કેરી નું અથાણું

Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
જામનગર

#ડિનર
#એપ્રિલ

શેર કરો

ઘટકો

  1. ૧૦૦ ગ્રામ રાઈના કુરિયા
  2. ૫૦ ગ્રામ ધાણા ના કુરિયા
  3. ૨૫ ગ્રામ મેથી ના કુરિયા
  4. ૫૦ ગ્રામ મરચું પાવડર
  5. ૨૫ ગ્રામ મરી
  6. ૨કપ તેલ
  7. મીઠું સ્વાદાનુસાર
  8. ૨૦૦ ગ્રામ કાચી કેરી
  9. થોડી હીંગ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    કેરી ની લાંબી ચીર કરી તેમાં મીઠું છાંટી બે કલાક રેહવા દો.પછી તેને સુકાવી દો.

  2. 2

    બધા કુરિયા મિક્સ કરી તેમાં મીઠું નાખી દો. ઉપર મરી અને હિંગ છાંટી તેમાં ગરમ તેલ રેડો. પછી હલાવી બધું મિકસ કરો. થોડીવાર ઠરે પછી મરચુ પાઉડર મિકસ કરી દો. અથાણાં નો સંભાર ત્યાર છે.

  3. 3

    કેરી સુકાય જાય એટલે સંભાર માં મિક્સ કરી દો.તેલ ગરમ કરી ઠરી જાય ત્યારે તેમાં રેડી દો. ચટાકેદાર અથાણું ત્યાર છે.આ નાની કેરી બહુ ખાટી ન હોવાથી જે ખટ્ટુ નો ખાઈ શકતા હોય તે પણ ખાઈ શકે છે.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Kiran Jataniya
Kiran Jataniya @kiran_jataniya
પર
જામનગર

ટિપ્પણીઓ

Similar Recipes