રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ કેરીના મોટા કટકા કરી લો તેમાં હળદર મીઠું ઉમેરીને બે થી ત્રણ કલાક રહેવા દો ગુંદા ના થડીયા કાઢીને તેમાં કેરીમાંથી નીકળેલું ખાટું પાણી નાખીને અંદરથી થોડા હાથ ફેરવીને ચિકાસ કાઢી લો.
- 2
રાઈ મેથી ના કુરિયા માં હિંગ હળદર મરચું તેલ ઉમેરીને બરાબર મિક્ષ કરો
- 3
બરણીમાં નીચે થોડું રાય મેથી નો હવેજ પાથરી દો પછી કેરીમાં થોડો હવેજ લઈને બરણીમાં ભરતા જાવ એક થર કેરીનો અને હવે ગુંદા મા મસાલો ભરીને બરણીમાં પાથરો આજ રીતે એક થર કેરીનું અને એક થર ગુંદા ભરીને બરણીમાં પાથરો. બરણી માં ભરાઈ જાય પછી ઉપરથી થોડું તેલ ઉમેરો તો તૈયાર છે કેરી ગુંદાનું અથાણું વરસ એવું ને એવું જ રહે છે.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
કેરી-ગુંદાનું અથાણું (pickel recipe in Gujarati)
#goldenapron3#વિક૨૩પિકલ#માઇઈબુક૧#પોસ્ટ૧૬#વિક્મીલ૨સ્વીટ#વિક્મીલ૧સ્પાઈસીપોસ્ટ:૯ Juliben Dave -
કાચી કેરી નું મેથિયા અથાણું (Kachi Keri Methiya Athanu Recipe In Gujarati)
#cookpad Gujarati.માર્ચ મહિનાની શરૂઆત થાય, અને કેરી પણ આવવાની થી શરૂ થઈ જાય છે. અને એટલે બધાઅથાણાં બનાવવાનું શરૂ કરી દે છે.મે આજે કાચી કેરીનું મેથિયા અથાણું બનાવે છે Jyoti Shah -
-
કેરી ગુંદા નું ખાટું અથાણું (Keri Gunda Khatu Athanu Recipe In Gujarati)
#EB#Week 1 Girihetfashion GD -
-
-
ગુંદાનું અથાણું (Gunda Athanu recipe in Gujarati)
#EB#week4#cookpadgujarati કેરીની સીઝન આવે એટલે ગુજરાતી લોકોના ઘરમાં અવનવા અથાણા બને. કાચી કેરી અને ગુંદા માંથી ઘણા અલગ-અલગ પ્રકારના અથાણા બનતા હોય છે. મેં આજે ગુંદાનું અથાણું બનાવ્યું છે જેમાં કાચી કેરી અને બીજા મસાલાનું મિક્ચર કરી ગુંદા માં ભરવામાં આવે છે. આ આથાણુ ગુજરાતી લોકોમાં ઘણુ જ પ્રિય હોય છે. આ અથાણું સીંગતેલ અથવા રાઇના તેલમાં બનાવવામાં આવે છે. આ અથાણુ બાર મહિના સુધી સરસ રીતે સાચવી શકાય છે પરંતુ જો તેને ફ્રીઝમાં સાચવીએ તો તેનો કલર સરસ રહે છે અને ગુંદા એવા ને એવા કડક રહે છે. Asmita Rupani -
-
કેરી નુ ઈન્સટન્ટ અથાણું
#goldenapron3Week17MANGO#સમર ઉનાળામાં તાજી કેરીઓ મળતી હોય છે તો આવા સમયે instant કેરીનું અથાણું બનાવીને ખાવાની મજા આવતી હોય છે આ રેસિપી મેં જ્યોતિબેન ની રેસીપી માંથી પ્રેરણા લઈને બનાવી છે Khushi Trivedi -
કાચી કેરીનું અથાણું (Kachi Keri Athanu Recipe In Gujarati)
#Cookpadindia#Cookpadgujarati Hetal Siddhpura -
-
ગુંદા કેરી નું અથાણું (Gunda Keri Athanu Recipe In Gujarati)
#EB#week1કેરીની સિઝન આવી ગઇ છે અને વરસ નુ અથાણું કરવાનો ટાઈમ પણ થઇ ગયો છે મેં આજે કેરી અને ગુંદાનું અથાણું કર્યું છે અને મસાલો પણ ઘરે જ તૈયાર કર્યો છે. Chandni Kevin Bhavsar -
-
-
-
કાચી કેરીનું ખાટું અને તીખું અથાણું (Kachi Keri Khatu Tikhu Athanu Recipe In Gujarati)
#MAગોળ વગર મોળો કંસાર મા વગર સૂનો સંસાર એ કહેવત સાચી છે. અથાણૂ બનાવું હોય અને મા યાદ આવે નહીં એ તો કેમ બને. આજે પહેલીવાર મમ્મીને પુછીને અથાણું બનાવ્યું છે. love u maa💞 @Darshcook_29046696Darshna Pandya -
-
કેરી-ગુંદા નું ચટાકેદાર ખાટું અથાણું (Keri Gunda Chatakedar Khatu Athanu Recipe In Gujarati)
દાદીમા ની રીતથી Nidhi Kunvrani -
-
-
-
ઈન્સ્ટન્ટ કેરી ગુંદા અથાણું
#seasonal#cookpadgujrati#cookpadindia ગુજરાતી અથાણાના ખુબ જ શોખીન હોય સીઝન મા જુદા જુદા અથાણા બનાવે છે અત્યારે કેરી અને ગુંદા બજારમાં દેખાઈ છે પરંતુ આખુ વર્ષ અથાણુ રહે તેવી કેરી હજુ આવતી નથી, એટલે મે તાજુ અથાણુ બનાવ્યુ છે જે જલદી બની જાય છે અને ૧૫ થી ૨૦ દીવસ ફ્રીઝમાં સરસ રહે છે અને તેમા તેલ પણ ખુબ ઓછુ નાખીએ તો ચાલે, આ અથાણુ ખીચડી, ભાખરી, પરોઠા સાથે મસ્ત લાગે Bhavna Odedra -
કેરી નું ખાટું અથાણું (Keri Khatu Athanu Recipe In Gujarati)
#ff3 #EBથીમ 1અઠવાડિયું 1#childhood#શ્રાવણટ્રેડિશનલ ગુજરાતી કાચી કેરીનું ખાટુ અથાણું દરેક ગુજરાતી ઘરોમાં બનતું સૌનું ફેવરીટ અથાણું છે. આ અથાણું આખું વર્ષ ચાલે તેટલું બનાવીને સ્ટોર કરી રાખવામાં આવે છે. માટે આજે હું કાચી કેરીનું ખાટુ અથાણું બનાવવાની રેસિપી શેર કરવા જઈ રહી છું જે આપણે ટ્રેડિશનલ રીતથી જે આપણા દાદી અને નાની બનાવતા એ રીતથી બનાવીશું. અને અંતમાં હું એ પણ બતાવીશ કે અથાણું બનાવતી વખતે કઈ-કઈ બાબતોની ચોકચાઈ રાખવી જેથી અથાણું આખું વર્ષ સારું રહે. મારા ઘરે આજે પણ એ જ રીતે અથાણું બને છે જે મારા વડસાસુમાં બનાવતા અનેઅથાણું એટલું સરસ બને જે છે કે મારા ઘરમાં અથાણીયું હમેશા ભરચક ભરેલું જ રાખવાનું ,,દરેક અથાણાં તેમાં હોવા જ જોઈએ ,,તેમાં પણ ખાટી કેરીનું અથાણું તો બધાનું પ્રિય ,,,,સવારે નાસ્તામાં ભાખરી સાથે ,,બપોરે દાળભાત સાથે અને સાંજે ખીચડી ,થેપલા કેકોઈ પણ ગુજરાતી ડીશ હોય ,,,દરેકને જોઈએ જ ,,મેં આ અથાણાં નું માપ આખા વરસ નું આપેલ છે ,તમે જોઈએ તે રીતે વધઘટકરી શકો ,, Juliben Dave -
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12529618
ટિપ્પણીઓ (2)