સોયાબીન વડી

Bindiya Prajapati @nirbindu
રાંધવાની સૂચનાઓ
- 1
સોયાબીન ને ૬-૭ કલાક અથવા ઓવર નાઈટ પલાડી રાખો.હવે મિક્સર માં દળીને આ રીતે મસાલા નાખીને બરાબર મિક્ષ કરી લો.પાણી ઓછું વાપરવુ નહિતર વડી સરખી પડશે નહીં.હવે પ્લાસ્ટિક માં આ રીતે વડી પાડવી.૨ દિવસ સુકાવા દેવી.પછી ઉપયોગ કરી શકાય.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સોયાબીન ની વડી નું શાક
soybeans foodસોયાબીન એક એવું શાકાહારી ભોજન છે. જેમાં માંસાહારી ના ભોજન કરતાં પણ વધુ પ્રોટીન અને પોષક તત્વો મળે છે. જે સોયાનબીન નું સેવન કરે છે તે લોકો જલ્દી વૃદ્ધ થતાં નથી. તેમાં વિટામિન “બી’’ કોમ્પ્લેક્સ અને વિટામિન “ઈ” પણ ખુબજ પ્રમાણ માં હોય છે. સોયાબીન શરીર નિર્માણ માં એમીનો એસિડ પ્રદાન કરે છે, જે આપના શરીર ની જરૂરિયાતોને પૂરી કરીને તેને ઉર્જા આપવા માટે ખૂબ લાભદાયક સિધ્ધ થાય છે. સોયાબીનમાં 40 થી 43% પ્રોટીન રહેલું છે. જેમાંથી બધા પ્રકારના જરૂરી એમીનો ઍસિડ સંકલિત માત્રમાં મળી જાય છે, આમ શાકાહારી વ્યક્તિ માટે પ્રોટીન નો મુખ્ય સ્ત્રોત સોયાબીન છે. વધુમાં તે મિનરલ્સ , વિટામીન્સ અને ક્રૂડ ફાઈબર પણ ધરાવે છે. પ્રોટીન શરીર ના વિકાસ માટે શરીર રચના અને કોશરસ ની બનાવટમાં,દેહધાર્મિક પ્રક્રિયા માટે, રોગ પ્રતિકારક શક્તિ માટે તેમજ જનીન ના બંધારણ માં એક અગત્યનું ઘટક છે. પ્રોટીન ઉપરાંત ખનીજ તત્વો અને વિટામિન ભરપૂર માત્રમાં મળે છે. સોયાબીનના સેવનથી થતા જબરદસ્ત ફાયદાસોયાબીન ડાયાબિટીસને નિયંત્રણમાં રાખવામાં મદદ કરે છે.સોયાબીનમાં મળતા પોષક તત્વો હાડકાંને મજબૂત બનાવવાનું કામ કરે છે.સોયાબીનમાં ઘણા પ્રકારના વિટામિન્સ, મિનરલ્સ અને પ્રોટીન હોય છે, જે ડાયાબિટીસને કંટ્રોલ કરે છે.સોયાબીનનું નિયમિત સેવન વજન ઘટાડવામાં અને હૃદયને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે.પ્રોટીનયુક્ત સોયાબીનનું સેવન મેટાબોલિક સિસ્ટમને સ્વસ્થ રાખે છે.સોયાબીનમાં મળી આવતા એન્ટી ઓક્સીડેન્ટ ઘણા પ્રકારના કેન્સરને રોકવામાં મદદરૂપ છે.આ રેસિપી મારી ફ્રેન્ડ એ મને શીખવેલી અને મારા ઘર માં બધાને બહુ જ ભાવે છે. Prexita Patel -
-
બટાકા, સોયાબીન વડી નું શાક
#કૂકર હવે તપેલી માં બનતી બધી વાનગી કૂકર માં ફટાફટ બની જાય છે ને સ્વાદિષ્ટ રસોઈ બને છે. ને કૂકર માંથી બનતી વાનગી સરસ લાગે છે ને" બટાકા,સોયાબીન વડી નું શાક " તમે પણ એકવાર જરૂર થી કૂકર માં બનાવો અને ખાવા ની મજા માણો. Urvashi Mehta -
-
-
-
સોયાબીન સબ્જી (Soyabean sabji Recipe In Gujarati)
#goldenapron3#week12#beanસોયાબીન પોષ્ટિક હોય છે જે હેલ્થ માટે બહુજ સારા હોય છે મારા ઘર માં હમેશા બનતા હોય છે એમનેમ પલાળેલા પણ સરસ લાગે છે Archana Ruparel -
-
-
-
-
સોયાબીન ની દાળ
#૨૦૧૯મિત્રો જ્યારે શરીરમાં પ્રોટીનની કમી હોય છે ત્યારે ડોક્ટર પ્રોટીનના ઇન્જેક્શન લેવા માટેની સલાહ આપે છે જે લોકો પ્યોર વેજિટેરિયન છે તેમને માટે સોયાબીન ભરપુર પ્રોટીન થી ભરેલું છે તે સિવાય સોયાબીનમાંથી વિટામીન સી પણ ભરપૂર પ્રમાણમાં મળી રહે છે સોયાબીન હેલ્થ માટે ખૂબ જ સારું છે તો ચાલો મિત્રો આજે એકદમ હેલ્દી સોયાબીન ની દાળ બનાવતા શીખીએ Khushi Trivedi -
😋 તુરીયા ની છાલનું શાક 😋
#શાક🌷 ચોમાસામાં તુરીયા (ગીસોડા) ને શાક નો રાજા કેહવાય છે.. તેનું શાક ખુબ જ ટેસ્ટી લાગે છે.. આજે મેં તેની છાલ નું શાક બનાવ્યું છે.. તમે પણ આ શાક બનાવજો..સ્વાદિષ્ટ લાગશે..🙏 Krupali Kharchariya -
-
આલુ અને સોયાબીન વડી ની સબ્જી(alu and soyabin vadi recipe in gujarati
#માઇઇબુક_પોસ્ટ_૨૩#સુપરશેફ૧_પોસ્ટ_૧#શાક એન્ડ કરીસ Santosh Vyas -
-
-
-
-
-
-
-
-
-
પાલક વડી
#ડિનર#સ્ટારમહારાષ્ટ્રીયન વાનગી કોથંબિર વડી ખુબ પ્રખ્યાત છે. અહીંયા મે પાલક નો ઉપયોગ કરી ને વડી બનાવી છે. સ્વાદિષ્ટ અને ક્રંચી લાગે છે. Disha Prashant Chavda -
-
-
સ્ટફ્ડ બેબી કેપ્સિકમ
#સ્ટફ્ડઅત્યારે સ્ટફ્ડ વાનગીનો કોન્ટેસ્ટ ચાલી રહ્યો છે તો આજે આપણે બનાવીશું સ્ટફ્ડ બેબી કેપ્સિકમ જેમાં મેં ચણાનાં લોટને તેલમાં શેકીને તેમાં હળદર, મીઠું, ધાણાજીરું, મરી પાવડર, આમચૂર પાવડર ઉમેરીને સ્ટફિંગ તૈયાર કર્યું છે, તેને નાની સાઈઝનાં કેપ્સિકમમાં ભરીને તેલમાં શેલો ફ્રાય કરીને બનાવ્યા છે, જે ખૂબ જ સ્વાદિષ્ટ બને છે. Nigam Thakkar Recipes -
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12216466
ટિપ્પણીઓ