ખીચડી

2 કુક્સ આને બનાવવાની યોજના બનાવી રહ્યુ છે
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

20 મિનિટ
4 વ્યક્તિ
  1. 1વાટકી ચોખા
  2. 1વાટકી મિક્સ દાળ(મગ ની પીળી દાળ, અડદ ની દાળ)
  3. 4વાટકી પાણી
  4. 2નાની ડુંગળી
  5. 2ટામેટાં
  6. 1વાટકી વટાણા
  7. 3-4લવિંગ. મરી
  8. 1 ચમચીઆદ લસણ પેસ્ટ
  9. 1લીલું મરચું
  10. 1લાલ મરચું
  11. 1 ચમચીધાણા પાવડર
  12. 1 ચમચીહળદર
  13. 1 ચમચીજીરૂં
  14. 1તજ પત્તાં
  15. 1 ચમચીગરમ મસાલો
  16. ચપટીહિંગ
  17. મીઠું સ્વદાનુસાર
  18. 2 ચમચીતેલ
  19. 1મોટો બટાકો
  20. થોડા લીલા ધાણા

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌ પેહલા બધા શાક ધોઈને સમારી લો.

  2. 2

    હવે કૂકર મા તેલ મૂકી ગરમ થાય પછી તેમાં જીરૂં એડ કરી લો. જીરું તતડે એટલે એમાં હિંગ ઉમેરી લો.

  3. 3

    હવે આમાં તજ પત્તાં,લીલું મરચું ઉભુ સમારેલું અને લવિંગ મરી ઉમેરી લો સાથે લસણ આદુ ની પેસ્ટ ઉમેરી મિક્સ કરી લો.

  4. 4

    હવે તેમાં ડુંગળી,વટાણા, ટામેટાં અને બટાકા ઉમેરી લો.

  5. 5

    હવે આમાં બધા સૂકા મસાલા એડ કરી લો. બધું મિક્સ કરી લો.

  6. 6

    થોડી વારે થવા દો પછી તેમાં લીલાં ધાણા એડ કરી લો.હવે ચોખાદાળ એડ કરી લો અને 4 વાટકી પાણી ઉમેરી 4 સિટી આવા દો.તૈયાર છે ખીચડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Mitu Makwana (Falguni)
પર
Vadodara
I love cooking 🤩 #My_kitchen_my_own_recipes 😎😎༺꧁જય શ્રી કૃષ્ણ꧂༻ Զเधे Զเधे શ્રી કૃષ્ણઃ શરણં મમ❤️❤️❤️❤️❤️❤️❤️❤️
વધુ વાંચો

ટિપ્પણીઓ

Similar Recipes