મેથીના થેપલા

Bhargavi Dave Joshi @cook_22357419
રાંધવાની સૂચનાઓ
- 1
ઘઉંના લોટમાં તલ, સમારેલી મેથી ની ભાજી, સ્વાદ અનુસાર મીઠું, ધાણાજીરૂ, હિંગ, તેલનું મોણ દઈ લોટ બાંધવો.
લોટ બાંધ્યા પછી દસ મિનિટ રહેવા દેવું.
લુવા બનાવી થેપલા વણવા.
ગેસ પર લોઢી તપે પછી થેપલાને લોઢી પર શેખવા મૂકવું.
બંને બાજુ તેલ લગાડવું.
થેપલા ની બંને સાઇડ બરાબર શેકાય એટલે સર્વિંગ પ્લેટમાં સર્વ કરવું.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
ફુદીના કોથમીર થેપલા (Pudina Coriander Thepla Recipe In Gujarati)
#GA4#Week20થેપલા ગુજરાતીઓની ઓળખ છે આ થેપલા સામાન્ય રીતે ઘઉંના ઝીણા લોટમાં હળદર ચટણી મીઠું વગેરે મસાલો ઉમેરી થેપલા બનાવવામાં આવે છે.હું અવારનવાર તેમાં ચેન્જ કરતી રહું છું ક્યારેક મેથીના-થેપલા તો ક્યારેક દૂધીના થેપલા આજે એવા જ ચીન સ્વરૂપ અને કોથમીર અને ફુદીનો લઈને આ થેપલા બનાવ્યા છે ફુદીનાની રિફ્રેશિંગ ફ્લેવર ખરેખર ખૂબ મજા આવે છે Jalpa Tajapara -
-
મેથીના થેપલા:
#ગુજરાતી થેપલા એ ગુજરાતી લોકોની પ્રિય વાનગી છે, તેમાં પણ મેથીના થેપલા જલ્દી ના બગડતા હોવાથી પ્રવાસ દરમિયાન પણ તેને લઇ જવામાં આવે છે Kalpana Parmar -
-
-
-
-
-
સાતમ સ્પેશિયલ મેથીના થેપલા (Satam Special Methi Thepla Recipe In Gujarati)
સાતમમાં આપણે અવનવી વેરાઈટીઓ બનાવતા હોઈએ છીએ પણ મેથીના થેપલા તો હોય જ#cookpadindia#cookpadgujrati#SFR Amita Soni -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#SFRસાતમ આઠમમાં થેપલા જરૂર બને છે અને મેથીના થેપલા બધાને ખૂબ ભાવે છે મેં પણ આજે બનાવ્યા છે Kalpana Mavani -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#TCશિયાળામાં મેથી ખુબ જ સરસ આવે છે અને તેના થેપલા મુઠીયા ગોટા ખુબ જ સરસ બને છે આજે અમારે ત્યાં નાસ્તામાં મેથીના થેપલા બનાવ્યા છે Kalpana Mavani -
-
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
વાહ મેથી જોયને મેથી ના ગોટા, થેપલા યાદ આવી જાય....આજ મેં મેથી ના થેપલા બનવિયા. Harsha Gohil -
-
-
-
-
મેથીના થેપલા
મેથીના થેપલા પણ ગુજરાતી લોકો ની શાન છે તે પણ લગભગ ગુજરાતી ઘરોમાં થાતા જ હોયછે તે ગરમ ગરમ પણ સારા લાગેછે ને ઠરે પછી પણ સારા લાગેછે તે ગમે તેની સાથે ખાઈ શકાય છે દહીં ચા કે પછી બટેટાનું શાક કે શુકીભાજી સાથે આચારી મરચાં મુરબો તેની સાથે પણ એટલાજ સરસ લાગેછે તો આજ ના મારા બનાવેલા થેપલા ની રીત પણ જાણી લો#goldenapron3#ટ્રેડિશનલ#week 8 Usha Bhatt -
મેથીના મુઠીયા (Methi Muthia Recipe In Gujarati)
#BR#Green Bhaji recipe#Cookpad#Cookpadgujaratiશિયાળામાં ગ્રીન શાકભાજી ખૂબ જ આવતા હોય છે તેમાં મેથી અને પાલક મુખ્ય હોય છે મેં આજે મેથીનો ઉપયોગ કરીને સ્વાદિષ્ટ ટેસ્ટી મેથીના મુઠીયા બનાવ્યા છે Ramaben Joshi -
-
-
-
-
-
-
મેથીના ઢેબરા (Methi Dhebra Recipe In Gujarati)
#cookpad#cookpadindia#cookpadgujarati#BW Neeru Thakkar -
મેથીના થેપલા (Methi Thepla Recipe In Gujarati)
#GA4#Week19#Methiમેથીના થેપલા ખાવામાં ખૂબ જ હેલ્ધી અને સ્વાદિષ્ટ હોય છે. ઠંડીમાં મેથી ખાવી ખૂબ જ ગુણકારી રહે છે એટલે આજે મેં મેથીના થેપલા બનાવ્યા છે. Palak Talati
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12152998
ટિપ્પણીઓ