ખીચડી

#goldenapron3 week 14 #ડિનર #khichdi. મારા બાળકો માટે વીક માં બે કે ત્રણ વાર ખીચડી બનાવવા ની હોય છે તો હું દરેક વખત અલગ અલગ રીતે બનાવુ છું ...જેમાંથી એક રેસિપી અહી બતાવું છું ..આશા રાખું કે પસંદ આવશે. આનંદ માણો.
ખીચડી
#goldenapron3 week 14 #ડિનર #khichdi. મારા બાળકો માટે વીક માં બે કે ત્રણ વાર ખીચડી બનાવવા ની હોય છે તો હું દરેક વખત અલગ અલગ રીતે બનાવુ છું ...જેમાંથી એક રેસિપી અહી બતાવું છું ..આશા રાખું કે પસંદ આવશે. આનંદ માણો.
રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ દાળ અને ચોખા ને ધોઈ લો. ત્યાર બાદ ગેસ પર તેલ ગરમ કરવા મૂકો.ગરમ થાય એટલે જીરું અને લસણ ની કટકી નાખો.૧ મિનિટ જેટલું સાંતળો. પછી હિંગ નાખો.
- 2
તરત જ પલાળેલા દાળ ચોખા નાખી દી અને દોઢ ગ્લાસ પાણી નાખો.ખીચડી ને લગભગ ૧૦ મિનિટ ઉકાળો.જરૂર લાગે તો એક કપ જેટલું પાણી નાખો.પછી કુકર બંધ કરો.બે સીટી વાગશે એટલે ખીચડી તૈયાર થઈ જશે.
- 3
ગેસ બંધ કરો અને કુકર ને ઠંડુ પડવા દો.બધી વરાળ નીકળે પછી જ ખોલો. દહીં કે કોઈ પણ રસા વાળા શાક કે પછી ઘી સાથે આ ખીચડી ખાવાનો આનંદ માણો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
સાદી ખીચડી(Sadi Khichdi Recipe in Gujarati)
#GA4#week7#khichdiકાઠીયાવાડ માં વાળુ ( રાત નું ભોજન) કરવા બેસો એટલે ખીચડી ની તાહડી દૂધ ખીચિયા પાપડ અને અથાણું હોય. Shruti Hinsu Chaniyara -
પંચમેળ દાળ ખીચડી
#goldenapron3Week 2#DAL#ટ્રેડિશનલઆરોગ્યદાયક અને પેટ ભરાય તેવી સંતુષ્ટતા આપતી આ ખીચડી એક બાઉલમાં જો પીરસવામાં આવે તો સંપૂર્ણ જમણનો અહેસાસ આપશે. ચોખા અને પાંચ જાતની દાળના મિશ્રણ સાથે બનતી આ બાળકો માટે ખૂબ જ આરોગ્યપ્રદ છે. આ ખીચડી માં તીખાશ વાપરી નથી કેમ કે specially બાળકો માટે બનાવી છે. Upadhyay Kausha -
વધારેલી ખીચડી (Vaghareli Khichdi Recipe In Gujarati)
#KS1 #અમારે બે વીક માં એકાદ વાર ખીચડી થાય જ આચાર્ય ખીચડી. મસ્ત લગે છે તો મે આજે આ રેસિપી શેર કરુ છું Pina Mandaliya -
ખીચડી
#RB19 ખીચડી તો નાના મોટા બધા ને ભાવતી જ હોય છે. એકદમ સુપાચ્ય અને ડાયેટીંગ માટે ખીચડી તો બેસ્ટ છે. Bhavnaben Adhiya -
-
વધારેલી ખીચડી ને કઢી (Vaghareli Khichdi Kadhi Recipe In Gujarati)
દેશી ભાણુવધારેલી ત્રરંગી ખીચડી ને કઢી Heena Timaniya -
ખીચડી(khichdi recipe in Gujarati)
#FFC7 સામાન્ય રીતે ખીચડી સાથે તાંદલજા ની ભાજી બનાવતાં હોય છીએ.અહીં ખીચડી ની અંદર તાંદલજા ભાજી ઉમેરી ને બનાવી છે.સ્વાદ માં અલગ બની છે.જે ડિનર માં સર્વ કરી શકાય. Bina Mithani -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#JSR#cookpadindia#cookpadgujaratiખીચડી બનાવવી ખુબ જ સરળ છે તેમ જ પૌષ્ટિક છે. પ્રોટીનથી ભરપૂર મગદાળ વાળી ખીચડી ખાવાથી કેલ્શિયમ, પોટેશિયમ, વિટામિન્સ અને ફાઇબર મળે છે. Ranjan Kacha -
-
-
-
કચ્છી સાદી ખીચડી(Kutchchi sadi khichdi recipe in Gujarati)
#KRC#JSR કચ્છ નાં દરેક ગામડાંઓ માં રાત્રી નાં ભોજન માં સાદી ખીચડી બનાવે છે.જે એકદમ નરમ અને પૌષ્ટિક હોય છે. Bina Mithani -
-
-
મગ ના ફોતરાની વઘારેલી ખીચડી(khichdi recipe in Gujarati)
#માઇઇબુક #પોસ્ટ ૯ ખીચડી સાથે છે... બટાકા નું રસાવાળું શાક, ચણા મેથી નું અથાણું,કેરી નો મુરબ્બો, કચુંબર, જીરા છાસ ને પાપડ. Ripa Shah -
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#FAM મારા ફેમિલી ની ફેવરીટ ખીચડી એકદમ ઝડપ થી બનતી ખીચડી Jayshree Chauhan -
-
-
-
ખીચડી (Khichdi Recipe in Gujarati)
#Week7#GA4# વેજીટેબલ ખીચડી વીથ છાશમે ગોલ્ડન એપરન માટે બનાવી વેજીટેબલ ખીચડી આશા રાખું છું આપને પણ ગમશે. H S Panchal -
વઘારેલી ગિરનારી ખીચડી (Vaghareli Girnari Khichdi Recipe In Gujarati)
#CB1#week1ગિરનારી ખીચડી એ કાઠિયાવાડી ખીચડી નો જ પ્રકાર છે ,એમાં મનગમતી અલગ દાળ ને જે શાકભાજી ઉમેરવા હોય તે ઉમેરી શકાય ,ટુંક માં આ ખીચડી સ્વાદિષ્ટ અને પ્રોટીનથી ભરપૂર ,હેલધિ હોય છે ..પલાળેલા કઠોળ પણ ઉમેરી શકાય . Keshma Raichura -
મગદાળ ઢોકળા (Moong Dal Dhokla Recipe In Gujarati)
#GA4#Week8#STEAM#COOKPADGUJ#COOKPADINDIA ગુજરાતી ફરસાણ ઢોકળા ને વરાળે બાફી ને તૈયાર કરવા માં આવે છે. Shweta Shah -
-
હરિયાળી ખીચડી (Hariyali Khichadi Recipe In Gujarati)
#GA4#Week7Keyword: Khichdi#cookpad#cookpadindiaગુજરાતી ને ડિનર મા ખીચડી ના મળે તો રાત ના ઊંઘ ના આવે. 😂ખીચડી બઉ બધા પ્રકાર ની બની શકે. મગ ચોખા, તુવેર દાળ ની ખીચડી, વેજિટેબલ ખીચડી, અને ઠંડી ની સીઝન મા તો પાલક ની ભાજી, લીલી તુવેરના દાણા નાખીને બનાવી એટલે મજા પડી જાય. Mitali Chavda (Mitali Darshan Vala) -
ફજેતો-મગની ફોતરા વાળી દાળ ની ખીચડી
#જોડીફજેતો કેરીગાળા માં ખાસ બનતો હોય છે. કેરી નાં અર્ક વાળી કઢી એટલે કે ફજેતો ખીચડી સાથે જોડી જમાવે છે. મેં મગની ફોતરા વાળી દાળ ની ખીચડી સાથે સર્વ કર્યો છે. Bijal Thaker -
-
પાતળભાજી (Patarbhaji Recipe In Gujarati)
#TT2 પાતળ ભાજી : પાતળ ભાજી એ મહારાષ્ટ્રની એક ડીશ છે જે મેં આજે પહેલી વખત બનાવવા ની કોશિશ કરી છે.તો આશા રાખું છું કે મારી રેસિપી તમને પસંદ આવશે. Sonal Modha -
પાલક ખીચડી(Palak khichdi recipe in Gujarati)
#GA4#week2 પાલક બાળકોને ભાવતી નથી પણ જો આ રીતે પીરસવામાં આવશે તો ખૂબ શોખ થી ખાશે.આ ખીચડી ખૂબ જ સ્વાદિષ્ટ બનશે. Bhakti Adhiya -
સાદી ખીચડી (Simple Khichdi Recipe In Gujarati)
#SJR સાંજ નાં ઝડપ થી તૈયાર તેવી સ્વાદિષ્ટ ખીચડી બને છે. Bina Mithani
More Recipes
ટિપ્પણીઓ