ક્રન્ચી નીમકી (Crunchy Nimki Recipe In Gujarati)

Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
Jamnagar

ફ્રેન્ડ અાપણે અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ તો અહીં મેં એક અલગ જ પ્રકારની નીમકી ટ્રાય કરેલી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે એટલી જ ક્રન્ચી છે
#કૂકબુક

ક્રન્ચી નીમકી (Crunchy Nimki Recipe In Gujarati)

ફ્રેન્ડ અાપણે અલગ-અલગ નાસ્તા બનાવતા જ હોઈએ છીએ તો અહીં મેં એક અલગ જ પ્રકારની નીમકી ટ્રાય કરેલી છે જે ટેસ્ટમાં ખૂબ જ સ્વાદિષ્ટ છે એટલી જ ક્રન્ચી છે
#કૂકબુક

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપઘઉંનો લોટ
  2. 1 કપમેંદાનો લોટ
  3. 1/2 નાનો કપતેલ મોણ માટે
  4. 1 ચમચીઅજમા
  5. સ્વાદાનુસાર મીઠું
  6. 1/2 ચમચીજીરું
  7. જરૂર મુજબ પાણી
  8. જરૂર મુજબ વચ્ચે લગાવવા માટે તેલ અથવા ઘી અને ઉપર છાંટવા માટે લોટ
  9. જરૂર મુજબ તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    હવે સૌપ્રથમ મેંદાનો લોટ ઘઉંનો લોટ મીઠું અજમો જીરૂ તેલનું મોણ મિક્સ કરી મીડીયમ લોટ બાંધો અને પંદરથી વીસ મિનિટ માટે ઢાંકીને રાખી દો

  2. 2

    હવે લોટને થોડું મસળી અને નાના-નાના લુઆ કરી રોટલી વણો ત્યારબાદ તેને તેલ અથવા ઘી લગાવી ઉપર લોટ છાંટી પડ વાળી દો ફરી વણો ત્યારબાદ ફરી પડવાળી કટ કરી ડીપ ફ્રાય કરો

  3. 3

    તો તૈયાર છે ટેસ્ટી અને crunchy નીમકી જે ચા સાથે ખુબ જ સરસ લાગે છે

  4. 4
રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nidhi Jay Vinda
Nidhi Jay Vinda @nidhi_cookwellchef
પર
Jamnagar
i just love cooking.... when I cook food i feel very happy...
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes