રવા અપ્પે

Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
Kutch

#goldenapron3 #week-25 #puzzle word-Appe
આ અપ્પે જલ્દી બનતા ટેસ્ટી અપ્પે છે.. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.

રવા અપ્પે

#goldenapron3 #week-25 #puzzle word-Appe
આ અપ્પે જલ્દી બનતા ટેસ્ટી અપ્પે છે.. બ્રેકફાસ્ટ માટે બેસ્ટ ઓપ્શન છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

45 મિનિટ
3 લોકો માટે
  1. 1 કપસોજી
  2. 1 કપદહીં
  3. 1/2 ચમચીમીઠું
  4. 1/2 ચમચીસોડા
  5. 1/2 ચમચીરાઇ
  6. 2 ચમચીતેલ
  7. 1લીલું મરચું
  8. 1નાની ડુંગળી બારીક સમારેલી
  9. 1નાનું ટમેટુ બારીક સમારેલું
  10. કોથમીર
  11. લીમડા ના પાન

રાંધવાની સૂચનાઓ

45 મિનિટ
  1. 1

    સોજી માં દહીં અને પાણી ઉમેરી જાડું ખીરું બનાવી અડધો કલાક માટે ઢાંકી લો જેથી સોજી ફૂલી જાય. હવે ખીરા માં ટામેટાં, ડુંગળી,કોથમીર અને મીઠું ઉમેરી મિક્સ કરો.

  2. 2

    પેન માં તેલ મૂકી ગરમ થાય એટલે લીલું મરચું અને લીમડો નાંખી વઘાર ખીરા માં નાખી બરાબર મિક્ષ કરો

  3. 3

    હવે સોડા ઉમરી 5 મિનિટ સખત હલાવો. હવે અપ્પે પેન ને ગેસ પર મૂકી દરેક ખાનાં માં 2 ટીપા તેલ નાંખી ચમચી થી ખીરું નાંખો

  4. 4

    ધીમી આંચ પર જ રાખવું. 5 મિનિટ પછી પલટાવી બીજી તરફ પણ સેકી બન્ને તરફ લાલ થાય એમ સેકી ઉતારી સોસ સાથે સર્વ કરો..

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Tejal Vijay Thakkar
Tejal Vijay Thakkar @cook_16330506
પર
Kutch

ટિપ્પણીઓ

Similar Recipes