બેસન સેવ(Besan sev recipe in Gujarati)

Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 500 ગ્રામબેસન
  2. 1/4 ચમચી હળદર
  3. સ્વાદ મુજબ મીઠું
  4. 1/4 ચમચી હિંગ
  5. ચપટીમીઠા સોડા
  6. 3-4 ચમચીતેલ મોણ માટે
  7. તળવા માટે તેલ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ એક બાઉલમાં બેસન લઈ તેમાં હળદર, મીઠું,હિંગ,સોડા અને તેલ નું મોણ નાખી મિક્સ કરી લો.અને જરૂર મુજબ પાણી થી સોફ્ટ લોટ તૈયાર કરો.

  2. 2

    હવે તેલ ગરમ મુકો.

  3. 3

    તેલ ગરમ થાય ત્યાં સુધીમાં બેસન મિશ્રણ ને સેવ ના સંચા માં ભરી ગરમ તેલ માં સેવ પાડી ક્રીસ્પી તળી લો.

  4. 4

    આપણી સેવ ખાવા માટે તૈયાર છે.

  5. 5

    તો તૈયાર છે આપની ક્રીસ્પી અને ટેસ્ટી બેસન સેવ...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Yamuna H Javani
Yamuna H Javani @yamuna_h_javani
પર

Similar Recipes