જીરા રાઈસ અને દાલ તડકા

Pragna Shoumil Shah @cook_7577
રાંધવાની સૂચનાઓ
- 1
ચોખા ધોઈ ને 1કલાક પલાળી રાખો 1 કલાક પછી મીઠુ નાખી રાઈસ બનાવી લો એક પેનમાં ઘી મુકી જીરુ નાખી વઘાર રાઈસ માં નાખી બરાબર હલાવી દો કોથમીર થી ગાર્નીસ કરો
- 2
દાલ ને ધોઈ ને બાફી 5 સીટી વગાડી દેવી એક પેનમાં તેલ અને ઘી મુકી આદુ અને લસણની પેસ્ટ નાંખવી સાતળો ટમેટા અને ડુગળી મીઠું નાખી સાતળો હળદર મરચું કરી મસાલો નાખી ફરી થવા દો આ બધું દાલ માં નાખી થવા દો હવે એક પેનમાં તેલ ઘી મુકી જીરુ આખુ લાલ મરચું અડધી ચમચી લાલ મરચું પાવડર નાખી વઘાર દાલ માં ઉપર થી નાખી ગરમ ગરમ રાઈસ સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
દાલ તડકા-જીરા રાઈસ (Daltadka - Jeera Rice recipe In Gujarati)
#daltadka#jeerarice#restaurantstyle#cookpadgujarati#cookpadindia Mamta Pandya -
દાલ ફ્રાય તડકા વિથ જીરા રાઈસ
#ડીનર ●લોકડાઉન દરમિયાન તેમજ ઉનાળામાં શાકભાજી સરળતાથી મળી ના શકે ત્યારે અલગ અલગ પૌષ્ટિક દાળથી બનવો આ દાળ ફ્રાય તડકા અને જીરા રાઈસ..... જેનો ઉપયોગ સાંજે ડિનરમાં કરી શકાય. Kashmira Bhuva -
-
-
-
-
-
-
-
દાલ તડકા જીરા રાઈસ (dal tadaka jira rice in gujarati)
#goldenapron3#weak22#Cereal#માઇઇબુક#પોસ્ટ10#વિક્મીલ1 Manisha Desai -
-
-
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jeera Rice Recipe In Gujarati)
ઉનાળામાં હળવું ડિનર કરવું હોય તો બેસ્ટ ઓપ્શન. Dr. Pushpa Dixit -
-
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ (Dal Fry Jira Rice Recipe In Gujarati)
#WEEKEND#SUPER CHEF#SUNDAY Jayshree Doshi -
જીરા રાઈસ અને વેજીટેબલ સૂપ
# લંચ# લોકડાઉન કોરોનાવાયરસ ના લીધે ઘરમાં શાકભાજી ઓછા હોય તો આ રેસીપી બનાવવામાં સરળતા રહે છે અને ઝડપથી બની જાય છે સાથે-સાથે હેલ્ધી પણ છે અને ટેસ્ટી તો ખરી જ................ 😋😋😋😋😋 Khyati Joshi Trivedi -
-
-
દાલ ફ્રાય જીરા રાઈસ(dal fry jira rice recipe in gujarti)
#સુપરશેફ૪#રાઈસઅથવાદાળ#weak4હેલો, ફ્રેન્ડ્સ રેસ્ટોરન્ટમાં મળતા દાલ ફ્રાય અને જીરા રાઈસ આજે મે ઘરે બનાવ્યા છે જે ટેસ્ટ માં ખૂબ જ સારા બન્યા છે.મારા હસબન્ડને ખૂબ જ ભાવે છે. Falguni Nagadiya -
પંજાબી પ્લેટર
પંજાબી સ્ટાઇલ સબ્જી બનાવી છે આપણે પંજાબી શાક માં પનીર નો ઉપયોગ કરીએ છીએ પણ મે અહીયા સરગવા માં મસલો ભરી ગ્રેવી વાળું શાક બનાવ્યુ છે બનાવવા માં સરળ છે અને ખાવા માં ખુબજ ટેસ્ટી છે Pragna Shoumil Shah -
પાલક દાલફ્રાય અને સ્ટીમડ જીરા રાઈસ(Palak Dal Fry Steamed Jeera rice Recipe In Gujarati)
#AM1ઘણા બાળકો ને પાલક ભાવતી નથી હોતી તો એ ખાતા પણ નથી પણ આપણે કઇ નવું તો કરી પણ એને અલગ રીતે પ્રેઝન્ટેશન કરી ને આપી તો બાળકો ખુશી થી ખાઇ લે છે આજે મેં પાલક દાલ ફ્રાય નો કુવો ( well) બનાવ્યો અને જીરા રાઈસ ની દીવાલ ( wall) અને સરગવાની શીંગ થી સિચનીયું કર્યું અને ટામેટાં ની ડોલ ( bucket ) બનાવી . આવું નવું જોઇ નેજ બાળકો ખુશ થઇ જાય. ખુશી થી ખાઇ પણ લે આશા રાખું છું તેમને મારી રેસિપી ગમશે. Suhani Gatha -
જૈન દાલ ફ્રાય જીરા રાઈસ(jain dal fry jira rice recipe in Gujarati)
#સુપરસેફ4#દાલ અથવા રાઈસ Jigna Sodha -
દાલ મખની અને જીરા રાઈસ (dal makhni recipe in gujarati)
દાલ મખની એટલે ઓછા મસાલા અને ભરપૂર માખણ માથી બનતી એકદમ સ્વાદિષ્ટ દાલ. પહેલીવાર બનાવી અને ખુબ જ સરસ બની છે અને ઘરના સભ્યો ને ઘણી પસંદ આવી.#north Chandni Kevin Bhavsar
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/11445302
ટિપ્પણીઓ