#પોસ્ટ૪ દાળ ઢોકળી માટે જે દાળ બનાવવામાં આવે છે તે ગુજરાતી દાળ હોય છે. ગુજરાતી દાળમાં મસાલા રોટલીની પાતળી પાતળી ઢોકળી વણીને નાખવામાં આવે છે. અને આ દાળ ઢોકળી ખૂબ જ સ્વાદિષ્ટ લાગે છે જ્યારે ઘરમાં કંઈ શાક ન હોય ત્યારે દાળ ઢોકળી બનાવી શકાય છે. Chhaya Panchal -
દૂધી ચણા નુ શાક
#માઇલંચહમણાં લોકડાઉન છે બધે. તો ઘરમાં જે હોય તેમાં જ ચલાવું પડે છે.હમણાં બધા શાક પતી ગયા છે.એક દૂધી જ પડી હતી.આમ તો દૂધી માંથી ઘણી વાનગી બને .તો મેં દૂધી ચણા નું શાક બનાવ્યું. આ મારા ઘરમાં બધા નું બહુ પ્રિય છે.એકદમ સરળ અને ઓછા રોજિંદા મસાલા થી બને છે. Kripa Shah -
-
મેથી ઢોકળી નું શાક (Methi Dhokli Shak Recipe In Gujarati)
#COOKPAD GUJARATIમારા ઘર માં ઢોકળી નું શાક બધાને ભાવેઅને વીક માં એકવાર બને જ હું ઢોકળી માં લીલા લસણ મેથી પાલક નાખી અલગ અલગ રીતે બનાવું આજે મેથી ઢોકળી બનાવી જે તમારી સાથે શેર કરું છું Dipal Parmar -
-
ગુવાર ઢોકળી નું શાક (Gawar Dhokli Sabji recipe in Gujrati)
#મોમદોસ્તો આ વખતે ની contest બહુ જ સ્પેશિયલ છે.. મોમ જેમને આપણે શબ્દો માં લખી શકતા નથી.. આજે ખૂબ જ સ્પેશિયલ દિવસ છે મારી માટે.. 8th may, આજે મારા મમ્મી પપ્પા ની લગ્નની ૫૦ મી વર્ષગાંઠ, તો આજે મૈં ખાસ વાનગી બનાવી છે..મારા મોમ ગુવાર નું શાક ખુબજ સરસ બનાવતાં.. તો આજે આ contest માટે હું ગુવાર ઢોકળી નું શાક બનાવીશ..તો દોસ્તો ચાલો રેસિપી જોય લેશું. Pratiksha's kitchen. -
ઢોકળી નું શાક(Dhokali Shaak Recipe in Gujarati)
અમારે આ શાક અવાર નવાર થાય છે અમને બધા ને બહુ ભાવે છે ભાખરી સાથે પણ મસ્ત લાગે છે ને રોટલી સાથે પણ. Pina Mandaliya -
દાળ ઢોકળી
#લોકડાઉન #દાળઢોકળી ગુજરાતી સ્પેશિયલ "દાલ રોટી ખાઓ હરી કે ગુણ ગાઓ" શાક રોટલી રોજ ન ભાવે .બધાને ભાવતી દાળ ઢોકળી એટલે તો મજા પડી જાય mamtabhatt829@gmail.com Bhatt -
-
દાળ ઢોકળી(Dal Dhokali Recipe in Gujarati)
#GA4#week4#post1#ગુજરાતી# દાળ ઢોકળી ગુજરાતી ઓની ફેવરીટ ડીશ દાળ ઢોકળી....ઘરમાં કંઈ પણ શાક ન હોય ત્યારે સૌથી પહેલો વિચાર દાળ ઢોકળી નો જ આવે......જયારે પણ બહુ જમવાનું બનાવાનું કંટાળો આવતો હોય ત્યારે આ ફટાફટ બની જાય છે અને ખાવાની મજા પણ આવે છે...... bijal muniwala -
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#FFC1 Week-1#વિસરાતી વાનગીદરેક ગુજરાતી નાં ઘરે બનતું ઢોકળીનું શાક આજે કાઠિયાવાડી સ્ટાઈલ માં બનાવ્યું છે. તેલ અને મરચું આગળ પળતું નાંખી ધમધમતું તીખું શાક જ હોય પણ ઘરમાં આથી વધુ તીખું ન ખાઈ શકાય તેથી માપની તીખાશ રાખી છે. Dr. Pushpa Dixit -
-
સ્ટફ ખમણ દાળ ઢોકળી
#ભરેલીજનરલી તો બધા ના ઘર માં દાળ-ઢોકળી બનતી જ હોય છે પણ મેં આજે ટોપરા નું ખમણ અને શીંગ ના ભુકા નો ઉપયોગ કરી ને સ્ટફ દાળ-ઢોકળી બનાવી છે. જે ખાવા માં એકદમ ચટાકેદાર લાગે છે. Yamuna H Javani -
રાજસ્થાની પિતોડ કી સબ્જી (Rajasthani Pitod Sabji Recipe In Gujarati)
#KRC#કચ્છી/ રાજસ્થાની રેસીપીપિતોડ કી સબ્જી - સૂકી - રસાદાર એમ બંને રીતે બને છે. પિતોડ એટલે ચણાનાં લોટની ઢોકળી નું ગ્રેવી વાળું શાક. આ શાક રોટલી, ભાખરી, ભાત કે ખીચડી સાથે બહુ જ સરસ લાગે છે Dr. Pushpa Dixit -
-
કાઠિયાવાડી ઢોકળી નું શાક (Kathiyawadi Dhokli Shak Recipe In Gujarati)
#AM3 આ શાક બહુ સ્વાદિષ્ટ લાગે છે. Vivek Kariya -
ભૂંગળા બટાકા
#કાંદાલસણ બજાર માં મળતા ભૂંગળા બટાકા લસણ વાળા હોય છે પણ આપણે ઘેર લસણ વગર બનાવી સકાઇ અને ખૂબ જ સ્વાદિષટ લાગે છે . Suhani Gatha -
ઢોકળી નુ શાક (Dhokli Nu Shak Recipe In Gujarati)
#GA4#Week7#butter milkકાઠિયાવાડી ફેમસ ચટાકેદાર ઢોકળી નુ શાક જે ચણા ના લોટ અને છાસ માથી બને છે મે આજે અહી આવુ જ ઢોકળી નુ શાક બનાવ્યુ છે તમે પણ 1 વાર જરુર ટ્રાય કરજો Arpi Joshi Rawal -
દહીં ગ્રીલ સેન્ડવીચ
#મિલ્કીમિત્રો આપડે સેન્ડવિચ તો બનાવતા જ હોઈએ છે પણ આજે મેં દહીં માંથી બનાવી છે.આ ખૂબ હેલ્થી છે. દહીં માંથી કેલ્શિયમ, વિટામિન બી૧૨, પોટેશિયમ, મેગ્નેશિયમ મળે છે.વળી નાના બાળકો ને ટિફિન માં આપી શકાય છે.આ ખૂબ જ જલ્દી અને ઘરના રોજિંદી સામગ્રી માંથી બની જાય છે. Kripa Shah -
અચારી તડબુચ ના મુથીયા
#લોકડાઉનઅત્યારે લોકડાઉન માં કઈ પણ વસ્તુ વેસ્ટ ના કરાય. મિત્રો જનરલી તડબૂચ ને ફ્રુટ તરીકે વાપરતા હોઈ એ છે. અને તેનો સફેદ ભાગ ફેંકી દેતા હોઈએ છે. પણ આ સમયે કઈ પણ વેસ્ટ ના કરવું જોઈએ. તો આજે મેં તડબૂચ ના સફેદ ભાગ વાપરી તેમાંથી મુઠીયા બનાયા છે. આ એકદમ ટેસ્ટી લાગે છે.તમે જરૂર થી ટ્રાય કરજો. Kripa Shah -
ઢોકળી શાક (dhokali saak recipe in gujarati)
ગુજરાતીઓ અવનવી વાનગીઓમાં ટ્વીસ્ટ ઉમેરીને ભોજન બનાવતા રહે છે એવામાં આજે અમે તમારા માટે કાઠિયાવાડી શાકની રેસીપી લઇને આવ્યા છીએ. તો આવો જોઇએ કેવી રીતે બનવાય કાઠિયાવાડી ઢોકળીનું શાક…બેસન ની ઢોકળી ને છાસ માં વધારીને બનતું આ સ્વાદિષ્ટ શાક મને ખુબજ ભાવે છે.મારા નાની ના હાથ નું આ શાક બૌ સરસ બનતું હતું. Vidhi V Popat -
-
ઢોકળી નું શાક(Dhokli Recipe In Gujarati)
#સુપ્ટેમ્બર#માયફર્સ્ટરેસીપીહું મારા સાસુ થી પ્રેરિત થઈને આ શાક શીખ્યું છે ને જ્યારે કય શાક ભાજી ના હોઈ ત્યારે આ શાક બનાવી શકીએ ને ખુબ સ્વાદિષ્ટ બને છે ને બધા ને ભાવે પણ છે. Aarti Makwana -
😋 દાળ ઢોકળી.-ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી.😋
#indiaદાળ ઢોકળી ગુજરાત ની ટ્રેડિશનલ વાનગી છે. ગુજરાત માં દરેક ઘરમાં બનતી હોય છે. આનો ટેસ્ટ કંઈક યુનિક હોય છે. અને ખુબજ ટેસ્ટી લાગે છે. તમને મારી રેસિપી ગમે તો જરૂર ટ્રાય કરજો. Pratiksha's kitchen. -
ખાટી મીઠી ગુજરાતી દાળ ઢોકળી
#ગુજરાતી ખાટી મીઠી દાળ ઢોકળી ગુજરાતી ની માનીતી ડીસ છે. ગમે ત્યારે તૈયાર જ હોય છે ખાવા માટે.ગરમ ગરમ ખાવા ની મજા જ અલગ હોય છે. Bhumika Parmar -
દાળ ઢોકળી
#ગુજરાતી#પોસ્ટ3દાળ ઢોકળી એટલે આપણા ગુજરાતી પાસ્તા. જેમાં ખાટો મીઠો અને તીખો ત્રણેય સ્વાદ મસ્ત બેલેન્સ થયેલા હોય છે અને સ્વાદિષ્ટ લાગે છે. ઉપર થી સીંગદાણા એને એક અનેરું ટેક્સચર પણ આપે છે. Khyati Dhaval Chauhan
More Recipes
ટિપ્પણીઓ