રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ૭ ટમેટા લો હવે બીટ ગાજર ડુંગળી લસણ ની છાલ ઉતારી નાના કટકા કરો
- 2
હવે ટમેટા ગાજર ડુંગળી લસણ બીટ બધું સાથે કૂકરમાં બાફવા મુકો
- 3
હવે બાફેલા ટમેટાની પ્યૂરી બનાવો અને તેને એક મોટા ગળણાથી ગાળી લો હવે તેમાં ચટણી મીઠું ખાંડ ગરમ મસાલો અને ચપટી હિંગ નાખી ગેસ ઉપર રાખી હલાવો તેને 10 મિનિટ સુધી ઉકળવા દો તમારો સુપ રેડી છે
- 4
હવે તેને સજાવટ માટે માખણ અને ચીઝ નો ઉપયોગ કરો એક બાઉલમાં સુપ કાઢી તેમાં માખણ અને ચીઝ નાખો તો તૈયાર છે ચીઝ ટમેટો સૂપ.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
બીટ ગાજર ટોમેટો સૂપ (Beetroot Carrot Tomato Soup Recipe In Gujarati)
#SJC#MBR3#week3 સૂપ સેહત માટે ખૂબ સારું હો Harsha Solanki -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11706689
ટિપ્પણીઓ