રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ ૫૦૦ ગ્રામ લઈ તેને પાણીમાં પલાળી દો. અડધો કલાક પલાળ્યા પછી તેમાં થોડું દહીં ઉમેરી ક્રશ કરી લો.
- 2
બીજી બાજુ ડુંગળી ટામેટા લીલા મરચાં લીલા ધાણા બધુ ઝીણાં સમારી લો. એકાદ કલાક પલાળેલા રવા ને રેસ્ટ આપી પછી તેમાં ડુંગળી ટમેટું લીલા મરચા અને ધાણા નાખી પાછું બ્લેન્ડર થી ઉત્તપા નું બેટર તૈયાર કરો.
- 3
હવે તેમાં સ્વાદ પ્રમાણે મીઠું લાલ મરચું થોડો ચાટ મસાલો ઉમેરો.પછી લોડી ને ગરમ કરવા મૂકી તેમાં થોડું તેલ લગાવી ઉપર રવાનો ઉત્તપમ પાથરો.
- 4
બે બાજુ સરખી રીતે ચડી જાય પછી સવૅ કરો. તો રેડી છે સુજી ના ઉત્તપમ્. દહીં અથવા સોસ સાથે સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
સૂજી નાં ચીલા (Sooji Chila Recipe in Gujarati)
#GA4#Week22બેસન ના ચીલા તો રેગ્યુલર બનાવતા હોઈએ છીએ, ક્યારેક સાઉથ ઇન્ડિયન ટેસ્ટ માટે આ ચીલા બનાવી દેવાય. Bhoomi Talati Nayak -
-
-
-
-
-
-
રવા ઉત્તપમ (Rava Uttpam Recipe In Gujarati)
રવા ના ઉત્તપમ ખાવા માં ખૂબ સરસ લાગશે અને પચવા માં હળવા હોય છે. બાળકો ને આપવાથી બધા શાકભાજી પણ ખાય છે.#Week1#GA4#yogurt#uttapam Loriya's Kitchen -
-
રવા ના ઉત્તપમ (Rava Uttapam Recipe In Gujarati)
બહુ ફટાફટ બની જાય છે. દાળ અને ચોખા ના મિશ્રણ થી ઉત્તપમ કે ઢોંસા બનાવા હોય તો પહેલે થી પલાળી રાખવું પડે પછી જ બનાવાય. જયારે આ રવા ના ઉત્તપમ બનાવા હોય તો 20 મિનિટ માટે જ પલાળી પછી બનાવાય છે.અને ટેસ્ટ માં સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
ઉત્તપમ(Uttapam Recipe in Gujarati)
#GA4#Week13#Makhanaમખાના બહુ પૌષ્ટિક છે. જો કોઈ ને ના ભાવતા હોય તો એના માટે કઈક અલગ રીતે ખવડાવવા પડે. સૂકી ની સાથે મિક્સ કરી ને ઉપયોગ કરવાથી તેના તત્વો આપણે મળી રહે છે Hiral Dholakia -
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12201354
ટિપ્પણીઓ