દૂધીનું ફરાળી શાક(dudhi nu farali saak in Gujarati)

Avani Gatha
Avani Gatha @cook_19761766

# Golden apron 3 #dudhi

દૂધીનું ફરાળી શાક(dudhi nu farali saak in Gujarati)

# Golden apron 3 #dudhi

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1કુણી દુધી
  2. એકથી બે બટેટા
  3. ૩-૪ચમચા તેલ
  4. ટુકડોતજ નો
  5. થોડાસીંગદાણા
  6. 2-3દાંડીલીમડા ની
  7. મીઠું સ્વાદ પ્રમાણે
  8. ચમચીમરચું એકથી દોઢ
  9. 2 ચમચીધાણાજીરું પાઉડર
  10. થોડી કોથમરી
  11. 1લીલુ મરચું
  12. 1/2લીંબુ
  13. ૨ ચમચીખાંડ
  14. 1 ચમચીજીરૂ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    દૂધીને સમારી અને ધોઈ લો મરચુ સમારી લો કોથમીર અને લીમડાને પણ ધોઈ લો

  2. 2
  3. 3

    હવે કુકરમાં તેલ મૂકી તેમાં જીરુ તજ મરચું સુધારેલું લીમડો સીંગદાણા નાખી સુધારેલા દુધી બટેટા નાખો અને તેમાં બધો મસાલો કરી થોડું પાણી નાખી સીટી વગાડી લો

  4. 4

    કુક ર ઠંડુ થાય એટલે સર્વિંગ બાઉલમાં કાઢી લો લીંબુ નીચોવી દો લીમડા કોથમીરથી ગાર્નિશ કરી સર્વ કરો આ ફરાળી શાક બહુ સરસ લાગે છે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Avani Gatha
Avani Gatha @cook_19761766
પર

ટિપ્પણીઓ

Similar Recipes