રતલામી સેવ (Ratlami Sev Recipe In Gujarati)

Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556

#CB4
#Week 4
#cook padindia

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

૩૦ મિનિટ
૪/૫ લોકો
  1. ૧ વાટકો બેસન
  2. સ્વાદ મુજબ મીઠું
  3. ૧ ચમચીઅજમો પાઉડર
  4. ૧/૨સંચળ પાઉડર
  5. ૧/૨હળદર
  6. ૧/૨ ચમચીચટણી
  7. ૨ ચમચીતેલ મોણ માટે
  8. તજ લવિંગ પાઉડર
  9. તળવા માટે તેલ
  10. ૧ ચમચીમરી પાઉડર

રાંધવાની સૂચનાઓ

૩૦ મિનિટ
  1. 1

    સૌ પ્રથમ કથરોટ માં લોટ લઈ બધા મસાલા મિક્સ કરી તેમાં જરૂર મુજબ પાણી ઉમેરી સેવ નો લોટ બાંધી લો

  2. 2

    હવે સેવની જારી મૂકી તેલ લગાવી લોટ ભરી લો

  3. 3

    એક કડાઈ માં તેલ મૂકી તેલ ગરમ થાય એટલે તેમાં સેવ પાડી લેવી આ રીતે બધી સેવ તૈયાર કરવી

  4. 4

    તો રેડી છે રતાલામી સેવ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Chauhan
Jayshree Chauhan @cook_25899556
પર

Similar Recipes