રાંધવાની સૂચનાઓ
- 1
સૌ પ્રથમ છાસ મા ચણા નો લોટ નાખી બ્લેન્ડર મારવું.
- 2
ત્યાર બાદ તેમાં હિંગ અને લાલ મરચાં સિવાય બધો જ મસાલો નાંખીને કઢી ને ઉકાળવા મૂકવી. ઊકળે ત્યા સુધી બાજુ માં એક પેન માં વઘાર માટે તેલ અને ઘી સાથે મૂકવા. તેલ આવે એટલે તેમાં જીરૂ નાખવા. પછી હિંગ અને લાલ મરચાં નાખીને વઘાર ને ઉકળતી કઢી પર રેડી દેવો.
- 3
પછી નીચે ઉતારી કોથમરી ભભરાવી ગાર્નિસ કરવું. પછી ગરમા ગરમ કઢી સવૅ કરવી.
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
શાહી કઢી
#india શાહી કઢી જીરા રાઈસ અથવા ખીચડી સાથે બહુ સ્વાદિષ્ટ લાગે છે. બનાવવા મા ખૂબ જ સરળ છે વળી જલ્દી બની જાય છે. Varsha Karia I M Crazy About Cooking -
-
-
માખાના ની કઢી (Makhana Kadhi Recipe In Gujarati)
#ROK આજે મે મખાના ની કઢી બનાવી છે આ કઢી ખૂબ જ સરસ લાગે છે અને આમાં મે લીલી હળદર નો ઉપયોગ કર્યો છે hetal shah -
-
-
-
કઢી ખીચડી (Kadhi Khichdi Recipe In Gujarati)
કઢી ખીચડી બધા ને ઘેર બનતી હોય છેકાઠિયાવાડી કઢી ખીચડી બનાવ્યા છેતો આવો જોઈએ કઈ રીતે બને છેમે અહીં છુટી સરસ કાઠીયાવાડી બનાવી છેઘણા લોકો. કુકર માં પણ બનાવે છે છુટી પણ સરસ થાય છે#TT1 chef Nidhi Bole
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12218529
ટિપ્પણીઓ