પનીર ના રસગુલ્લા

Saloni Dave
Saloni Dave @cook_21006051
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1લીટર ગાય નુ દુધ,
  2. 2લીંબુ નો રસ,
  3. 1 ચમચીમકાઈ નો લોટ,
  4. 1 કપખાંડ,
  5. ૫-૬ કપ પાણી,
  6. 1 કપગરમ પાણી,

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ ગાય ના દુધ ને ધીમે ગેસે ગરમ કરો. હલાવતા જાવ મલાઇ ન બને તે રીતે હલાવવું. એછ

  2. 2

    દુધ ગરમ થઈ જાય એટલે નીચે ઉતારી લો૧ મીનીટ ઠંડુ થવા દો. પછી તેમાં લીંબુ ના રસ મા થોડુ પાણી ઉમેરી તે એક એક ચમચી દુધ મા નાખો અને દુધ ફાડો.

  3. 3

    એક ગળણા ઉપર કપડુ રાખી ગાળીને પનીર ગાળી લો.

  4. 4

    તેની પોટલી વાળી પાણી નીચોવી લો. માથે ડીશ અને વજન રાખી લો. ૧૦ મીનીટ રાખો.

  5. 5

    પનીર કાઢી તેને ૫-૭મીનીટ હલકા હાથે મસળો.

  6. 6

    હવે એક ચમચી મકાઈ નો લોટ મિક્સ કરો.

  7. 7

    ૧તપેલીમાં ૧ કપ ખાંડ અને ૫ કપ પાણી ઉમેરી ગેસ ઉપર ઘીમાં તાપે ગરમ કરો.

  8. 8

    પછી તેમા ગોલા નાખો.૨ મીનીટ ઉકળે પછી ઢાકી દો. ૭-૮ મીનીટ ઉકળવા દો.

  9. 9

    હવે ઢાંકણ કાઢી લો. ૫ મીનીટ એમનેમ ઉકળવા દો.ચાસણી ઓછી લાગે તો ગરમ પાણી નાખવુ.

  10. 10

    હવે એક વાટકા મા ઠંડુ પાણી લઇ તેમા એક ગોલો નાખો. જો તે નીચે બેસી જાય તો ગોલા ચડી ગયા.

  11. 11

    હવે બાઉલમાં કાઢી ઠંડા થવા દો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Saloni Dave
Saloni Dave @cook_21006051
પર

ટિપ્પણીઓ

Similar Recipes