રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ તો ઍક પેનમાં ઘી ગરમ થાય એટલે તેમાં લોટ અને વરીયાળી ને ધીમે તાપે ગુલાબી રંગ નો થાય એટલું સેકો. પછી તેમા 2 ચમચી દૂધ ઉમેરી બરાબર હલાવી લઈને તેમાં ગોળ ઉમેરી બરાબર મિક્સ કરીને ગેસ બંધ કરી દો. હવે તેને એક ઘી થી ગ્રીસ કરેલી થાળીમાં ઠારી દો.
- 2
હવે તેના પર ઓગાળેલી ચોકલેટ રેડી દો.
- 3
- 4
સહેજ ઠરે એટલે તેમાં પીસ પાડવા માટે ચપ્પુની મદદથી કટ લગાવી ને બરાબર ઠરી જાય એટલે તાવેથા થી પીસ અલગ કરી લઈ એર ટાઈટ ડબ્બા મા ભરી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ચોકલેટ મિલ્કશેક (chocolate milkshake recipe in gujarati)
#goldenapron3#week20#chocolate Mitu Makwana (Falguni) -
-
-
-
નટી ચોકલેટ સેન્ડવીચ (Nutty Chocolate Sandwich Recipe In Gujarati)
#goldenapron3 #week20 #chocolate( Nutty chocolate sandwich recipe in gujarati ) Vidhya Halvawala -
ક્રીમી ચોકલેટી પાસ્તા (Creamy Chocolate Pasta Recipe In Gujarati)
#goldenapron3#week20#chocolate Pinky Jain -
ચોકલેટી ઓરીયો બોલ્સ (Chocolate Oreo Balls Recipe In Gujarati)
#goldenapron3Week20Chocolate Khushi Trivedi -
-
-
મેરીગોલ્ડ લેયર કેક (Mariegold layer cake recipe in Gujarati)
#goldenapron3 #week20 #chocolate Ekta Pinkesh Patel -
ચોકોલેટ સેન્ડવિચ (Chocolate Sandwich recipe in Gujarati)
#goldenapron3#week20#chocolate Sagreeka Dattani -
-
ચોકલેટ સુખડી (Chocolate Sukhadi)
#માઇઇબુક##પોસ્ટ ૨ #દુખડાં હરે ચોકલેટ સુખડી’ ગોળપાપડી. 766 B.C.ની આસપાસ શોધાઈ ત્યારથી આજ સુધી સતત અને સર્વત્ર રાજ કરતી મીઠાઈની મહારાણી ‘સુખડી - ગોળપાપડી’ના ગુણગાન ગાઈએ તેટલાં ઓછાં છે. બીજી કોઈ પણ મીઠાઈની તુલનામાં આ મીઠાઈ હંમેશા મોખરે રહેશે, ગરીબ હોય કે તવંગર, ગોળપાપડી સદીઓ સુધી સૌના હૃદયમાં રાજ કરશે’આ મીઠાઈનાં ઇન્ગ્રેડીયાનટ્સ એટલે હાથવગાં ઘઉંનો લોટ, ગોળ અને શુદ્ધ ઘી. નહીં કાજુ-કીસમીસ, નહીં કેસર બદામ. ઘીમાં ઘઉંનો લોટ શેકાયા પછી એમાં ગોળ પડે અને ગોળપાપડીની અલૌકિક સુગંધ રસોડાના ઝાળિયામાંથી ફળિયામાં પહોંચે ત્યારે ટુંટીયું વાળીને સૂતેલા કૂતરાનાં કાન પણ બે ઘડી ઊંચા થઇ જાય. અરે, એ ઘઉં, ગોળ અને શુદ્ધ ધીની સહિયારી સોડમ પાસે લસલસતા શીરાની સુગંધ પણ પાણી ભરે. હા, તાજો દેશી ઢીલો ગોળ હોય તો ઘી-ગોળની જુગલબંધી ઓર જામે. તેમા ઉપર ચોકલેટ નું પડ એટલે બાળકો ને પણ મનપસંદ. નીલમ પટેલ (Neelam Patel) -
-
ચોકલેટ સુખડી કેક (Chocolate sukhadi cake recipe in Gujarati)
#GC #વેસ્ટ ગણેશ ચતુર્થી પર ભગવાને વિવિધ પ્રકારના પ્રસાદ ધરાવવામાં આવે છે તો મેં ચોકલેટ સુખડી કેક બનાવી. Kajal Rajpara -
ચોકલેટ સુખડી (Chocolate Sukhdi Recipe In Gujarati)
#DIWALI2021#Cookpadindia#Cookpadgujarati#Homemadesweet#Healthysweet Neelam Patel -
-
-
-
-
-
-
સુખડી(Sukhdi Recipe in Gujarati)
#trend4સુખડી એટલે આસાનીથી, ઝડપથી બની જતી સૌની ફેવરિટ ગુજરાતી સ્વીટ. ગુજરાતીઓના ઘરમાં નાના મોટા શુભ પ્રસંગે સુખડી સૌથી પહેલા બનાવવામાં આવે છે. કેટલાંક લોકો તેને ગોળ પાપડી પણ કહે છે. સુખડી ત્યારે જ પરફેક્ટ બની કહેવાય જ્યારે તે સોફ્ટ હોય અને મોંમાં મૂકતા જ ઓગળી જાય.તો ચાલો જોઈએ રેસિપી Kamini Patel -
ચોકલેટ બ્રાઉની (chocolate brownie recipe in Gujarati)
#goldenapron3# week 20 # puzzle word- chocolate Hetal Vithlani -
ઘઉંના લોટની ચોકલેટ કેક(whole wheat chocolate cake recipe in gujarati)
#GA4#Week10#CHOCOLATE Mrs Viraj Prashant Vasavada -
-
-
-
સુખડી
#લોકડાઉન#goldenapron3#વીક 11આમાં ગોળ ને ઘી હોવાથી હેલ્ધી છે. આ શિયાળામાં બહુ ખવાય છે. માતાજી ના પ્રસાદીમાં નીવેધ તરીકે ધરવામાં આવે છે. Vatsala Desai -
રાગી સુખડી (Ragi Sukhadi Recipe In Gujarati)
#GA4 #Week20 #ragiસુખડી એ ગુજરાતી લોકો ની મનપસંદ વાનગી છે. જેમાં મુખ્ય ઘટક ઘઉં નો લોટ, ઘી અને ગોળ છે. મેં અહીં રાગી માં લોટ નું ઉમેરણ કરી ને સુખડી બનાવી છે. Bijal Thaker
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12771778
ટિપ્પણીઓ (18)