રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પહેલા એક બાઉલ માં બેસન ને ચાળી ને લઈ લો પછી તેમાં મીઠું, મરચુ પાઉડર અને હળદર નાખી મિક્સ કરી લો પછી ગરમ તેલ નાખી ને ખીરું તૈયાર કરો
- 2
પછી એક કડાઈ માં તેલ ગરમ કરવા મૂકો તેલ ગરમ થાય એટલે સેવ પડવા ના સંચા માં સહેજ તેલ લગાવી બેટર ને સંચા માં ભરી લી અને ગરમ તેલ માં સેવ પાડી લો અને સેવ ને તળી લો સેવ ને થોડી વધારે તડવી જેથી સહેજ કડક સેવ થશે તો પણ ખાવા માં.આરી લાગશે
- 3
સેવ ને એર ટાઇટ ડબ્બા માં ભરી લો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઝીણી સેવ (Jini Sev Recipe In Gujarati)
સેવ નો ઉપયોગ લગભગ ધરમાં રોજ થતો હોય છે હૂં સેવ ધરે જ બનાવું છું Jigna Patel -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
મોળી સેવ (Mori Sev Recipe In Gujarati)
મોળી સેવ એ લગભગ દરેક ચાટમાં વપરાતી વાનગી છે. મોળી સેવ આપણે પૌવામાં, ભેળમાં, દહીં પૂરી, સેવ પૂરી તથા સેવ નો ઉપયોગ કરી શાક પણ બનાવી શકાય છે. આ સેવ એમ એમ ચા સાથે ખાવાની પણ મજા આવે છે. Vaishakhi Vyas -
રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)
#CB4#COOKPAD GUJARATI#COOKPAD INDIA#Diwali2021 Jayshree Doshi -
-
-
બેસન સેવ (besan sev recipe in Gujarati)
નાસ્તા માં ખાય શકાય તેવું ફરસાણ જે બેસન માંથી બનાવેલી,એકદમ ક્રિસ્પી બને છે.જે સેવ-ટમેટાં નાં શાક માં, સેવ-મમરા માં પણ મિક્સ કરી શકાય છે.પાપડી ચાટ, સેવપુરી અને ભેલપુરી જેવી સ્વાદિષ્ટ વાનગીઓ માં ટોપિંગ્સ તરીકે લેવામાં આવે છે. Bina Mithani -
-
-
-
-
-
-
-
-
મેંદા ની ફરસી પૂરી (Maida Farsi Poori Recipe In Gujarati)
#cookpadgujarati#Cookpadindia#SFR Sneha Patel
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/16454248
ટિપ્પણીઓ (2)