છુટાં મગ ની સબ્જિ
રાંધવાની સૂચનાઓ
- 1
મગ ને ડુબે તેટલા પાણી માં 3-4કલાક પલાળી રાખો.ત્યાર બાદ તેમાથી પાણી નીતારી લો.
- 2
કુકર માં વઘાર માટે તેલ મુકી,લસણ અને મરચું ઝીણાં સમારી લો.ત્યાર બાદ લસણ થી વઘાર કરી તેમા સમારેલુ મરચું ઉમેરો.ત્યાર બાદ નીતારેલા મગ ઉમેરવા.બધાં મસાલા ઉમેરવા.
- 3
તેને સરખુ મિક્સ કરી 1 કપ પાણી ઉમેરવું.કુકર બંધ કરી 1 જ સિટી થવા દેવી.
- 4
વરાળ નીકળી જાય પછી કુકર ખોલી દહી સાથે મસ્ત છુટા મગ નિ સબ્જિ સર્વ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12159403
ટિપ્પણીઓ