ઇમ્યુનિટી બુસ્ટર મોકટેલ (Immumity Booster Recipe In Gujarati)

#GA4#week17#moktail#Recipe name ઇમ્યુનિટી બુસ્ટર મોકટેલ
આ મોકટેલ અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તેના માટે બેસ્ટ છે સાથે સાથે શિયાળો પણ છે તો મેં આ મોકટેલ માં લીલી હળદર આદુ અને ફુદીનો લીંબુ તથા મધનો ઉપયોગ કર્યો છે આ મોકટેલ તમે બરફ નાખ્યા વગર પણ ઠંડુ અને ગરમ બંને રીતે પી શકો છો આ મોકટેલ માં તમે સોડા ના ઉપયોગ વગર પણ પી શકો છો
ઇમ્યુનિટી બુસ્ટર મોકટેલ (Immumity Booster Recipe In Gujarati)
#GA4#week17#moktail#Recipe name ઇમ્યુનિટી બુસ્ટર મોકટેલ
આ મોકટેલ અત્યારે જે પરિસ્થિતિ ચાલી રહી છે તેના માટે બેસ્ટ છે સાથે સાથે શિયાળો પણ છે તો મેં આ મોકટેલ માં લીલી હળદર આદુ અને ફુદીનો લીંબુ તથા મધનો ઉપયોગ કર્યો છે આ મોકટેલ તમે બરફ નાખ્યા વગર પણ ઠંડુ અને ગરમ બંને રીતે પી શકો છો આ મોકટેલ માં તમે સોડા ના ઉપયોગ વગર પણ પી શકો છો
રાંધવાની સૂચનાઓ
- 1
સૌપ્રથમ આદુ અને લીલી હળદરને મિક્સર જારમાં લઈએ ક્રશ કરી લેવી
- 2
પછી તેને એક પેનમાં લઈ તેમાં થોડું પાણી ઉમેરી એની અંદર ગોળ ઉમેરી મિક્સ કરી સતત હલાવવું
- 3
મિશ્રણ ઘટ્ટ થાય ત્યાં સુધી ગરમ કરો
- 4
પછી તેની અંદર મધ અને લીંબુ નો રસ નાખી મિક્સ કરો પછી તેને એક બાઉલમાં લઈ ઠંડુ કરવું
- 5
આ મિશ્રણને તમે એર ટાઈટ કન્ટેનરમાં ભરીને ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો
- 6
હવે ફુદીનાના પાનને અધકચરા ખાંડણીમાં વાટી લેવા
- 7
હવે સર્વિંગ ગ્લાસ લઈ તેમાં બરફના ટુકડા ફુદીનાના પાન લીંબુના રસ સંચળ પાઉડર અને બનાવેલું હળદર આદુ અને મધનું મિશ્રણ લઇ એની અંદર સોડા ઉમેરી
- 8
જો તમારે સોડા વગર પીવું હોય તો પણ પી શકો છો
- 9
તૈયાર છે આપણું immunity booster mocktail
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujara
#Immunityકોઈપણ પ્રકારની બીમારી અને વાઇરસ થી લાડવા માટે શરીરની ઈમ્યુન સિસ્ટમને મજબૂત કરવી જરૂરી છે. બીમાર પડ્યા પછી જલ્દી સ્વસ્થ થઈ શકો છો એ માટે આ ડ્રિંક પીવું જરૂરી છે. મે અહીં આ ડ્રિંકમાં લીલી હળદર ,આદુ, મરી , તજ, લવીંગ, લીંબુ, તુલસી અને ગોળનો ઉપયોગ કરીને બનાવ્યું છે. જે તમને રોગ સામે લડવાની શક્તિ આપશે.અત્યારની પરિસ્થિતિ પ્રમાણે તમે જ્યારે સવારે ઊઠો ત્યારે નરણા કોઠે પીવું. લીલી હળદર આપણા શરીર માટે ખૂબ જ ગુણકારી છે. Parul Patel -
ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો (ફાઇટ વિથ કોરોના) (Immunity Booster Ukalo Recipe In Gujarati)
#trends3હાલની પરિસ્થિતિમાં ઇમ્યુનિટી બુસ્ટર ઉકાળો ખૂબ ટ્રેન્ડમાં છે પરંતુ મારા મમ્મી આયુર્વેદિક હોસ્પિટલમાં જોબ કરતા એટલે ઘરમાં દરેક જાતના ઉકાળાનું જ ચલણ અને પિતા ખેતીવાડીમાં માનતા એટલે દરેક વસ્તુ ઘરમાં ઉગાડતા ...ઉકાળામાં વાપરેલી લીલી વનસ્પતિ મારા ઘરે ઉગેલી જ વાપરી છે Meera Pandya -
ઈમ્યુનીટી બુસ્ટર કાઢો(immunity booster kadho recipe in gujarati)
#ઈમ્યુનીટી બુસ્ટર કાઢો#ફટાફટયહાં ભી હોગા... વહાં ભી હોગા...અબ તો સારે જહાં મે હોગા ક્યા?....તેરા હી જલવા.... તેરા હી જલવા... ભાદરવા ના ઓતરા ચોતરા તાપ મા ઘર ઘર માં માંદગી માથુ ઊંચકે છે.... કોરોના અને ચીકન ગુણીયા નો કેર ચો તરફ ભરડો લઇ રહ્યો છે .... આ પરિસ્થિતિમાં શરીર ની ઈમ્યુનીટી - પ્રતીરક્ષા વધારવા આ ઈમ્યુનીટી બુસ્ટર કાઢો શરીર ની પ્રતીરક્ષા તો વધારે જ છે સાથે સાથે તાજગીસભર અને સ્વાદિષ્ટ પણ છે Ketki Dave -
ઇમ્યુનિટી બુસ્ટર જ્યુસ (Immunity Booster Juice Recipe In Gujarati)
#Immunityજ્યૂસ માં મિનરલ્સ, પોટેશિયમ, કેલ્શિયમ, એન્ટી ઓક્સિડન્ટ,વિટામિન ખુબ હોય છે . ફળો ના રસ માં નેચરલ સ્વિટનેસ હોય છે. જ્યુસ પીવાથી આપણા શરીરને ઈમ્યૂન સિસ્ટમને મજબૂત બનાવે છે . બીટ અને ગાજર નો જ્યૂસ દરરોજ પીવો જોઇએ.આ જ્યૂસ થી તમારા હાડકાં પણ મજબૂત બને છે. Payal Sachanandani (payal's kitchen) -
ઇમ્યુનિટી બુસ્ટર લાડુ (Immunity Booster Ladoo Recipe in Gujarati)
#cookpad Gujarati.# ઇમ્યુનિટી બુસ્ટર બોલકરોનાના બે વેવ્સ આવીને ગયા એટલે આપણને લાગ્યું કે આપણે કરોના માંથી બહાર આવી ગયા છીએ. પરંતુ પાછું ત્રીજું વેવ્સ ચાલુ થઈ ગયું છે . મુંબઈમાં આજે1700 thi 2000કેસ આવી ગયા છે . વાલકેશ્વર માં 17 થી 20 બિલ્ડીંગ સીલ થઈ ગયા છો. એટલે પાછું આપણે આપણી ઇમ્યુનિટી વધારવાની ચાલુ કરવી પડશે.માટે મેં આજે shoot અને હળદરના ઇમ્યુનિટી બુસ્ટર બોલ બનાવ્યા છે એટલે કે નાની લાડુડી બનાવી છે જે દિવસમાં બેથી ત્રણ વખત દિવસમાં ખાઈ શકાય છે તેનાથી શરદી કફ દૂર થાય છે અને શરીરમાં ઈમ્યુનીટી વધે છે. Jyoti Shah -
હોમમેડ શેરડીનો રસ (Homemade Sherdi no Ras recipe in gujarati)
શેરડી વગર ઘરે બનાવો શેરડીનો રસ. દેશી ગોળનો ઉપયોગ કરીને મેં શેરડીનો રસ બનાવ્યો છે જે ખૂબ જ સાત્વિક અને પૌષ્ટિક છે. હવે કોઈ પણ સીઝન માં શેરડીનો રસ તમે પી શકશો અને તે પણ શેરડી વગર.#GA4#Week15#Jaggery#cookpadindia#cookpadgujarati Payal Mehta -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityગ્રીનટી લીંબુ થી ઇમ્યુનિટી બુસ્ટ થાય છે. આદુ થી કફ માં ફાયદો થાય છે. Archana Parmar -
ઇમ્યુનિટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe in Gujarati)
#Immunityઅત્યારે કોરોનાના કપરા કાળમાં બધા એ ઇમ્યુનિટી વધારે તેવી ખાણી પીણી પસંદ કરવી જોઈએ. અત્યારે ઉનાળામાં ગરમ ઉકાળા ન લઈ શકીએ ત્યારે આ પીણું સ્વાસ્થ્ય વર્ધક છે. Mayuri Chotai -
ઈમ્યુનીટી બુસ્ટર ઉકાળો (Immunity booster ukado recipe in Gujarati)
#MW1હાલ ના સમય માં કોરોના નો સમય ચાલી રહ્યો છે આ સમય માં આપણા શરીર ની ઈમ્યુનીટી સારી હોવી ખુબ જરુરી છે અત્યારે શિયાળાનુ પણ આગમન થઈ ગયુ છે તો આ સમય માં રોજ સવારે ઉઠીને ઉકાળો પીવો જોઈએ જેથી શરીર ની ઈમ્યુનીટી સારી રહે ને શરદી ને ઉધરસ સામે રક્ષણ મળે તો હુ ઉકાળા ની રેસીપી સેર કરુ છુ Rinku Bhut -
ઇમ્યુનિટી બુસ્ટર/ ઉકાળો (immunity booster/kada recipe in Gujarat
#સુપરશેફ૩#કોરોના નો કહેર વધતો જાય છે તેથી હું આજે તમારી સાથે ઉકાળા ની રેસિપી શેર કરું છું. બધી જ વસ્તુ આપણા ઘરમાં મળી જાય છે તેવી જ છે.જે હું રોજ બનાવું છું અને અમે રાત્રે સુતા પહેલા બધા જ લઈએ છીએ ઉકાળો શરદી ખાસી માટે તો અસરકારક છે જ પણ સાથે સાથે ઇમ્યુનિટી બૂસ્ટર ને પણ વધારે છે Hetal Vithlani -
ઈમ્યુનીટી બુસ્ટર(Immunity Booster Recipe In Gujarati)
#MW1આ બુસ્ટર ડ્રીંક થી કોરોના સામે લડવામાં ઘણી મદદ રુપ થઈ શકે છે. હું તો આ ડ્રીંક કોરોના ન હતું તો પણ હર શિયાળામાં આ જરુર લેતી સવાર સાંજ. રીયલી આ પીવાની બહું મજા આવે છે.#winterspecialdrink#MyRecipe7️⃣#porbandar#PAYALCOOKPADWORLD#Dubai2019memoriesPayalandNikita#MyFavouriteDrink#cookpadindia#cookpadgujrati#Healthywithtaste Payal Bhaliya -
લીલી હળદર અને આદુ તથા મધ કેન્ડી (Raw Turmeric Ginger Honey Candy Recipe In Gujarati)
#GA4 #Week18આ વાનગી ખૂબ જ હેલ્ધી છે કારણ કે આપણે આમાં લીલી હળદર આદુ તથા ગોળનો ઉપયોગ કર્યો છે આ કેન્ડી શરદી ખાંસીમાં ખુબજ ઉપયોગી થશે Rita Gajjar -
આંબળા શોટ્સ (Gooseberry shots Recipe In Gujarati)
Immunity booster. ઈમ્યુનીટી બુસ્ટર. આમળા નો જ્યુસ એક બહુ જ સરસ ઈમ્યુનીટી બુસ્ટર છે. આમળા માં લીંબુ કરતા પણ વધારે પ્રમાણમાં વિટામિન સી છે. અત્યારે ખાસ કોરોના ચાલી રહ્યો છે ત્યારે આ 1 બહુ જ ઉપયોગી ડ્રિન્ક છે. કોરોના વગર પણ એમ જ રૂટીન ડેઈલી લાઇફ માં પણ તમે આ પી શકો છે. આનાથી બહુ જ સારી રોગ પ્રતિકાર શક્તિ મળે છે. Nidhi Desai -
ઉકાળો(Ukado recipe in Gujarati)
#MW1#ઉકાળો# છેલ્લા 11 મહિના થી અમારા ઘરે આ ઉકાળો દરરોજ ઉપયોગ માં લેવાય છે મારો 5 વર્ષ નો ટેનીયો પણ આનાકાની કર્યા વગર આ ઉકાળો પીવે છે. અને દરરોજ પીવાથી ગરમ પણ નથી પડતો. patel dipal -
ઇમ્યુનિટી ચા (Immunity Tea Recipe In Gujarati)
#Immunityઆ ચા અત્યારની પરિસ્થિતિ ને અનુકૂળ છે આ મારું પોતાનું ઇનોવેશન છે આ ચાને તમારે જ્યારે તમે સવારે ઉઠો ત્યારે નયણાકોઠે પીવી Rita Gajjar -
બુસ્ટર ડ્રીન્ક (Booster Drink Recipe In Gujarati)
દુધી તાસીરમા ઠંડી અને વજન પણ ધટાડે છે ફુદીનો પાચન કરવામાં મદદ કરે છે તુલસી ના આયુર્વેદ માં ધણા બધા ફાયદા ઓ છે આમળા મા વીટામીન c ભરપુર માત્રા મળે છે Jigna Patel -
ઉકાળો (Ukalo Recipe in Gujarati)
#MW1#ઉકાળો#ImmunityBooster#Cold#Coughદેશી ઉકાળો શરદી અને ઉધરસ થી બચાવે છે. આ ઉકાળો નાનાં- મોટા બધા પી શકે છે. આ ઉકાળો એક ઈમ્મુનિટી બુસ્ટર તો છે જ સાથે ટેસ્ટી પન છે. FoodFavourite2020 -
ઇમ્યુનિટી બુસ્ટર પ્રી મીકસ (Immunity Booster Primix Recipe in Gujarati)
#Immunityઆયુર્વેદ ના પ્રમાણે હળદર નું પ્રીમિક્સ બનાવ્યું છે જે ઈમમુનિટી ને વધારે છે. પ્રીમિક્સ જે બસ મિક્સ કરવાનું પાણી અથવા દૂધ સાથે તયાર. Ami Sheth Patel -
(ઇમ્યુનિટી બુસ્ટર.)(immunity booster recipe in gujarati)
💐 વીક-એન્ડ રેસીપી નંબર 2 💐 રેસીપી નંબર 63.હમણાં કરોના મહામારીનો કપરો કાળ ચાલે છે .તો તેમાં સૌએ પોતપોતાનું રક્ષણ કરવું જરૂરી છે. અને એટલા માટે શરીરમાં ઇમ્યુનિટી વધે ,તે માટે દરેકે શરીરમાં જરૂરી એવી સુરક્ષા થાય ,તેવી વસ્તુ એટલે કે ઉકાળો, અને આ સુરક્ષા કવચ દૂધ ,દિવસમાં બે વાર સવાર અને રાત્રી લેવાથી ઇમ્યુનિટી વધે છે. Jyoti Shah -
કોરોના બુસ્ટર ચા(corona booster chai recipe in Gujarati)
#MW1ઇમ્યુનિટી રેસીપીફ્રેન્ડ્સ ઉકાળામાં દૂધ એડ કરો તો એક નવી ચા મળે છે, મે ત્રણ ટાઈપ ની ચા બનાવી છે જે તમને ખૂબ જ પસંદ આવશે અને પીવામાં પણ એકદમ હેલ્ધી છે ફ્રેન્ડસ તમને રિક્વેસ્ટ કરું છું કે તમે આ ચા જરૂરથી બનાવજો. અને ચામાં થોડીક ટિપ્સ પણ શેર કરી છે. Nirali Dudhat -
ઇમ્યુનિટી બુસ્ટર કાવો(Immunity booster kawo recipe in Gujarati)
#MW1.#Kavo#Post 3રેસીપી નંબર ૧૨૧..અત્યારે કરોનાનો કપરો કાળ ચાલી રહ્યો છે .અને આવા સમયમાં પોતાને બચાવવા માટે, અને કરોના ની સામે ફાઈટ આપવા માટે ,આપણા જ રસોડાની વસ્તુઓ નો કાવો બનાવી, અને રોજ બે વાર પીવાથી રોગ સામે લડવાની શક્તિ મળે છે. અને શરીરમાં ઈમ્યુનિટી માં વધારો થાય છે. Jyoti Shah -
ઉકાળો (Ukalo Recipe In Gujarati)
આ ઉકાળો ઇમ્યુનિટી વધારનારો તો છે જ પણ સાથે સાથે વાયુ, કફ અને પિત્ત ને દૂર કરનારો પણ છે. આ ઉકાળો એવો છે કે તમે બારે મહિના પી શકો છો અને ગરમ પણ નથી પડતો. હેલ્થ ની દ્રષ્ટિએ બહુ જ ગુણકારી છે. Shah Rinkal -
વિટામીન સી બુસ્ટર (Vitamin C Booster Recipe In Gujarati)
#Immunityમિત્રો અત્યારે કોરોના ચાલી રહ્યો છે તમે આજે વિટામિન સીથી ભરપૂર ઉનાળા સ્પેશિયલ વિટામીન બુ સ્ટર બનાવ્યુંઆમાં આમાં મેં ગાજર નારંગી એવા વિટામિન સીથી ભરપૂર શાકભાજી અને ફ્રુટ નો ઉપયોગ કર્યો છે Rita Gajjar -
ઇમ્યુનીટી બુસ્ટર ડ્રિંક (Immunity Booster Drink Recipe In Gujarati)
આમળા,લીલી હળદર,લીંબુ આદુ નું ઈમયુ નિટી બુસ્ટરશિયાળા માં સ્પેશ્યલ,આએક નેચરલ પીણું છે વિટામિન c થી ભરપૂર અને સીઝનલ શરદી માં સારુ હેલ્થી પીણું. Bina Talati -
ઈમ્યુનીટી બુસ્ટર ચા (Immunity Booster Tea Recipe In Gujarati)
#immunityઈમ્યુનીટી બુસ્ટર ચ્હાGooood Morniiiiing 🌄Gooood Afternoooooon🌇મૈં ઓર મેરી ખુશનુમા સુબહ & મેરી સુહાની શામ......🤗..... અક્સર યે બાતે કરતે હૈ..... તુમ ☕ હો તો...સુબહ 🌄 ઔર શામ 🌇 કિતની suuuuuundarrrrr હૈ...તુમ ☕ ઊબલતિ હો..... બુલબુલે નિકાલતી હો .... તો પુરે ઘર🏠 મે ખુશ્બુ કી પૂહાર 💦 ઉઠતી હૈ..... તુમ ☕ હો તો ... મુડલેસ હોતે હુએ ભી ચહેરે પર ૧ મીઠી સી મુસ્કાન 🤩😀 આ જાતી હૈ.....Fooooooood Morniiiiing Ketki Dave -
શામ સવેરા મોકટેલ
#RB4#week4#cookpadindia#cookpadgujarati#mulberry#orange#summerમારા સન ને બધા ફ્રુટ્સ ના જ્યુસ ,શેક અને મોકટેલ પીવા ગમે છે .આ મોકટેલ હું એને ડેડિકેટ કરુ છું . મોકટેલ છે તો મલબેરી અને ઓરેન્જ નો ..પણ લુક એવું આવ્યું કે આ નવું નામ પાડ્યું ..કેવું લાગ્યું તમને ..કૉમેન્ટ માં કહેશો🙏☺️ Keshma Raichura -
ઈમ્યૂનિટી બુસ્ટર
#લોકડાઉન#ફૂદીના#હનીઅત્યારે આખુ વિશ્વ મહામારી સામે લડી રહ્યું છે ત્યારે આપડે જ આપડા ફેમિલી ને સાચવવું જોઈએ.તેમાટે જરૂરી છે કે જેમ બને તેમ આપડી ઈમ્યૂનિટી સ્ટ્રોંગ બનાવવી જોઈએ. આપડા રસોડા માં ઘણી એવી વસ્તુઓ છે કે જે ઇમ્યુનિટી બુસ્ટર કહી શકાય તેમાંથી મેં અમુક ઘટકો લઈ ને એક ડ્રિન્ક બનાવ્યું છે તમને જરૂર ગમશે... Daxita Shah -
બ્લુ લેમન મોકટેલ
#Indiaઆ એક ડ્રિંક છે જે ખૂબ જ હેલથી છે જે માં લીંબુ નો રસ ફુદીનો હોવાથી ખૂબ જ સરસ ટેસ્ટ લાગે છે અને સોડા બેઝ પણ છે . મેહુલ પ્રજાપતી કાનુડો -
ઈમ્યુનીટી બુસ્ટર ઉકાળો(ukalo recipe in gujarati)
#માઇઇબુક #પોસ્ટ 29હાલ કોરોના પરિસ્થિતિ ને ધ્યાન માં રાખી સૌ કોઈ બહાર ના મોંઘા પાઉડર લાવતાં હોય છે તો કેમ નહીં સરળ અને વધારે હેલ્થી પાઉડર આપણે ઘરે જ બનાવી એ. Dt.Harita Parikh -
મોકટેલ(Moktail Recipe in Gujarati)
એક અલગ જ કોમ્બિનેશન સાથે ખાટું મીઠું આ મોકટેલ એન્ટીઑકિસડન્ટસ થી ભરપૂર છે.#CookpadTurns4#Cookpadindia#fruits Riddhi Ankit Kamani
More Recipes
ટિપ્પણીઓ (2)