ગ્રીલ ટોસ્ટર સેન્ડવીચ

Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
Vadodara
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ બ્રેડ
  2. 8-10 નંગબટેટા
  3. 1 વાટકીબાફેલા વટાણા
  4. 2 નંગડુંગળી
  5. 1 ચમચીમરચુ પાઉડર
  6. 1/2હળદર
  7. 1 ચમચીધાણાજીરુ પાઉડર
  8. સ્વાદઅનુસારમીઠું
  9. 2 ચમચીખાંડ
  10. 1લીબું
  11. 2પાવડા તેલ
  12. ધાણાભાજી
  13. 1 નંગલીલુ મરચુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પ્રથમ બટેટા અને વટાણા ને બાફી લો અને ડુંગળી ને સમારી લો પછી બાફેલા બટેટા નો છુંદો કરી લો

  2. 2

    ત્યારબાદ કડાઈ લો અને તેમા તેલ નાખો પછી તેલ ગરમ થાય એટલે તેમા ડુંગળી નાખો ડુંગળી ચડી જાય પછી તેમા વટાણા નાખો દો અને થોડીવાર ચડવા દો

  3. 3

    ત્યારબાદ તેમા બટેટા નો છુંદો નાખો અને તેમા હવે મરચુ,હળદર,ધાણાજીરુ અને સ્વાદઅનુસાર મીઠું &ખાંડ,લીબું નાખી દો.

  4. 4

    પછી તેને હલાવો અને થોડીવાર ગેસ પર ચડવા દો અને મસાલો તૈયાર ત્યારબાદ તેમા ઉપર થી ધાણાભાજી લીલુ મરચુ છાટો

  5. 5

    ત્યારબાદ મસાલા ને બ્રેડ માં ભરો

  6. 6

    ત્યારબાદ સૌ પ્રથમ ટોસ્ટર મા તેલ નાખો પછી બ્રેડ ને ટોસ્ટર માં રાખો અને તેને 20 મીનિટ ચડવા દો

  7. 7

    અને અાપણી ગ્રીલ ટોસ્ટર સેન્ડવીચ તૈયાર.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Nehal Gokani Dhruna
Nehal Gokani Dhruna @Nehal_Gokani_Dhruna
પર
Vadodara

ટિપ્પણીઓ

Similar Recipes