રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

15 મિનિટ
1 વ્યક્તિ માટે
  1. 2 વાટકીચોખા
  2. 2બટેટા
  3. 1ટમેટુ
  4. 1ડુંગળી
  5. 1મરચું
  6. વઘાર માટે
  7. 1 ચમચોતેલ
  8. 1 ચમચીજીરું

રાંધવાની સૂચનાઓ

15 મિનિટ
  1. 1

    સૌપ્રથમ જીરા તડકા રાઇસ માટે બટેટા, ડુંગળી, લીલું મરચું અને ટામેટું એક સરખી રીતે સુધારો આ બધી સામગ્રીને ઊભી ચીર માં સુધારો અને બે વાટકી ચોખા લ્યો

  2. 2

    ઉપરોક્ત સામગ્રી સુધારી લીધા બાદ વઘાર કરવા માટે કુકર માં તેલ અને થોડું ઘી મૂકો તે ગરમ થયા બાદ તેમાં જીરું મૂકો અને પેલા ડુંગળી અને બટેટા ને સાતડી લ્યો ત્યારબાદ તેમાં મરચું અને ટમેટું ઉમેરો અને સ્વાદઅનુસાર મીઠું ઉમેરવું

  3. 3

    હવે તેને થોડી વાર ચડવા dyo ત્યારબાદ તેમાં ચોખા ઉમેરો આ ચોખા ને પાણી થી ધોઈ નાખવા ચોખા ના બદલે ભાત પણ ઉમેરી શકો ત્યારબાદ તેમાં સામગ્રી અનુસાર પાણી ઉમેરી કુકર બંધ કરી દેવું

  4. 4

    થોડી જ વાર માં જીરા તડકા રાઇસ તૈયાર થઈ જસે અને ત્યારબાદ સર્વ કરી શકો છો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nupur Dave
Nupur Dave @cook_22050588
પર
Student of BBA
Foodie🤤😋Follow if you love foodCooking is LOVE 🥰
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes