રાંધવાની સૂચનાઓ
- 1
પનીર ને બે ભાગ માં ટુકડા કરી લો.- ખસખસ અને કાજુ ને ધોઈ ને એક કલાક માટે પાણીમાં માં પલાળી રાખો.- પલળેલા કાજુ ને ખસખસ ને બારીક પીસી ને બાઉલ માં કાઢી લો. - ટામેટું, લીલું મરચું ને આદું ને પીસી ને પેસ્ટ ત્યાર કરવી પેસ્ટ ત્યાર કર્યા પાછી તેમાં દહી ઉમેરી ફરીથી મિક્ષર માં પીસી લેવું - એક કઢાઈ લેવી તેમાં ધી નાખી ગરમ કરવું.- હવે પનીર ના ટુકડા લઈ ને ધી માં સતડવું.- પનીર બ્રાઉન થાય જઈ એટલે કત બાઉલ માં પનીર ના ટુકડા ને કાઢી લેવા - પનીર ના ટુકડા તરી એમાં જે વધુ ધી કે તેલ હોય એમાં હિંગ જીરું નાંખવું.
- 2
ત્યાર બાદ હરદર પાવડર,ધાણા જીરું પાઉડર,અને લાલ મરચા પાવડર મિક્સ કરી ચમચા થી હલાવવું.- ખસખસ તથા કાજુ ની બનાવેલી પેસ્ટ તેમાં ઉમેરવી.- ૨-૩ મિનીટ સુધી સાંતળવું.- ત્યાર બાદ તેમાં ટામેટા /દહી પેસ્ટ બનાવી ને ઉમેરી બધું હલાવી મિક્સ કરવું જ્યાં સુધી તેલ/ ધી ઉપર ના આવી જઈ ત્યાં સુધી.- ત્યાર બાદ આ મસાલા માં આપડા સ્વાદ અનુસાર મીઠું એડ કરવું અને મસાલા ને થોડું ઢીલું કરવા પાણી એડ કરવું - ઐક દમ ઉકળી જઈ એટલે એમાં તળેલા પનીર એડ કરવા.- અને ધીમે અચે પકવવું. -ત્યાર બાદ ગરમ મસાલો એડ કરી ૨-૩ મિનિટ હલાવવું.
- 3
ત્યાર છે પનીર મસાલા શાક._ શાક ને એક કટોરમાં કાઢી ને ઉપર થી ધાણા ભાજી નાખી ને સજાવવું - ગરમા ગરમ પનીર મસાલા શાક ને નાન, રોટી,પરાઠા, સાથે સર્વ કરવું. - ગર્નીશીંગ માટે ચીઝ અથવા મલાઈ થી સજાવટ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પનીર ટીકા મસાલા(paneer tikka masala recipe in Gujarati)
#goldenapron3#Week 16#puzzale. Punjabi Sejal Patel -
-
-
-
-
-
-
-
-
ફ્લાવર પનીર મટર મસાલા(ઓવન માં)
#goldenapronઝડપથી બની જાય છે અને સ્વાદ માં પણ લાજવાબ છે Minaxi Solanki -
ધુધની (Ghughni)
#ઇસ્ટપરંપરાગત પૂર્વીય ભારતીય શૈલી માં, ગ્રેવી મા બનાવેલ, કાળા ચણા/ દેશી ચણા , અથવા સફેદ વટાણા નું સાંજનો નાસ્તો.મમરા અથવા પુરી અથવા ધુસ્કા સાથે પીરસવા આવે છે. Jasmin Motta _ #BeingMotta -
પનીર તુફાની
#goldenapronઆજ ની મારી રેસીપી છે પંજાબી શાક ની જે ખાવા મા ખુબ જ ટેસ્ટી લાગે છે. અને ધણા ઓછા સમય મા બની પણ જાય છે. Rupal Gandhi
More Recipes
ટિપ્પણીઓ