🍪ફરાળી પુરી 🍪

Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062
શેર કરો

ઘટકો

૨૦ મિનીટ
૩ વ્યક્તિઓ માટે
  1. ૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ
  2. ૨૫૦ ગ્રામ બાફેલા બટેટા
  3. હળદર પાઉડર
  4. મરચું પાવડર
  5. મીઠું સ્વાદાનુસાર
  6. તેલ તળવા માટે
  7. 1 ચમચીતલ

રાંધવાની સૂચનાઓ

૨૦ મિનીટ
  1. 1

    સો પ્રથમ રાજગરાનો અને મીઠું મરચું હળદર મીક્સ કરો

  2. 2

    ત્યારબાદ બાફેલા બટેટા નો માવો બનાવો ત્યારબાદ તે માવા થી પુરી નો લોટ બાંધો

  3. 3

    લોટ તૈયાર છે તેમાં થી નાના નાના ગોળ ગોળ ભાગ કરવા તેમા થી પુરી કરી

  4. 4

    તેલ માં તળી લો,ને દહીં કે બટેટા ના શાક 🍲 સાથે ગરમાગરમ પીરસો

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Thaker Chetna Shukla
Thaker Chetna Shukla @cook_20962062
પર

ટિપ્પણીઓ

Similar Recipes