સુખડી

Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
Dhoraji

#goldenapron3#week8#wheat

શેર કરો

ઘટકો

30 મિનિટ
25નંગ
  1. 500 ગ્રામઘઉં નો લોટ
  2. 400 ગ્રામગોળ
  3. 100 ગ્રામગુંદ
  4. 200 ગ્રામઘી

રાંધવાની સૂચનાઓ

30 મિનિટ
  1. 1

    પહેલા ઘી ને ગરમ કરી તેમાં ગુંદ ને ડીપ ફ્રાય કરી લ્યો.

  2. 2

    હવે તે જ કડાઈ માં ઘી ગરમ કરી લોટ જ્યારે સુધી બ્રાઉન થાય ત્યાં સુધી સાંતળો.

  3. 3

    હવે તેમાં તળેલી ગુંદ નાખી ગેસ બન્ધ કરી નીચે ઉતારી પછી તેમાં ગોડ નાખી મિક્સ કરો.

  4. 4

    હવે એક થાળી માં ઘી લગાવી મિશ્રણ ને તેમાં પાથરીને કટ કરી થનડું થવા મૂકી દ્યો.

  5. 5

    તૈયાર છે સુખડી

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Anjali Vizag Chawla
Anjali Vizag Chawla @cook_16484740
પર
Dhoraji

Similar Recipes