કાંદાવાળા બટેકા પૌવા

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
શેર કરો

ઘટકો

  1. 200 ગ્રામપૈંવા
  2. 1 નાની વાટકીશીંગદાણા
  3. 2 નંગડુંગળી
  4. 3 નંગબટેકા
  5. 2પાવડા તેલ
  6. ચપટીરાઈ
  7. ચપટીજીરૂ
  8. ચપટીહીંગ
  9. લીમડો
  10. 1 ચમચીમરચુ પાઉડર
  11. 1ધાણાજીરૂ
  12. 1/2હળદર
  13. સ્વાદઅનુસારમીઠું
  14. 2 ચમચીખાંડ
  15. 1/2લીબું
  16. પૈૌવા પલાળવા માટે જરૂર મુજબ પાણી
  17. ગાર્નિશીંગ* માટે
  18. સેવ
  19. કાચી કેરી
  20. 1 નંગલીલુ મરચુ
  21. 1 નંગડુંગળી
  22. લીલી દ્રાશ
  23. ધાણાભાજી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ પૈૈંવા ને એક ચારણી માં પાણી વડે પલાળી લો

  2. 2

    ત્યારબાદ બટેકા & ડુંગળી ને અલગ અલગ ઝીણા સમારી લો

  3. 3

    પછી એક કડાઈ માં તેલ મુકી રાઈ,જીરૂ,હીંગ અને લીમડા થી વઘાર કરો પછી તેમા બટેકા અને શીંગદાણા નાખી દો

  4. 4

    ત્યારબાદ બટેકા અને શીંગદાણા ને ઓજ મુકી થોડીવાર ચડવા દો અને બટેકા અને શીંગદાણા ચડી જાય એટલે ડુંગળી નાખી દો અને થોડીવાર ચડવા દો

  5. 5

    ત્યારબાદ પૈૈંવા ને કડાઈ માં નાખી મરચુ,હળદર,ધાણાજીરૂ અને સ્વાદઅનુસાર મીઠું,ખાંડ અને લીંબુ નાખી પૈૈંવા ને ચમચા વડે હલાવો

  6. 6

    અને અાપણા કાંદાવાળા બટેકાપૈૈંવા તૈયાર.

  7. 7

    ત્યારબાદ પૈૈંવા ને એક પ્લેટ માં લઈ તેમા સેવ,કાચી કેરી,લીલા મરચા,લીલીદ્રાશ,ડુંગળી અને ધાણાભાજી વડે ગાર્નિશીંગ કરો.

  8. 8

    અને કાંદાવાળા બટેકાપૈંવા તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes