રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩ કલાક
  1. ૧ પેકેટ મેરી ગોલ્ડ બિસ્કીટ
  2. ૩ tસ્પૂન કોકો પાવડર
  3. ૪ ટીસ્પૂન કસ્ટર પાવડર
  4. ૧ કપ ખાંડ
  5. ૧/૨ ટીસ્પૂન coffee
  6. ૧ એનો પાઉચ
  7. ૪ કપ દૂધ (કેક મોલ્ડ પર દૂધ લેવું)

રાંધવાની સૂચનાઓ

૩ કલાક
  1. 1

    મિક્સર જાર ની અંદર બિસ્કીટ પાવડર અને એનો નાખી ચર્ન કરો તરત જ દૂધ નાખીને ઘટ્ટ પેસ્ટ તૈયાર કરી કેક mouldની અંદર એડ કરી ધીમાં ગેસે 15 મિનિટ કેક રેડી કરો

  2. 2

    અડધા ભાગના દૂધમાં કસ્ટર પાવડર કોકો પાવડર coffee એડ કરી મીડીયમ ગેસ પર ઘટ્ટ થાય ત્યાં સુધી હલાવો અને આ આ પેસ્ટને બનાવેલી કેક પર હાફ ટેસ્ટલેયર કરો અને ફ્રીઝરમાંમાં 20 મિનિટ માટે સેટ કરો.

  3. 3

    ઉપર ની પ્રોસેસ મુજબ ઓન્લી કસ્ટર્ડ પાવડર એડ કરીને પેસ્ટ બનાવી આ પેસ્ટને સેટ કરેલા કેક મોડ ઉપર લગાવો તરત જ બચેલા coco કસ્ટરને લેયર કરો અને બે કલાક ૨ કલાક માટે ફ્રીઝરમાં સેટ કરો.

  4. 4

    તૈયાર છે આપણી બરફી કેક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nirali Dudhat
Nirali Dudhat @cook_19818473
પર
Vadodra

ટિપ્પણીઓ

Similar Recipes