શેર કરો

ઘટકો

  1. ૧ કપ દહીં
  2. આઈસ ક્યૂબ
  3. ૧ ચમચી કોકો પાવડર
  4. ૨ ચમચી ખાંડ
  5. ૧ ચમચી દૂધ
  6. ૪ ચમચી પાણી
  7. ચોકલેટ ચિપ્સ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કોકો પાવડર, ખાંડ, દૂધ, પાણી ઉમેરો.

  2. 2

    બરાબર મિક્સ કરી ને બ્લેન્ડ કરો. ખાંડ કર્શ થઈ ત્યાં સુધી.

  3. 3

    દહીં ઉમેરી. બ્લેન્ડ કરો.

  4. 4

    ગ્લાસ માં આઈસ ક્યૂબ ઉમેરી. લસ્સી ઉમેરો.

  5. 5

    ચોકલેટ ચિપ્સ થી ગાર્નિશ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krishna Rughani
Krishna Rughani @cook_20441850
પર

ટિપ્પણીઓ

Similar Recipes