લાદી પાવ (buns Recipe in Gujarati)

Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
Kenya

#માઇઇબુક
#7
એકદમ સ્પોન્જી અને પરફેકટ જળીદાર બન્સ બનાવતા શીખીશુ,સરળરીતે,

લાદી પાવ (buns Recipe in Gujarati)

#માઇઇબુક
#7
એકદમ સ્પોન્જી અને પરફેકટ જળીદાર બન્સ બનાવતા શીખીશુ,સરળરીતે,

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

3કલાક
8-10પીસ
  1. 200 ગ્રામમેંદો
  2. 1/2ટે.સ્પુન યીસ્ટ
  3. 1ટી.સ્પુન ખાંડ
  4. મીઠું ટેસ્ટ પ્રમાણે
  5. 1ટે.સ્પુન બટર
  6. 1કપહુફાળુ દુધ
  7. પીન્ચ કાળા અને ધોળા તલ

રાંધવાની સૂચનાઓ

3કલાક
  1. 1

    હુફાળા દુધ મા યીસ્ટ નાખી મીકસ કરો ખાન્ડ ઉમેરો.ઢાંકી ને મુકો.5,મીનીટ ફુલવા માટે,

  2. 2

    યીસ્ટ ફુલે એટલે તેને લોટ મા ઉમેરો, લોટ મા મીઠું, બટર પણ ઉમેરો જરૂર મુજબ પાણી ઉમેરી લોટ બાન્ધો,15 મીનીટ ખુબ મસળો લોટ,પછી તેલ લગાવી 2 કલાક રે્સ્ટ આપો.

  3. 3

    લોટ ફૂલી ને ડબલ થશે.તેના લુવા કરી ઉપર દુધ થી બ્રશ કરી,તલ લગાવી 20 મીનીટ ફુલાવા મુકો.ફુલી ને ડબલ થશે,પછી બેક કરો.

  4. 4

    200ડીગ્રી પર બેક કરો.ઊપર બ્રાઉન કલર આવી સરસ બેક થઈ જાય પછી તેના પર બટર લગાવી લો જેથી સોફટ થશે,બેક થાય પછી થોડા કડક હોય છે.તૈયાર છે લાદીપાવ.બન્સ,જેને તમે બર્ગર,દાબેલી,વડપાવ.પાઉભાજી સેવ ઊસળ,મીસળ,,જેવી વાનગી મા ઊપયોગ કરી શકાય.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nilam Piyush Hariyani
Nilam Piyush Hariyani @cook_16321905
પર
Kenya
like making new dishes always .n like cooking ,enjoy everyday with making food for family.
વધુ વાંચો

Similar Recipes