શુદ્ધ ઘીની નાન ખટાઇ

Meeta Choksi @cook_22206765
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ ઘી અને ખાંડ બરાબર સારી રીતે મિક્સ કરી લો પછી તેમાં હાફ ટી.સ્પૂન બેકિંગ પાઉડર એડ કરો અને ફરીથી મિક્સ કરો તેમાં ચપટી એલચી નો ભૂકો અથવા વેનિલા એસેન્સ નાખો હવે તેમાં લોટ ઉમેરો મેંદાનો અને 1 ટેબલસ્પૂન ઝીણો ટોપરાનું ખમણ નાખો ત્યારબાદ લોટને બરાબર મિક્સ કરી તમને ગમે તે આકાર આપી
- 2
હવે તેના પર બદામ અને ટુટીફુટી લગાડી માઈક્રોવેવમાં 160 સેલ્સિયસ પર પ્રીહિટ કરી 15 મિનિટ શેકાવા દો
- 3
હવે નાન ખટાઇ ને માઇક્રોવેવ ઓવનના જાળીવાળા સ્ટેન્ડ ઉપર ઠંડી થવા મૂકી દો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
કેસર પિસ્તા નાન ખટાઇ (Kesar Pista Nankhatai Recipe In Gujarati)
આપણે નાનખટાઇ તો બેક કરતા જ હોઈએ છીએ પરંતુ અહીં થોડો રોયલ ટેસ્ટ બનાવવા માટે મે કેસર પિસ્તા નાન ખટાઇ બનાવી છે જે ખૂબ જ ડીલીસીયસ બને છે#AsahiKaseiIndia Nidhi Jay Vinda -
-
-
-
ટોમેટો બરફી
#ટમેટાટમેટા ની બરફી ઘણા ઓછા લોકોએ ટ્રાય કરી હશે. આ બરફી ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે સાથે હેલ્થી પણ છે જો ન બનાવી હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
-
-
-
-
-
-
ગુજીયા (ઘુઘરા)
#માર્ચ#clubહોળી ના તહેવાર પર ઘણા ના ઘેર બનતા હોય છે ઘણી જાત ના બને છે નાના તથા મોટા બધા ને ભાવે છે.p Thaker
-
દુધિયો બાજરો
#ટ્રેડિશનલહેલો ફ્રેન્ડસ, આજે મેં એકદમ જૂની ટ્રેડિશનલ સૌરાષ્ટ્ર ની જાણીતી સ્વીટ ડિશ દુધિયો બાજરો બનાવ્યો છે જે ખાસ કરીને નાગર લોકો બનાવે છે જ્યારે કોઈ એમના ઘરે બેબીનો જન્મ થાય એટલે છઠ્ઠી ના દિવસે દુધિયો બાજરો બનાવવાની પ્રથા હોય છે તો ચાલો દુધિયો બાજરો કેવી રીતે બનાવી શું તે જોઈએPayal
-
-
એલોવેરા ફજ વિથ સેફ્રોન સ્પાઇરલ
#ખુશ્બુગુજરાતકી#પ્રેઝન્ટેશનએલોવેરા/કુંવારપાઠું એ એક એવો ઔષધિય છોડ છે જેનો હજારો વર્ષો થી સ્વાસ્થ્ય અને ત્વચા ની તકલીફો માટે વપરાશ થાય છે.ત્વચા અને સૌદર્ય ને લગતા લાભ સિવાય તેના સ્વાસ્થ્ય ને લાગતા પણ લાભ છે. જેમકે તે પાચનતંત્ર અને પેટ ને લાગતા વિકાર માં ઉપયોગી છે. તેમ છતાં તેનો વપરાશ કરતા પહેલા તેની આડ અસર અને તમારા તાસીર ની અનુકૂળતા જોવી જોઈએ.આજે તેમાં થી ફજ/ હલવો બનાવ્યો છે. Deepa Rupani -
-
નાન ખટાઇ(Nankhatai recipe in Gujarati)
#CB3#DFTપહેલા તો નાન ખટાઇ આપણે ઓર્ડર આપી અને બેકરીમાં બનાવળાવતા હતા. પણ હવે તો ઓવન હોવાથી ઘરમાં સરળતાથી બનાવી શકીએ છીએ.મેં આજે નાનખટાઈ ને હેલ્ધી બનાવવા માટે ઘઉંના લોટમાંથી બનાવી છે. Hetal Vithlani -
-
-
-
-
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
ખજૂર ડ્રાય ફ્રુટ ઘારી
#રેસ્ટોરન્ટ#ઇબુક૧#Day20આ રેસિપી એક સ્વીટ ડીશ છેઅમા ખજૂર અને ડ્રાય ફ્રુટ નો ઉપયોગ કરેલી છે Vaishali Joshi -
સુખડી(sukhdi Recipe In Gujarati)
#treding#cookpadindia#cookpadgujratiઆમ તો આપના દરેક ગુજરાતી ના ઘર માં સુખડી બનતી જ હોય છે મેં અહી સુખડી માં જેને આપને શિયાળા માં વસાણાં નો મસાલો તરીકે ઓળખવામાં આવે છે તેનો ઉપયોગ કરી ને મસાલા વાળી સુખડી બનાવી છે.જે ટેસ્ટ માં તો બેસ્ટ છે અને ખૂબ જ હેલ્ધી પણ છે. Bansi Chotaliya Chavda -
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12088254
ટિપ્પણીઓ