ટોમેટો ઉપમા

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#goldenapron3 #Week-12 puzzule word-tomato.. ફક્ત 15 મિનિટ માં બનતા ટેસ્ટી ઉપમા છે..

ટોમેટો ઉપમા

#goldenapron3 #Week-12 puzzule word-tomato.. ફક્ત 15 મિનિટ માં બનતા ટેસ્ટી ઉપમા છે..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1 કપસોજી
  2. 2 કપપાણી
  3. 2 ચમચીતેલ
  4. 1 ચમચીરાઈ
  5. 1 ચમચીઅડદ ની દાળ
  6. 1 ચમચીસીંગદાણા
  7. 1લીલું મરચું બારીક કાપેલ
  8. 6-7લીમડાં ના પાન
  9. 1ડુંગળી બારીક કાપેલી
  10. 1મોટું ટામેટું બારીક કાંપેલું.
  11. 1 નાની ચમચીમીઠું
  12. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કડાઈ માં સોજી નાખી 2 મિનિટ ધીમા તાપે સેકો.. લાલ નથી કરવાની.. સામાન્ય સેકવાની છે.. શેકી ને ઉતારી એજ કડાઈ માં તેલ મૂકી ગરમ થાય એટલે રાઈ ઉમેરો..રાઈ તતડે એટકે લીમડો, લીલા મરચાં ઉમેરી મિક્સ કરી અડદ ની દાળ અને સીંગદાણા ઉમેરી 2 મિનિટ સાંતળો.. પછી ટમેટા અને ડુંગળી ઉમેરી ફરી નરમ થાય ત્યાં સુધી સાંતળો..

  2. 2

    મીઠું અને હળદર ઉમેરી મિક્સ કરી 2 કપ પાણી ઉમેરી..ઉકળે એટલે શેકેલી સોજી ઉમેરી લો

  3. 3

    ફટાફટ હલાવો જેથી ગઠ્ઠા ના પડે.. પાણી શોસાઈ જાય એટલે ઉતારી ગરમ જ સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Trivedi Bhumi
Trivedi Bhumi @cook_19951758
તમારી રેસીપી ફોલો કરી ને આ વાનગી બનાવી છે સરસ બની

Similar Recipes