સમોસા અને પોટલી
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ રવો અને મેંદો લો ત્યારબાદ તેમાં સ્વાદ મુજબ મીઠું ઉમેરી દહીંથી લોટ બાંધી લો અને તેલ નાખી લોટને કૂણો હવે તેને 10 થી 15 મિનિટ રાખવું
- 2
હવે આપણે સ્ટફિંગ તૈયાર કરશુ તો તેના માટે બટેટા અને વટાણા બાફી લેવા અને હવે બટેટા ફોલીને તેમાં મસાલો નાખી અને એકદમ મેશ કરી લેવું હવે એક તપેલીમાં તેલ ગરમ મૂકો તેલ આવે એટલે તેમાં રાઈ જીરુ અને લીમડાના પાન ઉમેરો અને વઘાર આવે એટલે તેમાં સ્ટફિંગ ઉમેરી અડધો કપ પાણી નાખી અને ખૂબ થી હલાવો ત્યારબાદ તેમાં ઉપરથી ધાણાભાજી ઉમેરી તૈયાર થઈ ગયું છે
- 3
- 4
હવે સમોસા વાળવા માટે બધી જ વસ્તુઓ તૈયાર કરો અને સરસ રીતે તમને મનગમતા આકાર આપી શકાય છે મેં સમોસા અને પોટલી બનાવી છે તમે લોકો ઘૂઘરા અથવા તો કચોરી મનગમતા કોઈ પણ આકાર આપી શકો છો
- 5
હવે તેને 10 થી 15 મિનિટ બંને બાજુ સુકાવા દેવું જેનાથી સમોસા પોટલી એકદમ પળ ક્રિસ્પી બને હવે ત્યારબાદ તેને એક લોયામાં તેલ ગરમ મૂકો અને તેલ આવી જાય એટલે તેમાં સમોસા અને પોટલી તળો તેના પળ બદામી રંગના થાય ત્યાં સુધી તળો તો તૈયાર છે તમારા સમોસા ને પોટલી
- 6
હવે ટમેટા ડુંગળી લસણ અને બટેટુ ચારે વસ્તુ બાફી લો પછી ત્યારબાદ તેને blender કરો એક ચારણીથી ગાળી લો અને તેને તપેલીમાં ઊકળવા મૂકો ત્યારબાદ તેમાં મરચું ગરમ મસાલો અને મીઠું સ્વાદ અનુસાર ઉમેરો અને ૧૦ થી ૧૨ મિનિટ રાખો તો તૈયાર છે સોસ
- 7
તો તૈયાર છે ગરમા ગરમ સમોસા પોટલી અને સોસ તો ગરમાગરમ સમોસા ની લિજ્જત માણો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
આલુ પરોઠા વીથ સોસ (Alu paratha recipe in Gujarati)
#goldenapron3#week18#rotis#sauce Nidhi Chirag Pandya -
-
-
-
કેળાં પોટલી (Banana Bag recipe in Gujarati) (Jain)
#kachakela#hot#farsan#dinner#CookpadIndia#COOKPADGUJRATI Shweta Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
પોટલી દાળઢોકળી
#કાંદાલસણ#એપ્રિલહેલો ફ્રેન્ડ્સ દાળ ઢોકળી ખૂબ જલદી થઈ જાય તેવી વાનગી છે. પાછો ખાવામાં ટેસ્ટી છે અને હેલ્ધી પણ છે. દાળ ઢોકળી બનાવવાની ઘણી બધી રીતો છે કોઈ છે ઢોકળીને તળી લેતા હોય તો કોઈ છે એ આવી રીતે પોટલી બનાવીને પોટલી બનાવતા હોય. તો ચાલો છો તેની રેસિપી..... Khyati Joshi Trivedi -
-
-
-
-
-
-
-
-
-
More Recipes
ટિપ્પણીઓ (2)