મેથી કેળા નુ શાક

Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430

#goldenapron3 #week 14 # methi

શેર કરો

ઘટકો

20 મિનિટ
3 વ્યક્તિ
  1. 2 નંગપાકા કેળા
  2. 1/2 ચમચીકસુરી મેથી
  3. 1ઝુડી મેથીની ભાજી
  4. 2ચમચા તેલ
  5. 1/2 ચમચીહિંગ
  6. 1 ચમચીજીરૂ
  7. 2 ચમચીધાણાજીરું પાઉડર
  8. 2 ચમચીલાલ મરચું પાવડર
  9. 1/2 ચમચીહળદર
  10. 1/2 નંગલીંબુ
  11. 1 ચમચીખાંડ

રાંધવાની સૂચનાઓ

20 મિનિટ
  1. 1

    સૌપ્રથમ મેથીની ભાજીને ધોઈ અને સુધારી લેવી હવે એક લોયામાં તેલ ગરમ મૂકી તેની અંદર હિંગ જીરું ઉમેરી અને મેથીની ભાજી ઉમેરવી

  2. 2

    પછી તેની અંદર બધા મસાલા ઉમેરી ૧૦ થી ૧૨ મિનીટ માટે ચડવા દેવાની પછી તેની અંદર કેળા સુધારીને ઉમેરવા અને છેલ્લે લીંબુ નિચોવવું પાંચ મિનિટ ચડવાદેવાનુ પછી સર્વિંગ બાઉલમાં કાઢી અને ગરમા ગરમ રોટલી સાથે સર્વ કરવાનું તૈયાર છે મેથી કેળાનું શાક

  3. 3
રેસીપી એડિટ કરો
See report
શેર કરો
Cook Today
Krupa Ashwin Lakhani
Krupa Ashwin Lakhani @cook_19148430
પર

ટિપ્પણીઓ

Similar Recipes