શેર કરો

ઘટકો

  1. ૧- લીટર દુધ(ગાય નું દુધ)
  2. ૨-૨- લીંબુ નો રસ
  3. ૫૦૦ - એમેલ દૂધ(રબડી માટે)
  4. ખાંડ ટેસ્ટ પ્રમાણે
  5. ૧- વાટકી ડ્રાય ફ્રૂટ
  6. ૮_૧૦ તાંતણા કેસર
  7. ૮_૧૦ પિસ્તા ની કાતરણ
  8. ચાસણી માટે
  9. ૧- કપ ખાંડ
  10. ૬- કપ પાણી
  11. ૧/૨- ચમચી ઇલાયચી પાઉડર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    રબડી:એક્ પેન માં ૫૦૦- એમલ દુધ ગરમ કરવા મૂકો. દુધ ફૂલ ફેટ લીધું છે. તેમા ડ્રાય ફ્રૂટ પાઉડર(કાજુ, બદામ, ઇલાયચી) ઉમેરો., કેસર ઉમેરો, હલાવો, ૩- મીનીટ પછી ખાંડ ઉમેરો, ૩-૫ મીનીટ ઉકડો. રબડી ગાઢી કરવાની નથી, નહિ તો રસગુલ્લા રાષ્ પી સક્સે નહિ. તો રબડી રેડી છે.

  2. 2

    પહેલા ૨- લીંબુ નો રસ કાઢી તેમા એટલું જ પાણી ઉમેરો, છેના ને છાન ને કે લિયે તપેલી યપર ગરની મૂકી તેની પર્ સફેદ ક પ ડું મૂકસૂ.

  3. 3

    એક્ વાસણ માં ૧- લીટર ગાય નું દુધ કાઢીશું. ગેસ ચાલુ કરી સતત દુધ ને હલાવો રહીસુ. દુધ માં ઉભરો આવે એટલે ગેસ બંધ કરિસુ. પછી લીંબુ અને પાણી નું મિસરન ધીમે ધીમે ઉમેરિસુ, બધું મિસરન ધીમે ધીમે ઉમેરી દઇશુ જોઈસુ પાણી અને છેના નું મિસરણ અલગ થઈ ગયું છે તો તેમા થોડું ઠંડુ પાણી ઉમેરી કપડા થી ગાડી લેઇસુ, કપડા માંથી બધું પાણી નીતરી લેઇસુ ૩-૪ મીનીટ માટે ળાત્કાવી રાખીસુ. છેના રેડી છે. તેને એક પ્લેટ માં કાઢી લઈસુ.

  4. 4

    ચાસની:ક ઢાઈ માં ૧- કપ ખાંડ, અને ૬- કપ પાણી ઉમેરી સતત હલાવો, અહી તાર વાળી ચાસની નથી બનાવવા ની ખાલી ઉબા લ આવે ત્ય સુધી ઉકડો,

  5. 5

    હવે પ્લેટ માં છેના ને કાઢી હથેળી થી ૪-૫ મીનીટ મસડો. પછી તેમા થી ૧૦- સરખા ભાગ કરિસુ. રાઉન્ડ શેપ આપી હથેડી થી થેપી લેઇસુ. પાણી માં પાં ઉભરો આવી ગયો છે એટલે એક્ એક્ રસગુલ્લા નાખતા જેઈસૂ., તેને ૨- મીનીટ ખુલા ઉકા ડી લેઇસુ. પચ્હિતેને ૧૦- મીનીટ માટે ઢાંકણુ બંધ કરી ઉકાડી લેઇસુ, ૫- મીનીટ પછી ઢાંકણાં ને ખોલીસું તો રસગુલ્લા ડબલ થ ઈ ગયા છે, ફરી ઢાંકિ ને ૫- મીનીટ માટે પકવિસુ, પછી રસગુલ્લા ને પલટા ઈસુ, ફરી ઢાંકણાં ને બંધ કરી ૪- મીનીટ માટે પક્વિ સુ, ૧૫- મીનીટ થાય ગાઇ છે, ચાસની, ઓછી થઈ ગાઇ છે, એટલે તેમા થોડુ

  6. 6

    ગરમ પાણી ઉમેરિસુ. પાણી એડ કર્યા પછી ૫- મીનીટ ઢાંકણાં વગર પક્વી સુ. રસગુલ્લા રેડી છે. તેને ઠંડા કરિસુ,

  7. 7

    રબડી પણ ઠંડી થઈ છે.રસગુલ્લા પણ ઠંડા થઈ ગયા છે. તેને દબાવી ને રબડી માં ઉમેરિસુ, પછી તેને ૧/૨- કલાક મૂકી રાખો. કેમકે, રબડી રસગુલ્લાની અંદર જઈ શકે. પછી તેને ૧- કલાક માટે ફ્રિજ માં રાખો. પછી સર્વે કરો.

  8. 8

    ડેલીસીયસ રસમલાઈ રેડી છે. તેને પીસ્તા થી ગાર્નિશ કરીશું.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Rajeshree Shah (Homechef), Gujarat
પર
Cooking is my love .l loves to makes healthy and yummy food dishes for my family.

Similar Recipes