રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 3 પેકેટ મેગીના
  2. ૩ મરચા
  3. અડધું ગાજર
  4. મેગી મસાલા
  5. ૧ ચમચી સેઝવાન ચટણી
  6. ૧ ચમચી મેયોનીઝ
  7. પાણી
  8. ૧ ડુંગળી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ 3 અથવા બે મેગીના પેકેટ લો.ત્યારબાદ મેગી ની અંદર રહેલા મસાલાને અલગ કરીને રાખી દો ત્યારબાદ એક ડુંગળી ત્રણ મરચા અડધું ગાજર ને સમારીને રાખી દો

  2. 2

    ત્યારબાદ એક તપેલામાં પાણી લઇ તેને ગરમ કરવા મૂકી દો પાણી ગરમ થયા બાદ તેમાં મેગીને નાખી દો ત્યારબાદ તેમાં મેગી મસાલો નાખો

  3. 3

    ત્યારબાદ મેગી ને ચડવા દો ત્યારબાદ તેમાં ડુંગળી મરચું સીઝન ચટણી ને ઉમેરો

  4. 4

    ત્યારબાદ તેમાં મેયોનીઝ નાખીને તેને હલાવો ત્યાર બાદ તૈયાર છે yummy yummy મસાલા મેગી તો ચાલો ઘરે આ મસાલા મેગી બનાવીને આનો lazeez સ્વાદ લો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Parul Yadav
Parul Yadav @cook_20963275
પર

ટિપ્પણીઓ

Similar Recipes