વેજીટેબલ મેગી મસાલા બિરયાની વિથ ટમેટો સૂપ 😋😋😋
રાંધવાની સૂચનાઓ
- 1
એક વાટકી પ્રમાણસર brown rice ચોખા લો. અને તેને કુકરમાં છ સીટી લઇ અને બાફી લો.
- 2
ત્યારબાદ બિરયાની વધારવા માટે ગાજર ડુંગળી અને વટાણા લઈ લો અને બ્રાઉન રાઈસ ને ચારણીમાં કાઢી લો જેથી તેનો વધારાનું પાણી નીકળી જાય પછી એક લોયામાં છ ચમચી ઘી લઇ તેમા જીરુ, સૂકું લાલ મરચું, તમાલપત્ર અને હિંગ ઉમેરી વઘાર તૈયાર કરો. પછી તેમાં વટાણા, ડુંગળી, ગાજર,લીલા મરચા ઉમેરો.
- 3
પછી તેમાં બાફેલા બ્રાઉન રાઈસ ઉમેરો. પછી તેમાં મીઠું અને મેગી મસાલો ઉમેરો. અને તેને સરખી રીતે મિક્ષ કરી લો તો તૈયાર છે તમારા brown rice વેજીટેબલ biryani.
- 4
Instant ટોમેટો સૂપ બનાવવા માટે આ રીતે એક ઈન્સ્ટન્ટ પેકેટ લો. પછી એક તપેલીમાં બે ગ્લાસ ગરમ પાણી લઈ ગરમ કરવા મૂકો અને પેકેટનું મિશ્રણ એક બાઉલમાં કાઢી લો.
- 5
બાઉલમાં ગરમ પાણી ઉમેરો. અને તેને સરખી રીતે મિક્સ કરી લો તો થઈ ગયું તમારો ઇન્સ્ટન્ટ ટોમેટો સૂપ.
- 6
હવે બાઉલમાં પુલાવ ભરી લો પછી તે બાવલુ પર રાખી અને તેને સરખી રીતે પકડી અને બાઉલને ઉલટુ વાળી લો એટલે તમારું બાઉલ નો આકાર જેવો હશે તેઓ પુલાવ નો છે આકાર પ્લેટ માં આવી જશે.
- 7
પછી તેને અડદના પાપડ લીલું મરચું અને છાશથી સર્વ કરો તો તૈયાર છે આપણું મસ્ત મજાનું વેજીટેબલ બિરયાની ટોમેટો સુપ અને વાહલી છાશ. તેને ગરમાગરમ સર્વ કરો
- 8
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
વેજીટેબલ બિરયાની વિથ મનચાઉ સૂપ (Veg biryani with manchau soup recipe in gujrati)
#એપ્રિલ#ભાત Khyati Joshi Trivedi -
વેજીટેબલ બિરયાની અને ટમેટા સૂપ
#મોમ#સમર#મે આ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કંઈક હળવું ખાવાનું મન થાય તો આ વેજીટેબલ બીજાની બેસ્ટ ઓપ્શન છે. તો તમે પણ ટ્રાય કરજો અને મને તેના મંતવ્ય જરૂરથી આપશો Khyati Joshi Trivedi -
-
દાળ ઢોકળી વિથ બ્રાઉન રાઈસ
#વિકમીલ૧#તીખી/સ્પાઈસી#વિકમીલ૨#સ્વીટ આજે મને બે વાત જણાવતા આનંદ થાઈ છે કે - પેલી વાત.. આજે આમારા ઘરે એક ઉંચી કોટી ના દિગંબર સાધુ જી ની ઘરે પધરામણી થાઈ હતી. કે જેવો અમારા માટે મોતીચુર ના લાડુ પ્રસાદી માં લાવીયા હતા....... ----+બીજી વાત એ કે આજે cookpad માં મારી આ 200 મી રેસિપી છે જેને હું તમારી સમક્ષ રજૂ કરું છું..... Khyati Joshi Trivedi -
જીરા રાઈસ અને વેજીટેબલ સૂપ
# લંચ# લોકડાઉન કોરોનાવાયરસ ના લીધે ઘરમાં શાકભાજી ઓછા હોય તો આ રેસીપી બનાવવામાં સરળતા રહે છે અને ઝડપથી બની જાય છે સાથે-સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો ખરી જ................ 😋😋😋😋😋 Khyati Joshi Trivedi -
મલ્ટી ગ્રાઈન દાળ & મેગી જીરા રાઈસ
#ડિનર#એપ્રિલ આજે મે જુદી જુદી દાળનો ઉપયોગ કરી અને મલ્ટીગ્રેઇન દાળ બનાવી છે અને સાથે brown rice માંથી મેગી જીરા મસાલા રાઈસ બનાવ્યા છે. જે ખૂબ ટેસ્ટી છે, હેલ્ધી છે, અને ખૂબ ગુણકારી છે. તો ચાલો જોઈએ તેની રેસિપી........ Khyati Joshi Trivedi -
-
વેજ બિરયાની અને ટામેટા સુપ
# લંચ,,,,,,,,,, આજે હું તમારી સાથે વેજ બિરયાની અને ટામેટાના સૂપની રેસિપી શેર કરીશ અને આમ જોઈએ તો સાંજના ભોજનમાં મને થોડું spicy ખાવાની ટેવ છે તો આજે મસ્ત સ્પાઈસી રેસીપી ની મજા માણો... 😋😋🥵 Khyati Joshi Trivedi -
દાળ ઢોકળી
#હોળી #ટ્રેડિશનલ વાનગી તહેવારના સમય હોય અને પરિવારના સભ્યોને કંઈક ગરમ જોઈતું હોય અને જલ્દી જોઈતું હોય તો દાળ ઢોકળી ઉત્તમ ગણાય છે તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Ben Trivedi -
મેગી જીરા મસાલા રાઈસ(maggi jira masala rice recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ & રાઈસ મેગી જીરા મસાલા રાઈસ દાળ વગર એકલા ખાવાની પણ મજા આવે છે.... મુખ્યત્વે હું મેગી જીરા મસાલા રાઈસ ઘી માં જ બનાવું છું એટલે તેનો ટેસ્ટ સરસ આવે છે... અને ખૂબ મજા આવે છે.... તો જોઈ લો તમે પણ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
ગુજરાતી ખાટી મીઠી દાળ, (khati dal recipe in gujarati)
#સુપરશેફ4#week4#દાળ /રાઈસ ગુજરાતમાં દરરોજ ઘરમાં બપોરે ગુજરાતી ખાટી મીઠી દાળ બનતી હોય છે. અને સાથે રોટલી દાળ ભાત શાક હોય છે.. તો આજે હું તુવેરની ખાટી મીઠી દાળ લઈને આવી છું.... ચાલો નોંધી લો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
પોટલી દાળઢોકળી
#કાંદાલસણ#એપ્રિલહેલો ફ્રેન્ડ્સ દાળ ઢોકળી ખૂબ જલદી થઈ જાય તેવી વાનગી છે. પાછો ખાવામાં ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. દાળ ઢોકળી બનાવવાની ઘણી બધી રીતો છે કોઈ છે ઢોકળીને તળી લેતા હોય તો કોઈ છે એ આવી રીતે પોટલી બનાવીને પોટલી બનાવતા હોય. તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
કેન્ડલ લાઇટ ડિનર વિથ પરાઠા
#રોટીસ ઘઉંના લોટમાંથી આપણે ઘણું બધુ બનાવતા હોઈએ છીએ. જેમ કે રોટલી થેપલા, પરોઠા, નાન. તો આજે અમે પણ આ રીતે કેન્ડલ લાઇટ ડિનર કર્યું છે. ખુબ મજા આવી. અને આનંદ પણ માણીયા. કે જાણે આપણે હોટલમાં બેઠા હોય એવો આનંદ થયો... અને સાથે સાથે ઘરના ને પણ આનંદ થયો... તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
બોક્સ ટાઇપ સમોસા😋😋😋
#કાંદાલસણ#એપ્રિલ ક્યારેક આપણને ચટપટું ખાવાનું મન થાય છે અને સાથે સાથે ટેસ્ટી હોય. તો આજ મેં બનાવ્યા છે બોક્સ ટાઇપ સમોસા. જે હેલ્ધી થી પણ છે અને સાથે સાથે ટેસ્ટી પણ છે. તો ચાલો જોઈએ તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
તુવેર દાળની ખીચડી અને કઢી
#ડિનર#ભાત#એપ્રિલ ઉનાળાની કાળઝાળ ગરમીમાં સાંજે કઈ ભર પેટ નો ખાવું હોય તો તુવેર દાળની ખીચડી અને કઢી બેસ્ટ ઓપ્શન છે. હેલો હેલ્ધી અને પચવામાં પણ સરળ. અને કરવામાં પણ સરળ. આ ખીચડી આપણે નાના બાળકોથી લઇ વૃદ્ધો અને વડીલો બધાને આપી શકે છે તો ચાલો જોઈએ તેની રેસિપી...... Khyati Joshi Trivedi -
-
મટર આલુ વિથ ચીઝ થેપલા
#રોટીસ#કૈરી થેપલા. થેપલા ની સાથે આપણો ખુબ જુનો સંબંધ છે. ગમે ત્યારે ખાઈ શકાય છે. સવારે નાસ્તામાં ચાલે, રાત્રે જમવામાં પણ ચાલે, બપોરે પણ ચાલે, તે ગરમ-ઠંડા બધી રીતે ખાઇ શકાય છે. અને ગુજરાતીઓ પ્રવાસમાં છતાં હોય બહાર તો પણ સાથે લઈ જતા હોય છે. અને ખાસ વાત એ છે કે થેપલા જુદી જુદી જાતના, જુદી જુદી રીતના, જુદી જુદી સ્ટાઇલના બનાવવામાં આવે છે. અને તે એક બે દિવસ સુધી બગડતા નથી. તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
-
ગુજરાતી થાળી
#લોકડાઉન#કાંદાલસણ#એપ્રિલલોકડડાઉન થયા તેને ઘણા દિવસો થયા. તો આજે હું તમારી સમક્ષ રોટલી, શાક, દાળ, ભાત સરગવાની સિંગ નો લોટવાળું શાક, સલાડ તો ચાલો જોઈએ તેની રેસિપી Khyati Joshi Trivedi -
-
-
-
-
વેજીટેબલ મેગી રાઈસ (Vegetable Maggi Rice Recipe In Gujarati)
#SDસમર સ્પેશિયલ રેસિપી ડિનર Falguni Shah -
ફરાળી ડીશ (Falhari dish recipe in gujarati)
#મોમ#મેં#રોટીસ#ઉપવાસ માં સહેલી પણ છે, માં દોસ્ત પણ છે, મા બધાની જગ્યા લઇ શકે છે, પરંતુ મા ની જગ્યા કોઈ નથી લઈ શકતુ.મારી મમ્મી દર મહિનાની પૂનમ રેતી. અને આ રીતે ફરાળ બનાવતી. તો આજે મેં પણ બનાવી છે. તો ચાલો છે તેની રેસિપી Khyati Joshi Trivedi
More Recipes
ટિપ્પણીઓ