શેર કરો

ઘટકો

  1. 2 કપચોખા
  2. 1 કપચણા દાળ
  3. 1 ટેબલ સ્પૂનમીઠું
  4. 2 ટેબલ સ્પૂનઇનો
  5. 1 ટી સ્પૂનહળદર
  6. 1 ટેબલ સ્પૂનતેલ
  7. 1 ટેબલ સ્પૂનકોથમીર
  8. 1 કટોરીદહી

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌ પેહલા ચોખા અને દાળ અલગ અલગ પલાળી રાખો પછી મિક્સર મા પીસી લ્યો થોડુ દહી નાખી ૪ થી ૫ કલાક રેહવા દ્યો તૈયાર આથો

  2. 2

    હવે એક તપેલી મા થોડુ ખીરું લો પછી તેમાં મીઠું હળદર અને એક ચમચી તેલ ઉમેરી પછી ઇનો એક ટેબલ સ્પૂન ઇનો ઉમેરો

  3. 3

    દોકડિયા મા પાણી ગરમ મૂકી દ્યો પછી થાળી માં તેલ લગાડી મિશ્રણ પાથરો ગાર્નિશ માટે કોથમીર અને મરચા પાઉડર ભભરાવો થાળી દોકડીયા મા મુકી દો ૧૦ મિનિટ પછી કાઢી નાખો

  4. 4

    ગરમ ગરમ સર્વ કરો લીલી અને લસણ ની ચટણી જોડે

રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Jayshree Kotecha
Jayshree Kotecha @cook_22571710
પર

Similar Recipes