આલુપુરી
#MC ચા ટાઈમ પર નાસ્તા માટે એક અલગ વેરાઇટી.
રાંધવાની સૂચનાઓ
- 1
પુરી બનાવવા સૌપ્રથમ આદુ-મરચાની પેસ્ટ બનાવો, બટેટાને બાફી તેનો છૂંદો કરો
- 2
પીસેલા બટેટામાં સમાય તેટલો ઘઉંનો લોટ ઉમેરો, આ લોટમાં આદુ મરચાની પેસ્ટ તથા બધા મસાલા ઉમેરવા. બધું ઉમેર્યા પછી કઠણ લોટ બાંધવો. આમાં પાણી ઉમેરવાનું નથી
- 3
નાની નાની પૂરીઓ વણી, તેમાં કાપા પાડી તેલમાં મધ્યમ તાપ પર તળવી.
- 4
આ પૂરીને સેવ તથા ચટણી જોડે ખાઈ શકાય છે. તેમાં સોસને ચટાકો પણ લઈ શકાય છે અને ચા સાથે પણ લઈ શકાય છે
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દૂધીના રસિયા મુઠીયા (Dudhi na Rasiya muthiya recipe in Gujarati) (Jain)
#CB2#week2#dudhi#bottlegourd#muthiya#cookpadindia#cookpadgujrati ગુજરાતી ઘરોમાં મુખ્ય તો અવારનવાર બનતા જ હોય છે અલગ-અલગ સામગ્રીથી અલગ-અલગ પ્રકારના મુઠીયા બધાના ઘરે બનતા હોય છે આમ તો મોટાભાગે બાફેલા કે વઘારેલા મુખ્ય બધાના ઘરે બનતા હોય છે પરંતુ ક્યારેક રસાવાળા મુઠીયા પણ બનતા હોય છે. વઘારેલા મુઠીયા એ ગુજરાતી થાળીમાં ફરસાણમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. અહીં મે દુધી નાં રસાવાળા ખાટા-મીઠા મુઠીયા બનાવ્યા છે, જેમાં મલ્ટીગ્રેઇન નો લોટનો ઉપયોગ કર્યો છે. Shweta Shah -
-
-
-
-
તીખી પૂરી (Tikhi Poori Recipe In Gujarati)
નાસ્તા માટે બેસ્ટ ઓપ્શન. દરેક ને પસંદ પણ આવે.#SFR Disha Prashant Chavda -
ચોખાના લોટ ની ચકરી
#RB10#Week10નાસ્તા માટે ઉત્તમ છે..બપોર ની ચા સાથે કે બાળકોને બ્રેક ટાઈમ માં ખાવા માટે lanchbox માં આપી શકાય. Sangita Vyas -
મિક્સ દાલ સ્ટફ્ડ પરાઠા (Mix dal stuffed paratha recipe in Gujarati)
#goldenapron3#week1#puzzle#onionઆપણે તો હંમેશા અલગ પ્રકારની દાળો નો ઉપયોગ દાલ ફ્રાય અથવા બીજી કોઈ વાનગીમાં કરતા હોય પણ મેં આજે આનો એક અલગ પ્રયોગ કર્યો Bhavana Ramparia -
-
ક્રન્ચી નીમકી (Crunchy Nimki Recipe In Gujarati)
ફ્રેન્ડ અાપણે અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ તો અહીં મેં એક અલગ જ પ્રકારની નીમકી ટ્રાય કરેલી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે એટલી જ ક્રન્ચી છે#કૂકબુક Nidhi Jay Vinda -
-
-
મસાલા આલુપુરી
#માઇઇબુક#પોસ્ટ૨૪મસાલા આલુપુરી નાસ્તામાં તેમજ ડિનરમાં ચા, દૂધ, કોફી કે ચટણી સાથે ખૂબ સારી લાગે છે. બાળકોને લંચ બોક્સમાં પણ આપી શકાય છે. મસાલા આલુપુરી ખૂબ જ સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. Divya Dobariya -
-
-
-
ખસ્તા પૂરી(khasta puri recipe in gujarati)
#સાતમ તીખી પૂરી ખાવામાં એકદમ ક્રિસ્પી અને ટેસ્ટી લાગે છે. આને તમે ચા કોફી સાથે ખાઈ શકો. સાતમ આઠમ પર સ્પેશીયલ આ પૂરી તોહ બનતી જ હોય છે. Mitu Makwana (Falguni) -
સોજી ના.નમકપારા
#ટી ટાઈમ મારી. રેસિપી વિશેષ છે આ રેસિપી બધા જ ચા સાથે નાસ્તા માં લે છે આ ક્રિસ્પી છે.તો. ચા ની સાથે મસ્ત લાગે.છે Nisha Mandan -
ઘઉંની મસાલા પૂરી (Wheat Masala Poori Recipe In Gujarati)
#Cookpad#મસાલા પૂરીઘઉંના લોટમાંથી બનતી મસાલા પૂરી સવારના નાસ્તામાં ચા સાથે બહુ સરસ લાગે છે. મેં સવારના નાસ્તા માટે આ પૂરી બનાવી છે. Jyoti Shah -
પાપડી મુઠીયા નુ શાક(Papadi Muthiya sabji recipe in Gujarati) (Jain)
#Winter_kitchen_challenge#week4#MS#Papadi_nu_shak#surati_papadi#gujrati#sabji#winterspecial શિયાળા દરમિયાન આવતી સુરતી પાપડી નું શાક મોટાભાગે દરેક ના ઘરમાં બનતું હોય છે. આ પાપડી શિયાળામાં બે મહિના માટે આવતી હોય છે. આથી, અલગ-અલગ પ્રકારના શાક બનાવીને તેનો ઉપયોગ કરવો જોઈએ. પાપડી દાણા વાળી અને દાણા વગરની em બે પ્રકારની આવે છે બંને પાપડી નો સાથે ઉપયોગ કરીને શાક બનાવવામાં આવે તો તે બહુ સરસ બને છે. અહીં મેં સુરતી પાપડી ની સાથે મેથીની ભાજીના મુઠીયા બનાવ્યા છે. જે તળ્યા વગરના બનાવ્યા છે. આ શાક ખાવા માટે સ્વાદિષ્ટ છે સાથે સાથે ખૂબ હેલ્ધી પણ છે. Shweta Shah -
ચકરી (Chakri Recipe in Gujarati)
બાળકોને નાસ્તા માટેનો બેસ્ટ ઓપ્સન એટલે સ્વાદિષ્ટ ચકરી!!! Ranjan Kacha -
-
ફૂલવડી (Fulvadi Recipe In Gujarati)
ફુલવડી એક નાસ્તા માટે ઉપયોગ કરવામાં આવે છેખાસ કરીને પર્યુષણ પર્વ નિમિત્તે બનાવા માટે આવે છેઘણા લોકો બહાર થી લાવે છે તો ઘણા લોકો ઘરે પણ બનાવે છેજૈન દેરાસર મા પણ અલગ અલગ નાસ્તા મળે છેતો આવો જોઈએ કઈ રીતે બને છે#PR chef Nidhi Bole -
મટર આલુ વિથ ચીઝ થેપલા
#રોટીસ#કૈરી થેપલા. થેપલા ની સાથે આપણો ખુબ જુનો સંબંધ છે. ગમે ત્યારે ખાઈ શકાય છે. સવારે નાસ્તામાં ચાલે, રાત્રે જમવામાં પણ ચાલે, બપોરે પણ ચાલે, તે ગરમ-ઠંડા બધી રીતે ખાઇ શકાય છે. અને ગુજરાતીઓ પ્રવાસમાં છતાં હોય બહાર તો પણ સાથે લઈ જતા હોય છે. અને ખાસ વાત એ છે કે થેપલા જુદી જુદી જાતના, જુદી જુદી રીતના, જુદી જુદી સ્ટાઇલના બનાવવામાં આવે છે. અને તે એક બે દિવસ સુધી બગડતા નથી. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
મેથી સ્ટીકસ (Methi sticks Recipe in Gujarati)
#સુપરશેફ2#ફ્લોર/લોટ#week2#માઇઇબુક #પોસ્ટ૨૮મારાં બાળકોનો પ્રિય નાસ્તો છે. જે મેં અલગ અલગ લોટ માંથી બનાવેલ છે.જે ટી ટાઈમ માટે પરફેક્ટ નાસ્તો છે.અને ઉપર ફ્રેન્કી મસાલો છાંટયો છે. Urmi Desai -
-
મસાલા ખોબા રોટી(Masala khoba roti recipe in Gujarati) (Jain)
#khobaroti#roti#rajsthani#CookpadIndia#cookpadgujrati ખોબા રોટી રાજસ્થાની ખૂબ જ પ્રખ્યાત રોટી છે, જે રસાવાળા શાક અથવા તો દાળ સાથે સર્વ કરવામાં આવે છે. તે થોડી પ્રમાણમાં જાડી અને ક્રિસ્પી હોય છે. આ રોટી ધીમા તાપે પકવવામાં આવે છે. મેં અહીં મસાલાવાળી ખોબા રોટી તૈયાર કરી છે. જે તમે સવારે ચા સાથે લઈ શકો છો આ ઉપરાંત સાંજે છાશ કે દૂધ સાથે પણ લઇ શકાય છે. જે એકલી પણ સરસ લાગે છે. એની સાથે મેં વઘારેલી છાશ અને આથેલા મરચાં સવૅ કરેલ છે. Shweta Shah -
શક્કરપારા (shakkar para recipe in Gujarati)
#EB#Week16 મેં મસાલા શક્કરપારા બનાવ્યા છે. જે ચા જોડે નાસ્તામાં બહુ ટેસ્ટી લાગે છે. Nita Prajesh Suthar -
ઢોસા ની સબ્જી
#મોમ માં. કહેવાય છે ને જનનીની જોડ સખી નહી જડે રે લોલ. એ ભગવાને મા સિવાય બીજી કોઈ તમને સખી નહી મળે. માં છે આપણી સાથે મિત્ર બનીને રહે છે. અરે આપણને બધું જ શીખવાડે છે. આ સબ્જી પણ હું મારા મમ્મી પાસેથી શીખી. તે પણ ખુબ સરસ રસોઇ બનાવતા, અને અમે પ્રેમથી હોંશે હોંશે ખાઇ લેતા. તો ચાલો જોઈએ તેની રેસિપી... Khyati Joshi Trivedi
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12092779
ટિપ્પણીઓ