રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલ મા કોર્ન ફ્લોર અને દૂધ મિક્સ કરવું.એક કડાઈ મા તેલ મૂકી તેમાં ડુંગળી નાખી સાંતળવું.તેમાં કેપ્સીકમ નાખી મિક્સ કરવું.
- 2
તેમાં આદુ મરચાની પેસ્ટ,હળદર,મરચું અને ગરમ મસાલો નાખી મિક્સ કરી ૨ મિનિટ સુધી રહેવા દેવું.
- 3
તેમાં ટામેટા પ્યુરી અને કસૂરી મેથી નાખી ૩-૪ મિનિટ સુધી મીડિયમ આંચ પર થવા દેવું.તેમાં મકાઈ, કોર્ન ફ્લોર- દૂધ નું મિશ્રણ,ખાંડ અને મીઠું નાખી ૨-૩ મિનિટ સુધી થવા દેવું.
- 4
એક બાઉલ મા ઘઉં નો લોટ,ઘી,મીઠું મેળવી સારી રીતે મિક્સ કરી,જરૂર મુજબ પાણી ઉમેરી નરમ લોટ બાંધવો.
- 5
હવે લોટ નો લુવો લઈ ગોળાકાર માં વણી લો.તેના ઉપર ઘી ચોપડી લો.તેના ઉપર ઘઉં નો લોટ છાટી તેને બરોબર ફેલાવી દો.હવે રોટલી ને એક છેડા થી બીજા છેડા સુધી પંખા ની જેમ વાળી લો.હવે તેને ફરી એક છેડા થી બીજા છેડા સુધી વીટાડિ ને સ્વિસ રોલ બનાવો અને ખુલ્લા છેડા ને નીચે ના મધ્ય ભાગમાં દબાવી ને સીલ કરો.
- 6
હવે સ્વિસ રોલ ને ગોળાકાર માં વણી લો.એક નોન સ્ટિક તવા ને ગરમ કરી પરોઠા ને ઘી ની મદદ થી પરોઠા ની બંને બાજુ ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી શેકી લો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
કોર્ન કેપ્સીકમ રીસોટો
મૂળ ઇટાલિયન વાનગી છે. રાઈસ, ચીઝ અને વેજીટેબલ થી બને છે. સ્વાદ માં એકદમ ચીઝી અને માઈલ્ડ ટેસ્ટ આપે છે. તેમાં અલગ અલગ વેજીટેબલ નો ઉપયોગ પણ કરી શકાય છે. Disha Prashant Chavda -
રાજમા કોફતા કરી વીથ લચ્છા પરાઠા
#ડીનરઆ લોકડાઉન માટે ખપપૂરતા સામાન માટે આ એક બેસ્ટ રેસીપી છે.જેમાં કોઈ વધુ શાકભાજી ની જરૂર પડતી નથી કોઈ બીજા સામાન ની ઘર માં રહેલા સામાન સાથે જ તમે બનાવી શકો છો. અને આ રીત થી બનાવશો રેસ્ટોરન્ટ જેવું જ બનશે. Sachi Sanket Naik -
-
-
લચ્છા પરાઠા
#GH#હેલ્થી#indiaરેસીપી:-5આજે મેં લચ્છા પરાઠા ઘઉં ના લોટ માંથી બનાવેલ છે.. એના સાથે બટાકા નું શાક અને ખીર.. પીરસી છે..આ રીતે મેં આ ડીશને હેલ્થી બનાવવા ની કોશિશ કરી છે . વરસાદ માં ઘર માં હાજર સામગ્રી માંથી બનાવેલ છે Sunita Vaghela -
-
કોર્ન ચીઝ કેપ્સીકમ નુગ્ગેટ્સ (corn cheese capsicum nuggets recipe in Gujarati)
#સુપરશેફ2ચીઝ બોલ્સ તો બધા a ખાધા જ હસે પણ આજે હું અહી નુગ્ગેટ્સ બનાવી રેસિપી બતાવું છું જેને તમે ફ્રોઝન પણ કરી શકો છો ૧ મહિના જેવું અને ખાઈ શકો છો જ્યારે ખાવું હોય ત્યારે Aneri H.Desai -
-
-
-
-
-
કોર્ન બીટ પુલાવ
#ડિનર#સ્ટાર સ્વાદિષ્ટ અને હેલ્ધી વાનગી છે. રેગ્યુલર પુલાવ થી કઈ અલગ ટેસ્ટ ખાવો હોય ત્યારે આ બનાવી શકાય છે. Disha Prashant Chavda -
-
ખડા ભાજી વિથ પરાઠા
#ડિનરડિનર માટે જલ્દી થી બની જાય તેવી આ રેસિપી છે. આને બોઇલ ભાજી પણ કેહવામાં આવે છે. મુંબઈ ની પ્રખ્યાત વાનગી છે. અહીં મે તેને પરાઠા સાથે સર્વ કરી છે. તેને પાઉં સાથે પણ સર્વ કરી શકાય છે. Disha Prashant Chavda -
સ્વીટ કોર્ન ભરતા
#goldenapron૩#વીક૪આપેલ પઝલ માંથી , મે અહી ઘી અને કોર્ન નો ઉપયોગ કર્યો છે.. Radhika Nirav Trivedi -
-
ચીઝી કોર્ન કેપ્સીકમ સેન્ડવીચ (Cheezy Corn Capsicum Sandwich Recipe In Gujarati)
#મીલ્કીઆ સેન્ડવિચ નું કોમ્બિનેશન એટલું ટેમ્પ્તિંગ જ્યૂસી અને રિચ છે કે એકવાર ખાધા પછી તમે એને વારંવાર ખાવા નું મન થશે. Kunti Naik -
-
કેપ્સીકમ વીથ પનીર મસાલા (Capsicum with paneer masala Recipe In Gujarati)
#goldenapron3#week2#ડિનર Charvi -
-
ઓનીયન લચ્છા પરાઠા
#goldenapron2#week4#panjab#પરાઠા/થેપલાંઆ પરાઠામા ડુંગળી હોવાથી સાદા પરાઠા થી ટેસ્ટમાં થોડા અલગ લાગે છે. Kala Ramoliya -
દાળ મખની,જીરા રાઈસ સાથે લચ્છા પરાઠા(Dal Makhani, Jeera Rice With Laccha paratha Recipe In Gujarati)
#નોર્થ#cookpadindia#cookpadgujratiપંજાબી થાળી ની વાત હોય તો દાળ મખની પેલા યાદ આવે જેને માં કી દાળ કે કાળી દાળ પણ કેવા માં આવે છે.સાથે લચ્છાં પરાઠા ને જીરા રાઈસ હોય તો લંચ કે ડિનર ખાસ બની જાય.ટેસ્ટ માં ખૂબ જ મસ્ત અને બનવા માં પણ ખૂબ સરળ. Bansi Chotaliya Chavda -
-
ચિઝી કોર્ન સબ્જી વિથ લચ્છા પરાઠા(Cheesy CornSabji-Lachchaparatha Recipe In Gujarati)
મોન્સૂન સ્પેશિયલ પંજાબી રેસીપી જે લોકોને પનીર નો ટેસ્ટ પસંદ ના હોય તો કોર્ન પંજાબી સબ્જી પરફેક્ટ પંજાબી ટેસ્ટ આપે છે સાથે હોટેલ માં મળતા લચ્છા પરાઠા.... 😍😍😋😋 Gayatri joshi -
લચ્છા પરાઠા (Lachcha Paratha Recipe In Gujarati)
લચ્છા પરાઠા એટલે ઘણા બધા પઙ વાળા મેંદા ના બનતા પરાઠા જેને આપણે છોલે કે કોઈપણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકીએ. મારા ઘર માં મેંદા નો ઉપયોગ હું નથી કરતી જેથી મેં બનાવ્યા ઘઉં લોટ નાં લચ્છા પરાઠા. જે બે રીતે બનાવી શકાય છે.મેં બંન્ને રીત બતાવી છે. Bansi Thaker -
-
લીલા લસણ ના લચ્છા પરાઠા (Green Garlic Lachcha Paratha Recipe In Gujarati)
#ઇબુક#Day28શિયાળામાં બનાવો.. મજેદાર, સ્વાદિષ્ટ, લીલા લસણ ના પાન ના લચ્છા પરોઠા. Jasmin Motta _ #BeingMotta -
-
તવા પનીર કેપ્સીકમ મસાલા
#તવાએકદમ રેસ્ટોરન્ટ સ્ટાઈલ બનાવ્યું છે, થોડું મારું ટ્વીસ્ટ ઉમેર્યું છે.. Radhika Nirav Trivedi
More Recipes
ટિપ્પણીઓ