રેસીપી એડિટ કરો
See report
શેર કરો
શેર કરો

ઘટકો

  1. ૧ કપ રવો (સોજી)
  2. અડધો કપ દહીં
  3. ૧ લીલું મરચું
  4. મીઠું જરૂર મુજબ
  5. ૧ કપ પાણી
  6. અડધી ચમચી ઈનો/૨ચમચી પાણી
  7. વઘાર માટે
  8. ૧ ચમચી તેલ
  9. અડધી ચમચી તલ
  10. અડધી ચમચી રાઈ
  11. લીમડા ના પાન
  12. 1લીલુ મરચું સમારેલુ

રાંધવાની સૂચનાઓ

  1. 1

    સૌપ્રથમ બાઉલમાં રવો લઈને તેમાં દહીં નાખો. લીલુ મરચું ખાડી ને નાખો પછી મીઠું નાખીને એક કપ પાણી નાખીને બેટર ઢીલું કરવાનું છે.

  2. 2

    હવે તેમા ઈનો નાખી તરત ઉપર ૨ ચમચી પાણી નાખો પછી બેટર એકદમ હલાવી એક પ્લેટ માં થોડું તેલ લગાવી બેટર પ્લેટ માં નાખી દો.

  3. 3

    એક પેન માં થોડું પાણી લઈને તેમાં કાઠલો મૂકીને પ્લેટ મૂકીને પેનનું ઢાંકણું બંધ કરી દો પછી ૨૦ મિનિટ સુધી તેને ચડવા દો.

  4. 4

    હવે તેલ લઈને તેમાં રાય, તલ,લીમડાના પાન,મરચું બધું નાખીને વઘાર કરીને તૈયાર કરેલી ઢોકળાની થાળી પર નાખી દો.

  5. 5

    પછી કાપા પાડીને ચોરસ ટુકડા કરી લો.રેડી.

રેસીપી એડિટ કરો
See report
શેર કરો

કૂક્સનેપસ

કેવું રહ્યું ? કુક્સનાપ શેર કરીને આ રેસીપીની ભલામણ કરો!

Grey hand-drawn cartoon of a camera and a frying pan with stars rising from the pan
Cook Today
Ami Gajjar
Ami Gajjar @123456yami
પર
Ahemdabad

ટિપ્પણીઓ

Similar Recipes