Vegetables Momos રેસીપી મુખ્ય ફોટો

Vegetables Momos

Hetalmg
Hetalmg @cook_22388219
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 2 વાટકીમેંદો
  2. Capsicum
  3. Carrot
  4. Cabbage
  5. Onion
  6. Garlic
  7. Corn
  8. મરી નો ભુક્કો
  9. મીઠુ સ્વાદ અનુસાર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ મેંદા માં થોડુ મોણ નાખી પૂરી જેવો લોટ બાંધવો

  2. 2

    ત્યાર બાદ કડાઈ માં થોડુ તેલ નાખી બધા vegetables ને fry કરવા. તેમાં થોડું મીઠુ અને મરી નો ભુક્કો નાખવો

  3. 3

    મિશ્રણ ઠંડું પડે પછી જ લોટ માં ભરવું..તમે જે shape આપવા માંગો તે આપી સકો છો

  4. 4

    ત્યાર બાદ ઢોકળા ની થાળી ની જેમ જ ચડાવવું.. કાણા વાડી થાળી માં થોડું oil grees કરવું..

  5. 5

    બધા momos ને છીબા માં મૂકવા..10 થિ 15 minut માં momos બની જશે...

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Hetalmg
Hetalmg @cook_22388219
પર

ટિપ્પણીઓ

Similar Recipes