મસુર દાળ ખીચડી
રાંધવાની સૂચનાઓ
- 1
કુકરમાં તેલ અને ઘી ગરમ કરી જીરુ નો વઘાર કરી તજ,હિંગ, લીમડો, સૂકા મરચાં, આદુ અને લસણ ઉમેરવું. હવે તેમાં ડુંગળી ઉમેરી સાંતળો.
- 2
ત્યાર બાદ તેમાં બધા મસાલા અને કસુરી મેથી ઉમેરી લેવુ. તેલ છૂટુ પડે એટલે તેમાં ટામેટું ઉમેરવુ, ટામેટું સોફ્ટ થઈ જાય એટલે દાળ ચોખા ઉમેરી જરૂર પુરતુ પાણી ઉમેરી કુકરમાં 3 સીટી વગાડી લેવી.
- 3
કુકર ખોલ્યા પછી ઉપરથી ઘી ઉમેરી મિક્સ કરી લેવુ. ખીચડી સર્વિગ બાઉલમાં કાઢી લો. વઘારિયામાં એક ચમચી બટર ગરમ કરી તેમાં લસણ અને કોથમીર તતડાવી લાલ મરચુ ઉમેરી ખીચડી પર વઘાર રેડવો. તૈયાર ખીચડીને ગરમા ગરમ સર્વ કરો.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
તુવેર દાળ મસાલા ખીચડી (Tuver Dal Masala Khichdi Recipe In Gujarati)
#GA4#Week7#khichdi#Tuverdal masala khichdi Aarti Lal -
-
-
-
-
-
-
-
-
-
-
-
મીકસ વેજ.મિક્સ દાળ ખીચડી
#માયલંચ#goldenapron3#Week10Word _Riceરાઈસ સાથે .. ઘણી વાનગી બનાવી શકાય અને એક વન પોટ મીલ તરીકે પણ ચાલી જાય .બધા શાકભાજી અને બધી દાળ નો વપરાશ કરવાથી વિટામિન ,પ્રોટીન, મીનરલ્સ મળી રહે રાઈસ માથી કાર્બોહાઇડ્રેટ મલે એટલે એક કમ્પ્લીટ મીલ તરીકે લઈ શકાય. Nilam Piyush Hariyani -
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12214735
ટિપ્પણીઓ