રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 250 ગ્રામબેસન
  2. 1 ચમચીતેલ મોણ માટે
  3. તેલ તળવા માટે
  4. મીઠું સ્વાદ મુજબ
  5. 1/2 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બેસન માં બધી સામગ્રી ઉમેરો.

  2. 2

    પાણી ઉમેરી લોટ બાંધો.

  3. 3

    હવે સેવ પાડવાના સનચા માં તેલ લગાડી લોટ મૂકી ગરમ તેલ માં સેવ પાડી તળી લો.

  4. 4

    તૈયાર છે તમારી સરસ બેસન સેવ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jyoti.K
Jyoti.K @cook_19300095
પર

ટિપ્પણીઓ

Similar Recipes