ટોમેટો બરફી

Hiral Pandya Shukla @cook_hiralpandya
ટમેટા ની બરફી ઘણા ઓછા લોકોએ ટ્રાય કરી હશે. આ બરફી ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે સાથે હેલ્થી પણ છે જો ન બનાવી હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો.
ટોમેટો બરફી
ટમેટા ની બરફી ઘણા ઓછા લોકોએ ટ્રાય કરી હશે. આ બરફી ઝડપથી બની જાય છે અને બધાને પસંદ પણ આવે સાથે હેલ્થી પણ છે જો ન બનાવી હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો.
રાંધવાની સૂચનાઓ
- 1
કઢાઈ મા ઘી ગરમ કરી તેમાં ટમેટા ની પેસ્ટ ઉમેરી મીક્સ કરો. પાણી બડી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો ઘટ્ટ થાય એટલે કોકોનટ, ખાંડ, એલચીનો પાઉડર મીકસ કરી દો અને ખાંડ નું પાણી બડી જાય ત્યાં સુધી સતત હલાવતા રહો.
- 2
ઘી થી ગ્રીસ કરેલી પ્લેટ મા મિશ્રણ પાથરો.ઉપર ડ્રાય ફ્રુટ થી સજાવો.
- 3
થોડુ ઠરે પછી કાપા કરો અને પીરસો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
રીચી રોઝ ડ્રાય ફ્રુટ ચીકી
#શિયાળાસુપબબબ ટેસ્ટી... રોઝ ફ્લેવર... એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
ખજુર નો હલવો
#શિયાળાખજુર શિયાળાની રુતુ માં સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે.... અને સૌને ભાવશે એવો હલવો છે આ ખજુર નો હલવો... જો ન બનાવેલો હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો... Hiral Pandya Shukla -
રસબાલી
#goldenapron2#week2#orissa આ ઓરીસ્સા ની ફેમસ સ્વીટ વાનગી છે જે સ્વાદ મા બહુ જ સરસ લાગે છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો .... Hiral Pandya Shukla -
સાબુદાણા ની કાંજી (Sabudana Kanji Recipe In Gujarati)
ખૂબ જ ઝડપથી બની શકતી અને ઉપવાસનો ખાઈ શકાય તેવી સાબુદાણાની ખીર જરૂર ટ્રાય કરજો Hetal Chirag Buch -
પોહા ખીર
#રવાપોહાઆપણે ચોખા ની ખીર બનાવીએ છીએ પણ જ્યારે ચોખા પકાવવાનો સમય ન હોય ત્યારે આ ખીર બનાવી શકાય છે. બહું ઝડપથી અને સ્વાદિષ્ટ બને છે. Hiral Pandya Shukla -
બરફી (Barfi Recipe In Gujarati)
#કૂકબુકઆજે મેં ઘરે જ માવાને બદલે દૂધમાંથી બરફી બનાવી પહેલીવાર પણ ખુબ જ સરસ બની છે આ ઇન્સ્ટન્ટ બરફી જે તમે પણ એક વાર જરૂર થી ટ્રાય કરજો. Minal Rahul Bhakta -
ખજૂર બરફી(Khajur Barfi Recipe in Gujarati)
#GA4 #week9 #dryfruit #mithaiખજૂર અંજીર બરફી એ સ્વાદિષ્ટ અને સ્વાસ્થ્ય પ્રદ મીઠાઈ છે, જેના મુખ્ય ઘટક ખજૂર, અંજીર અને સૂકા મેવા છે. હા, આમાં ખાંડ કે બીજા કોઈ ગળપણ નો ઉપયોગ કરવામાં આવ્યો નથી. તો આ વખતે જરૂર થી બનાવો આ હેલ્થી એવી બરફી. Bijal Thaker -
બેસન હલવા
#માઇઇબુક #પોસ્ટ_27 #સુપરશેફ2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
બેસન હલવા(besan halvo recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ_23 #સુપરશેફ2 #week2 #ફ્લોર્સ_લોટઆપણે સુજી હલવો, રવો, ગાજર અને દુઘી નો હલવો કે પછી મગદાળ નો હલવો બનાવી એ છે... ઘણા હલવા તુરંત બની જાય છે તો ઘણા હલવા બનાવવામાં ઘણો સમય લાગે છે.. આજે બેસન નો હલવો એકદમ સરળ રીતે અને ઝડપથી બનાવી શકાય એની રીત લખું છું... ગરમાગરમ કે ઠરે પછી પણ આ હલવો સ્વાદ મા ખુબ જ સરસ બને છે. Hiral Pandya Shukla -
એનર્જી બાર
#india#GH#હેલ્થી#પોષ્ટ 6આ વાનગી નું નામ જ એનર્જી બાર છે એટલે પૌષ્ટીક છે અને જો બાળકો ને કેન્ડી ના આકાર માં મળી જાય તો તરત ખાશે. નાના મોટા સૌને ભાવશે. મે કેન્ડી નો આકાર આપ્યો છે તમે મનપસંદ આકાર આપી શકો.ઘી,ખજુર,ડ્રાય ફ્રુટ ખુબજ હેલ્થી હોય છે જે શિયાળામાં વધું ખાવાનાં ઉપયોગ માં લઈએ છીએ. Hiral Pandya Shukla -
એપલ બરફી (Apple Barfi Recipe In Gujarati)
#makeitfruityઆ બરફી ઉપવાસમાં ખવાય છે. આ બરફી ફટાફટ બની જાય છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી છે. Vaishakhi Vyas -
ગુલાબ જાંબુ પરાઠા
#પરાઠાથેપલાપરાઠા ઘણી રીતે બનાવાતા હોય છે મે ગુલાબ જાંબુ માથી બનાવ્યા છે જે સ્વીટ પરાઠા પણ કહી શકાય... જરૂર ટ્રાય કરજો કાંઇક નવું.... Hiral Pandya Shukla -
જીંજર બરફી
#શિયાળાઆ બરફી શરદી,ખાસી, ખરાશ થી બચાવે છે.. નાનો એક ટુકડો પણ સ્વાસ્થ્ય માટે ખુબજ ફાયદાકારક છે... Hiral Pandya Shukla -
પીસ્તા બરફી (Pista Barfi Recipe In Gujarati)
વિવિધ પ્રકારની બરફી તો ખાધી હશે, આજે રેઈન્બો ચેલેન્જ મા પીસ્તા બરફી નો આનંદ માણીએ#RC4 Pinal Patel -
પપૈયા બોલ્સ (Papaya Balls Recipe In Gujarati)
#GA4#Week23#Papaya#freshfruit#Sweetપપૈયું ખાવામાં ખૂબ જ ગુણકારી છે ...પેટ માટે પણ તે ખૂબ લાભદાયક છે... કોઈ ને ખ્યાલ પણ નહિ આવે કે આ પપૈયામાંથી બન્યા છે...ખૂબ ઓછી સામગ્રી અને ખૂબ ઓછા સમયમાં બની જતી આ વાનગી તમે એકવાર જરૂર ટ્રાય કરજો Hetal Chirag Buch -
રતાળું નો હલવો (Ratalu Halwa Recipe In Gujarati)
#KS3કંદ નો હલવો ફટાફટ અને ઓછા સમય માં બની જાય છે. ઉપવાસ માં પણ ખાઈ શકાય છે. બધા બટાકા અને શકરિયા નો હલવો તો બનાવતા હશે પણ આ હલવો બહુ ઓછા બનાવતા હશે. એક વાર જરૂર બનાવી ને ટ્રાય કરજો. Arpita Shah -
મેંગો કોકોનટ બરફી (Mango Coconut Barfi Recipe In Gujarati)
બરફી તો ઘણા પ્રકાર ની બનતી હોય છે.મેંગો કોકોનટ બરફી ખાવામાં ખૂબ સ્વાદિષ્ટ લાગે છે. Archana Parmar -
છોલે કુલચા (without onion garlic)
# માઇઇબુક#સુપર શેફ 1#દોસ્તો એક વાર જરૂર થી ટ્રાય કરજોMouthwatering chole Anita Shah -
સેવ નો બીરંજ (વીસરાતી વાનગી)
#ઇબુક#day 1આ એક ટ્રેડિશનલ ડિશ છે પેલા જ્યાં ઘરે કોઈ મહેમાન આવતા ત્યાં રે મિષ્ટાન માં આ ડિશ બનાવતા જે બની પણ ખૂબ જલ્દી બની જાય છે Jyoti Ramparia -
રાસ બેરી બરફી
#મીઠાઈ#Indiaઆમ તો બરફી બધા લોકો ખાતા જ હોઈ છે પણ આજે એક અલગ ફ્લેવર્સ આપીને બરફી બનાવી છે જે ખૂબ જ સરસ લાગે છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
-
વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુ
#RB17: વધેલી રોટલી નું હેલ્ધી બરફી ચુરમુવધેલી રોટલી નો ઉપયોગ કરીને મેં આજે હેલ્ધી બરફી ચુરમુ બનાવ્યું જે ગરમ ગરમ ખાવાની મજા આવે.ખાંડ કરતાં ગોળ ખાવો હેલ્થ માટે સારો તો મેં ગોળ ની પાય બનાવી ને બરફી ચુરમુ બનાવ્યું. જે ટેસ્ટ મા એકદમ સરસ લાગે છે 😋. Sonal Modha -
બીટ ની બરફી (Beetroot Barfi Recipe In Gujarati)
#MAજો રેગ્યુલર મીઠાઈ ને હેલ્થ નો ટચ મળી જાય તો કેવું?બીટ લોહતત્વ ને વધારે છે. તેનો ઉપયોગ કરી ને બરફી બનાવી છે જે સ્વાદ માં ખુબજ સરસ અને ગુણકારી છે. Bijal Thaker -
પાત્રા
#Masterclassપાત્રા એ એક ગુજરાતી ફરસાણ છે જે ઘરે બનાવવું સરળ છે અને બધાને પસંદ પણ આવે છે આને એકવાર જરૂર ટ્રાય કરજો. Hiral Pandya Shukla -
ગાજર નો હલવો
#ગુજરાતીઆ મને વધારે પ્રિય છે. માવો ઉમેરીને પણ બનાવી શકાય છે.. પણ મે માવા વગર જ બનાવ્યો છે. Hiral Pandya Shukla -
બરફી ચુરમુ (Barfi Churmu Recipe In Gujarati)
ફૂડ ફેસ્ટિવલ - 1#FFC1 ગુજરાતી ઘરોમાં લાડુ અને તેમાંય વડી સ્પેશિયલ ચુરમાના લાડુ તો દરેક ઘરોમાં બનતા જ હોય છે. પહેલાના સમયમાં એટલે કે આપણા દાદી-નાની વખતમાં ચુરમાના લાડુ ખુબ બનતા, મહેમાન આવે એટલે ચુરમાના લાડુ તો બને જ. લાડુ ઉપરાંત એ વખતે બરફી ચુરમુ પણ બનાવવામાં આવતું જે કદાચ આજની પેઢીને ખબર પણ નહિ હોય. જે ચુરમાના લાડુ કરતા પણ ટેસ્ટી લાગતું.મિત્રો, મેં મારા દાદીના હાથનું બરફી ચુરમુ ઘણીવખત ખાધું છે ખુબ જ ટેસ્ટી બને છે અને મારા ઘરમાં પણ બધાને ખુબ ભાવે છે. તો આજે હું અત્યારના સમયમાં લુપ્ત થઇ રહેલી આ સ્પેશિયલ રેસિપી શેર કરું છું તો તમે પણ એકવાર જરૂર બનાવજો, બધાને ખુબ જ પસંદ આવશે. તો ચાલો બતાવી દઉં હું કઈરીતે બનવું છું બરફી ચુરમુ ,,,,,,,, વિસરાતી વાનગી Juliben Dave -
ફાડા લાપસી
#VN#ગુજરાતીગુજરાતી ના ઘર માં લાપસી વગર નો શુભ પ્રસંગ કે તહેવાર અધુરો છે.... અને મારા ઘર માં બધા ને ભાવે છે... લાપસી ફાડા ની અને કકરા લોટ ની બન્ને ની બને છે મે ફાડા ની લાપસી બહું જ સરળ રીતે બનાવી છે તમે લોકો પણ જરુર આ રીતે બનાવજો. Hiral Pandya Shukla -
પનીર બરફી (Paneer Barfi Recipe In Gujarati)
પનીર બરફી ઝડપથી બની જાય છે.,ઘી વગર માત્ર 3,4 સામગ્રી માં બની જાય છે. Rashmi Pomal -
દૂધી નો હલવો
#Day3#ઇબુકઆ મારી મનપસંદ વાનગી છે મારા ઘરમાં બધાને ખૂબ ભાવે છે... મે અહીં માવા વગર બનાવેલું છે તમે ઉમેરી શકો છો. આ વાનગી ગરમાગરમ કે ઠંડું પીરસી શકાય છે. Hiral Pandya Shukla -
ખજુર ઓટ્સ ડ્રાયફ્રુટ ચોકલેટ લાડુ(Dates oats dryfruit chocolate laddu recipe in Gujarati)
#CookpadTurns4મારાં હસ્બંડ ને ખજુર ના ભાવે પણ ચોકલેટ બહુ જ ભાવે ને શિયાળો એટલે ખજુર ને ગોળ જેટલા જાય એટલા સારા જો તમે ઈચ્છતા હો કે તમારા વર પણ લાંબુ આયુષ્ય જીવે ને એકદમ તંદુરસ્ત રહે તો આ રેસિપી જરૂર થી ટ્રાય કરજો Purvi Malhar Desai
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/10558321
ટિપ્પણીઓ