રાંધવાની સૂચનાઓ
- 1
એક બાઉલમાં રવો દહી અને મીઠું નાખી લોટ બાંધો જરૂર પડે તો જ પાણી ઉમેરવું
- 2
બાફેલા બટાકા ને દબાવી ને તેમાં ડુંગળી મીઠું લીલા મરચા ની રીંગ લાલ મરચું અને ધાણાભાજી ઉમેરી માવો બનાવો
- 3
રવા ના લોટ માંથી લુવા કરો એક લુવો લઈ હાથેથી પુરી જેવડી કરી તેમાં બટાટા નો માવો ભરી ગોળ ગોળો વાળી લો બધાજ ગોલા વાળી અને ચારણી માં તેલ ચોપડી અને ગોઠવી દો ગેસ ઉપર બાઉલમાં ચારણી ગોઠવી મીડીયમ તાપે બાફવા મૂકી દો દસ મિનિટ પછી ઉતારી લો
- 4
એક બાઉલમાં તેલ ગરમ કરી રાઈ જીરુ અને લીમડાના પાન મૂકી ગરમ થવા દો ત્યારબાદ આ બોલ તેમાં નાખી સાણસી વડે બાઉલ હલાવો નીચે ઉતારી ચટણી સાથે સર્વ કરો
કૂક્સનેપસ
કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!
Similar Recipes
-
-
-
-
-
ઇન્સ્ટન્ટ રવા ઈદડા
#ટીટાઈમ#પોસ્ટ4ઇદડા બધા ના ઘરે બધા ભાવતા હોય છે પરંતુ લાંબી ફેરમેનટશન પ્રોસેસ ને કારણે ઘણી વાર આપણે આળસ કરી દઈએ છીએ એને બનાવવાની. આજે હું લઇ આવી છું ઇન્સ્ટન્ટ રવા ના ઇદડા બનાવવાની રીત. જરૂર ટ્રાય કરજો. Khyati Dhaval Chauhan -
-
-
-
-
-
-
-
-
-
-
રવા નો હાંડવો
#EB#Week14આ ઇન્સ્ટન્ટ હાંડવો છે તેને પેલાળવા ની જરૂર રહેતી નથી અને ટેસ્ટી છે.ગરમ નાસ્તા માટે નું પણ સારુ ઓપશન છે અને ચા સાથે સરસ લાગે છે. Arpita Shah -
-
-
-
-
-
-
-
-
-
-
-
-
-
More Recipes
https://cookpad.wasmer.app/in-gu/recipes/12229097
ટિપ્પણીઓ