રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. 1પેકેટ હકાનુડલ્સ
  2. 2 નંગડુંગળી
  3. 2 નંગગાજર
  4. નાનો કટકો કોબી
  5. 1 નંગકેપ્સીકમ
  6. 5 ચમચીતેલ
  7. 1/2 ચમચીજીરૂ
  8. 1 ચમચીસોયા સોસ
  9. 1 ચમચીચીલી સોસ
  10. 1 ચમચીટમેટો સોસ
  11. 1 ચમચીમરચુ પાવડર
  12. મીઠુ સ્વાદ અનુસાર
  13. 1 ચમચીહળદર

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌથી પેલા એક નુડલ્સ નુ પેકેટ લો.પછી એક તપેલી મા પાણી ગરમ મૂકી બાફી લો.

  2. 2

    પછી બધા શાક સમારી લો.પછી એક તપેલી મા તેલ ગરમ મૂકી જીરૂ ઉમેરો.પછી સમારેલા શાક ઉમેરી ચડવા દો.શાક ચડી જાય પછી તેમા બધા મસાલા ઉમેરો.

  3. 3

    પછી તેમા બાફેલા નુડલ્સ ઉમેરો.પછી તેને હલાવી નાખો.તૈયાર છે.હકા નુડલ્સ.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
D K Vithalani
D K Vithalani @cook_22471515
પર

ટિપ્પણીઓ

Similar Recipes