દ્રાક્ષ તરબૂચ નો જ્યુસ

Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062

દ્રાક્ષ તરબૂચ નો જ્યુસ

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

10 મિનિટ
૪ વ્યક્તિ માટે
  1. ૧૦૦ ગ્રામ દ્રાક્ષ
  2. 1વાટકો લાલ તરબુચ ના કટકા
  3. 1 ચમચીસંચળ મરીનો પાઉડર
  4. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

10 મિનિટ
  1. 1

    પ્રથમ દ્રાક્ષ ને સરસ રીતે ધોઈને તેમાં તરબુચ ના કટકા કરી લો

  2. 2

    ત્યારબાદ બન્ને ને મીક્ષરમાં અથવા બ્લેન્ડર થી ક્રશ કરીને પછી

  3. 3

    તેમાં મરી પાવડર અને સંચળ પાવડર ઉમેરો ત્યારબાદ ફ્રીઝ માં થોડીવાર મુકીને ઠંડા ઠંડા સ્વાદ માણો 🍇🍸🍹🍉

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062
પર

ટિપ્પણીઓ

Similar Recipes