રજગરા ની પુરી

Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૨૦૦ ગ્રામ રાજગરાનો લોટ
  2. ૨ બાફેલા બટેટા
  3. ૧/૪ ચમચી મરી પાઉડર
  4. ૧/૪ ચમચી મરચું
  5. મીઠું સ્વાદ પ્રમાણે
  6. ૨ ચમચી તેલ
  7. તેલ તળવા માટે

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેલા રાજગરા નો લોટ લો તેમાં બાફેલું બટેટા નાખો બાદ તેમાં મોણ અને બધા મસાલા નાખો બાદ જરૂર મુજબ પાણી નાખી ને લોટ બાંધો.

  2. 2

    બાદ લોટ ની પૂરીઓ વણી લો અને એમાં કાપા કરી લો બાદ તેલ ગરમ મુકો ગરમ થઇ જાય એટલે તેમાં પુરી તળી લો ગેસ સાવ ધીમો રાખવો આવી જ રીતે બધી પુરી તળી લો

  3. 3

    બાદ સર્વ કરો.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Suhani Gatha
Suhani Gatha @suhanikgatha
પર

ટિપ્પણીઓ

Similar Recipes